Home Blog

200 વર્ષ જુના આ હનુમાન મંદિરમાં ભક્તોના કષ્ટોનો થાય છે અંત, બજરંગબલી બધાનું કરે છે કલ્યાણ.

0

200 વર્ષ જુના આ હનુમાન મંદિરમાં ભક્તોની દરેક સમસ્યાનો થાય છે અંત, હંમેશા બની રહે કૃપાદ્રષ્ટિ

મહાબાલી હનુમાનજી કળીયુગમાં પણ આપણી વચ્ચે પૃથ્વી ઉપર હંમેશા હાજર છે, વર્તમાન સમયમાં પણ, તેમના ભક્તોના તમામ દુઃખ દૂર કરવા વાળા માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે તે તેમના ભક્તોનો અવાજ તરત સાંભળે છે અને વ્યક્તિના જીવનના તમામ દુઃખ આશ્ચર્યજનક રીતે દુર થઇ જાય છે, ઘણા લોકો એવા છે, જે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે તેમની ઉપાસના કરે છે.

જે વ્યક્તિ હનુમાનજીના શરણમાં જાય છે, તેને તમામ પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત થાય છે, હનુમાનજી આ કળિયુગમાં પણ પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે, દેશભરમાં ઘણા એવા હનુમાન મંદિરો છે, જ્યાં ભક્તો તેમના જીવનના દુઃખ, તકલીફો લઈને જાય છે અને આ મંદિરોમાં હનુમાનજીના દર્શન કરવાવાથી વ્યક્તિના દુઃખ દૂર થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે દેશના આ મંદિરોની અંદર હનુમાનજીના ચમત્કાર જોવા મળે છે, જે ભક્ત તેના સાચા મનથી પૂજા અર્ચના કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, આજે અમે તમને બજરંગબલીના એક આવા ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જેના વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદીરમાં દર્શન કરવા વાળા બધા ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

અમે તમને સંકટ મોચન હનુમાનજીના જે ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, તે મંદિર મધ્યપ્રદેશની ધરતી ઉપર આવેલું છે, જેને “હનુમાન દાદા મંદિર” ના નામથી લોકો ઓળખે, હનુમાનજીનું આ ચમત્કારિક મંદિર ભોપાલથી લગભગ 40 કી.મિ. ના અંતરે રાયસેન જિલ્લાના છિંદ ગામમાં બનેલું છે, આ મંદિર ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

આ મંદિરની અંદર આખું વર્ષ ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે અને સૌથી મહત્વની વાત એ છે આ મંદિરની અંદર અહીંના દર મંગળવારના દિવસે ભક્તો અહિયાં માથું ટેકવાવા માટે દૂર-દૂરથી આવે છે.

હનુમાનજીના આ મંદિરમાં દર મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, ભંડારા પછી આ મંદિરમાં ભજન સંધ્યા પણ થાય છે, દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામનાઓ સાથે આ મંદિરમાં પગપાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે, ચાલો તમને જણાવી દઈએ કે આ મંદિરની અંદર, ધ્વજ અપર્ણ કરવી, ચાદર અર્પણ કરવી અને ચોલા અર્પણ કરવાનો રિવાજ જે પ્રાચીન કાળથી જ ચાલતો આવે છે.

મહાબલી હનુમાનજીના આ મંદિરની અંદર ગરીબ, નિર્ધન, નેતાઓ, અભિનેતાઓ બધા પોતાનું માથું ઝૂકાવે છે, આ મંદિર સંકુલની નીચે એક વિશાળ પીપળાનું ઝાડ ઉગેલું છે, જેની નીચે દક્ષિણમુખી દાદાજીની મૂર્તિ દેખાય છે, ખાસ કરીને મંગળવારે અને શનિવારે, દૂર-દૂરથી ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે, આ મંદિર આશરે 200 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે અહીંયા ઘણા સમય પહેલા હનુમાનજીના એક પરમ ભક્ત હતા જેણે અહીંયા તપશ્ચર્યા કરી હતી. હનુમાનજીએ તેમના ભક્ત ઉપર પ્રસન્ન થઈને દાદાજી હંમેશાં આ મૂર્તિમાં સાક્ષાત નિવાસ કરે છે, જે ભક્ત પોતાના સાચા મનથી હનુમાનજીના દર્શન કરે છે, તેના તમામ દુઃખ હનુમાનજી દુર કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

સાચા પ્રેમ માટે તરસતી રહી ગઈ આ 4 એક્ટ્રેસ, કોઈની સાથે કર્યા નહીં લગ્ન આજ સુધી છે સિંગલ

0

સાચો પ્રેમ ન મળવાના કારણે આજ સુધી કુંવારી છે આ 4 બોલિવૂડની સુંદર હિરોઇન

બોલીવુડ ફિલ્મનું ગીત ‘હર કિસી કો નહિ મિલતા યહાં પ્યાર ઝિંદગી મેં’ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. આ ગીત તે લોકો માટે એકદમ સાચું છે જે પોતાના જીવનમાં સાચો પ્રેમ નથી મેળવી શકતા. આમ તો આજકાલ પ્રેમ કરવાવાળા તો ઘણા મળી જાય છે, પણ સાચો પ્રેમ દરેકને નથી મળી શકતો. અમુક લોકોની લવ સ્ટોરી ક્યારેય પુરી નથી થઈ શકતી.

વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો અહીં ઘણી એવી લવ સ્ટોરી રહી છે, જે ફેમસ તો ઘણી થઈ પણ ક્યારેય પુરી નહિ થઈ શકી, અને જેનું દુઃખ તે લોકોના મનમાં એટલું બધું છે કે, તે આજ સુધી સિંગલ છે. પોતાના પ્રેમને ના મેળવી શક્યા પછી તેમણે બીજા સાથે પણ લગ્ન નથી કર્યા. અને આજ સુધી સિંગલ રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

સુરૈયા :

બોલીવુડ જગતમાં 80 ના દશકની હિરોઈન સુરૈયાએ ફિલ્મોમાં પગ મુક્યો અને આખી ઇન્ડસ્ટ્રીને પોતાના દીવાના બનાવી દીધા. તેમની મદહોશ કરી દેતી સુંદરતા, કાતિલ અદાઓના ન જાણે કેટલાય દીવાના હતા. પણ સુરૈયાનું દિલ તો ફક્ત દેવ આનંદ માટે ધડકતું હતું. બંને એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. પણ તે બંનેની લવસ્ટોરીમાં વિલન બની સુરૈયાની નાની.

તેમને દેવ આનંદ અને સુરૈયાનો આ સંબંધ મંજુર ન હતો. કારણ કે બંને અલગ-અલગ ધર્મના હતા. જોકે દેવ આનંદ સુરૈયા માટે બધું છોડવા માટે તૈયાર હતા, પણ સુરૈયાએ પોતાના પરિવાર વાળાને કારણે પોતાના પગ પાછા વાળી લીધા. આ કારણે દેવ આનંદે તેમને ડરપોક પણ કહી દીધી હતી. વર્ષ 1951 માં તેમના પ્રેમનો અંત આવ્યો અને દેવ આનંદે કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધા. પણ સુરૈયા આજીવન કુંવારી જ રહી અને તેમણે લગ્ન કર્યા જ નહિ.

અમીષા પટેલ :

બોલીવુડ ફિલ્મ કહોના પ્યાર હૈ થી બોલીવુડમાં એન્ટ્રી કરવાવાળી અમીષા પટેલે બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. ગદર ફિલ્મ તેમના કરિયરની હિટ ફિલ્મોમાંથી એક રહી હતી. જણાવી દઈએ કે જયારે અમીષાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી, ત્યારે તેમનું નામ પ્રખ્યાત બોલીવુડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. અહીં સુધી કે તે બંનેનો સંબંધ જગ જાહેર હતો.

બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા ત્યારબાદ વર્ષ 2007 માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. વિક્રમથી અલગ થયા પછી અમીષાએ કનવ પુરી નામના એક બિઝનેસમેનને ડેટ કર્યા હતા. પણ તેમનો આ સંબંધ પણ વધારે દિવસ સુધી ચાલી શક્યો નહિ અને ત્યારથી લઈને અત્યાર સુધી અમીષા એકલી જ જીવન જીવી રહી છે.

તબ્બુ :

બોલીવુડની ટોપ હીરોઇનોમાંથી એક તબ્બુની ફિલ્મી સફર તો ઘણી સારી રહી છે. પણ તેમના અંગત જીવનમાં પ્રેમની ખોટ હંમેશા બની રહી. તબ્બુ જયારે ફિલ્મોમાં કામ કરી રહી હતી, ત્યારે તેમને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે નાગાર્જુન પહેલાથી જ પરિણીત હતા, ત્યારબાદ પણ બંનેનો સંબંધ 15 વર્ષ સુધી ચાલ્યો, પણ નાગાર્જુનના પરિણીત હોવાને કારણે બંને જણા એક થઈ શક્યા નહિ.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા તબ્બુનું નિવેદન આવ્યું હતું કે, તે અજય દેવગનને કારણે આજ સુધી સિંગલ છે. તબ્બુએ જણાવ્યું હતું કે, અજય મારા પાડોશમાં રહેતા હતા અને મારો પિતરાઈ ભાઈ સમીર પણ નજીકમાં જ રહેતો હતો. બંને હંમેશા મારા પર નજર રાખતા હતા. જો કોઈ છોકરો મને મળવા આવતો હતો, તો તે બંને તેને ડરાવી-ધમકાવીને ભગાવી દેતા હતા. આ કારણે હું આજ સુધી સિંગલ છું.

પરવીન બાબી :

પરવીન બાબી બોલીવુડની બોલ્ડ હસીનાઓમાંથી એક હતી. પોતાના સમયમાં સૌથી બોલ્ડ સીન કરવાનો તાજ તેમની પાસે હતો. બોલીવુડ ફિલ્મોમાં તે જમાનો હતો જયારે હિરોઈન સંપૂર્ણ રીતે ઢંકાયેલી રહેતી હતી, પણ ત્યારે પરવીને બિકીની પહેરીને સીન આપ્યા અને ફોટોશૂટ કરાવ્યા હતા. પરવીનને પોતાના જીવનમાં ખ્યાતિ તો ઘણી મળી પણ પ્રેમના સંબંધમાં તેમનું નસીબ થોડું કાચું નીકળ્યું. જણાવી દઈએ કે, પરવીનના જીવનમાં ત્રણ વ્યક્તિ આવ્યા પણ કોઈની સાથે પણ તેમનો સંબંધ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહિ.

સૌથી પહેલા પરવીનનું નામ ડૈની સાથે જોડાયું. પણ જલ્દી જ તેમનો સંબંધ તૂટી ગયો. ત્યારબાદ પરવીનના જીવનમાં કબીર બેદીની એન્ટ્રી થઇ. પણ કબીરે પણ તેમને દગો આપ્યો. ત્યારબાદ પરવીનને પ્રેમ થયો બોલીવુડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટ સાથે. અહીં સુધી કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પણ ત્યારે ખબર પડી કે પરવીનને પૈરાનૉઈડ સીજોફ્રેનિયા નામની બીમારી છે. તેમાં રોગીને તે વસ્તુઓ દેખાય છે જે અસલમાં હોતી નથી. તેમની કલ્પનાઓ તેમને સાચી લાગવા લાગે છે. આ કારણે તેમની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી અને વર્ષ 2005 માં તેમનું મૃત્યુ થઈ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

માઈકલ જેક્શનનું 45 ડિગ્રી સુધી નમીને ડાન્સ કરવાનું સિક્રેટ વેપન હતા તેમના બુટ.

0

ખુલી ગયું માઈકલ જેક્શનનું સૌથી મોટું રહસ્ય, આ રીતે 45 ડીગ્રી ખૂણે જુકીને કરતા ડાન્સ

જયારે પહેલી વખત માઈકલ જેકસનનો ડાન્સ કરતા જોયું તો લાગ્યું હતું કે તે Visual Effect નો ઉપયોગ કર્યો છે. તેવું કેવી રીતે કોઈ આગળની તરફ 45 ડિગ્રીના એન્ગલ સુધી જુકી શકે છે. ફિલ્મોમાં પણ હીરો કેવી રીતે એક્સન કરે છે તે ખબર પણ પડતી નથી કે તે Visual Effect છે. માઈકલ જેક્સન સાચામાં 45 ડિગ્રી સુધી જુકતા હતા.

માઈકલ જેક્સનને તેમના ગીતોના કારણે ‘કિંગ ઓફ પૉપ’ કહેવામાં આવે છે અને ડાન્સ દ્વારા તેમણે લોકોને પોતાના દીવાના બનાવી દીધા. માઈકલ જેક્સને આપેલ ‘મૂન વોક’ અને ‘એન્ટી ગ્રેવીટી’ ડાન્સ સ્ટેપ આજે રેફરેન્સ બની ચૂક્યું છે. તમે પણ ક્યારેય ને ક્યારેય પગ પાછળ ખેંચીને મૂન વોક કરવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ એન્ટી ગ્રેવિટી કરવાની વિચાર્યું પણ નહિ હશે.

એન્ટી ગ્રેવિટીનું રહસ્ય

1987 માં રિલીઝ થયેલ ‘સ્મૂથ ક્રિમિનલ’માં માઈકલ જેક્શન પહેલી વખત 45 ડિગ્રી સુધી જુકતા દેખાયા. એક સામાન્ય માણસ મુશ્કેલથી મુશ્કેલ આગળની તરફ 20 ડિગ્રી સુધી જુકી શકે છે. જેના પગની માંસ-પેશીઓ મજબૂત હોય છે, તે વધુમાં વધુ 30 ડિગ્રી જુકવામાં સક્ષમ હોય છે. 45 ડિગ્રી સુધી જુકીને માણસ માટે સંભવ જ નથી.

તેનું રહસ્ય છુપાયેલું હતું તેમના બુટની બનાવટથી. જયારે તમે આ ડાન્સ સ્ટેપની નકલ કરવાનો પ્રયાસ કરશો, તો તમે અનુભશો કે આ દરમિયાન આખું જોર પગના પાછલા ભાગની માંસપેશીઓ પર પડી રહ્યું છે, કરોડરજજુ પર કોઈ દબાણ પડતું નથી.

તમને બૂટમાં એક V આકારનો ટુકડો લાગેલ હોય છે, જે જમીનમાં લાગેલ ખીલા ઉપર ફસાઈ જાય છે. તેનાથી તમને આગળની તરફ જુકવું સરળ રહે છે. સુરક્ષાના કારણે કમરમાં દોરી પણ બાંધવામાં આવતી હતી. માઈકલ જૈકશનના બુટ Astronauts ના બૂટથી પ્રેરિત હતા, જે શૂન્ય ગુરુત્વકર્ષણ વાળી જગ્યા પર તેમને સપાટી પર જાળવી રાખતા હતા.

આ બધા સહાયક તત્વો હોવા છતાં ઘણા સમય સુધી 45 ડિગ્રી ખૂણા પર જુકીને રહેવું માનવ શરીર માટે મુશ્કેલ કામ છે. તેનાથી કમર, પગ, કરોડરજજુ અને માંસપેશીઓ પર ખુબ વધારે દબાણ પડે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

કબાટમાં ભૂલથી પણ ના રાખશો આ 4 વસ્તુ, લક્ષ્મીજી ઘર છોડીને ચાલી જશે.

0

આ 4 વસ્તુ કબાટની અંદર મૂકી રાખવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં રહેતી નથી, જાણો તે 4 વસ્તુઓ

પૈસા આજના સમયમાં ખુબ જરૂરી વસ્તુ છે. તે તમારા ખિસ્સામાં હોય છે તો આત્મવિશ્વાસ રહે છે. એ જ કારણ છે કે માણસ દિવસ રાત મહેનત કરી તેને કમાવવાના પ્રયાસમાં લાગેલો રહે છે. મોટાભાગના લોકો કમાયા પછી તેની બચત કરવાનું પસંદ કરે છે, એવામાં બચાવેલા પૈસાને લોકો બેન્ક સિવાય પોતાના ઘરની તિજોરી કે કબાટમાં પણ રાખે છે.

બેંકમાં ભલે તમારા લાખો કરોડો રૂપિયા પડેલ હોય પરંતુ ઘરના કબાટ કે તિજોરીમાં બરકત બનાવી રાખવા માટે કેટલાક પૈસા રાખવા જરૂર રાખવા જોઈએ. ઘણા લોકો દાગીના પણ તેમાંજ લોક કરીને રાખવાનું પસંદ કરે છે. એવામાં શું તમે જાણો છો કે જો તમે કબાટની અંદર કેટલાક ખાસ પ્રકારની વસ્તુ રાખો છો, તો તમારા ઘરની બરકત ઓછી થઇ જાય છે. પૈસાની બાબતમાં તમારું ભાગ્ય દગો આપી શકે છે. સરળ શબ્દમાં જણાવીએ તો ધનની દેવી લક્ષ્મી તમારું ઘર છોડીને જતી રહશે. એટલા માટે આ ચાર વસ્તુ કબાટમાં ન રાખો.

ગંદા કપડાં

ઘરના કબાટમાં હંમેશા સાફ અને ધોવેલ કપડાં જ રાખવા જોઈએ. ગંદા અને ગંધ મારતા કપડાં કબાટમાં રાખવાથી બચવું જોઈએ. આ ગંદા કપડાં કબાટમાં પડી પડી ખુબ નેગેટિવ એનર્જી લાવે છે. આ ખરાબ ઉર્જાના કારણે કબાટમાં રાખેલ પૈસા પણ નેગેટિવ ઇફેક્ટ થાય છે. પૈસા જલ્દી ખર્ચ થવા લાગે છે. પૈસાને વધારવા માટે માં લક્ષ્મી તેમની પાસે પણ આવતી નથી એટલા માટે કબાટમાં ગંદા અને દુર્ગંધ મારવા વાળા કપડાં રાખવાથી હંમેશા બચો.

ફાટેલ કપડાં :

ઘણા લોકો કબાટમાં ફાટેલ જુના કપડાં ઘણા મહિનાઓ સુધી રાખેલ હોય છે. તેનાથી પણ ગરીબીને આમંત્રણ મળે છે. સારું એ જ છે કે તમે ફાટેલ કપડાં સીવી લો કે પછી કોઈ બીજી જગ્યા પર રાખી મુકો. કપડાં વધારે જુના થઇ જાય, તો પણ તેને પૈસા વાળા કબાટમાં રાખતા નહિ. આ વસ્તુઓને બીજા કોઈ કબાટમાં કે પેટીમાં રાખી શકાય છે.

ધૂળ, માટી, જાળા

ઘરની કબાટ કે તિજોરીની હંમેશા સાફ સફાઈ કરવી જોઈએ. આમ ભૂલથી પણ માટી, ધૂળ કે કરોળિયાના જાળા જમા થવા દેતા નહિ. જેમ કે તમે બધા જાણો છો કે ધનની દેવી માં લક્ષ્મી હંમેશા સાફ સુંદર ઘર અને જગ્યા પર આવવાનું પસંદ કરે છે. આ ગંદગી નકારાત્મક ઉર્જા વધારે છે જે લક્ષ્મીને બિલકુલ પસંદ નથી. એટલા માટે તમે તમારા ઘરની કબાટની સફાઈનું વિશેષ ધ્યાન રાખો, નહીંતર આ વસ્તુ પણ તમારી ગરીબીનું કારણ બની શકે છે.

કાળ રંગ પાસે પૈસા :

તને કબાટના જ્યાં પૈસા રાખેલ છે તેની આસપાસ કાળા રંગની કોઈ વસ્તુ રાખવી નહિ. કહેવાનું એ છે કે તમે કાળા રંગના કપડાં કે પર્સમાં પૈસા અને ઘરેણાં ભૂલથી પણ ન રાખો. આ કાળો રંગ પૈસાને વધવા દેતો નથી. કાળા રંગમાં પણ નકારાત્મક ઉર્જા વધારે હોય છે. એટલા માટે પોતાના ઘરેણાં અને પૈસા જ્યાં પણ રાખો એક લાલ કે પીળા રંગના કપડામાં લપેટીને કબાટમાં લોક કરીને રાખો. આમ તમારી મિલ્કતમાં વૃદ્ધિ થવાનો શક્યતા વધી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

ફક્ત આટલી વસ્તુઓનું રાખો ધ્યાન બની જશો ધનવાન, પૈસાની ઉણપ થશે દૂર

0

ધનવાન બનવા માટે બસ રાખો આ વસ્તુનું ધ્યાન, જીવનમાં ક્યારેય પણ થશે નહિ પૈસાની ઉણપ

જીવનમાં ઘન ઘણું જરૂરી હોય છે અને તેજ કારણ છે કે ધન કમાવા માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. જોકે ઘણા એવા લોકો પણ હોય છે, જેમની પાસે પૈસા ટકતા નથી. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમની પાસે પૈસા નથી ટકતા, તો આ લેખ જરૂર વાંચો. કારણ કે આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે માણસ સદા ગરીબ બન્યો રહે છે અને તેમની પાસે ઘન નથી ટકતું.

વાસ્તુ શાસ્ત્રમાં ધન સાથે જોડાયેલી અમુક જરૂરી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના પર જો ધ્યાન આપવામાં નહિ આવે તો વ્યક્તિની સામે આર્થિક મુશ્કેલી આવી જાય છે.

આ વસ્તુઓનું રાખો ધ્યાન, જીવનમાં ક્યારેય નહિ થાય પૈસાની અછત :

પાકીટ ફાટેલું ન હોય :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખીસામાં ક્યારેય પણ ફાટેલું અથવા ખાલી પાકીટ ના રાખો. કારણ કે ફાટેલા પાકીટમાં પૈસા ક્યારેય નથી ટકતા. તેના સિવાય પોતાના પાકીટને ક્યારેય પણ ખાલી રાખવું નહિ. કારણ કે ખાલી પાકીટને અશુભ માનવામાં આવે છે. એટલા માટે હંમેશા પાકીટમાં થોડા પૈસા જરૂર રાખો અને ફાટેલા પાકીટની જગ્યાએ નવું પાકીટ લઇ લો.

સારા કપડાં પહેરો :

હંમેશા સારા કપડાં જ પહેરો. ફાટેલા અને ગંદા કપડાં પહેરવાથી માણસ સદા ગરીબ જ રહે છે અને તેની પાસે ધન નથી ટકતું. ફાટેલા કપડાંને દુર્ભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે.

ઘરની છત રાખો સાફ :

ઘણા લોકોના ઘરની છત ઘણી ગંદી હોય છે, અને લોકો પોતાના ઘરની છત પર ભંગાર રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર ભંગાર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, અને એવું થવાથી માણસ પાસે ધન નથી રહેતું. એટલા માટે પોતાના ઘરની છતને હંમેશા સાફ રાખો અને છત પર ભંગાર જમા ન થવા દો.

બંધ પડેલી ઘડિયાળ :

જો તમારી ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે તો તેને તરત હટાવી દો અથવા તેની જગ્યાએ નવી ઘડિયાળ લઈ આવો. બંધ ઘડિયાળને નકારાત્મકતા અને દુર્ભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે, અને બંધ પડેલી ઘડિયાળ અશુભતાની નિશાની પણ હોય છે.

ના રાખો આ વસ્તુઓ

પોતાના ઘરમાં કાંટાદાર છોડ, નટરાજની મૂર્તિ, મહાભારત યુદ્ધના ફોટા, તાજમહેલના ચિત્ર, યુદ્ધના ચિત્ર, જંગલી પ્રાણીઓ અને ડૂબતી નાવડીના ફોટા રાખવા નહીં. આ દરેક વસ્તુઓ અશુભ હોય છે અને ધન હાનીનું કારણ બને છે.

ઘરને હંમેશા સાફ રાખો :

યાદ રાખો કે માં લક્ષ્મી ફક્ત એવા લોકોના ઘરમાં વાસ કરે છે, જે લોકોના ધરમાં સફાઈ થાય છે. એટલા માટે પોતાના ઘરની સફાઈ પર ધ્યાન આપો અને ઘરમાં તૂટેલા વાસણ, તૂટેલા કાચ, ખંડિત થયેલી ભગવાનની મૂર્તિ અને તૂટેલા ફર્નિચર જેવી વસ્તુઓ ના રાખો. ઘરમાં પગરખાં એક જગ્યાએ રાખો, તેને ગમે ત્યાં ન મુકો. તમારું ઘન જેટલું સાફ હશે એટલા જ ધનવાન તમે બનશો.

પાકીટમાં ના હોય આ વસ્તુઓ :

પોતાના પાકીટમાં પૈસા સિવાય અન્ય વસ્તુઓ રાખવાથી બચો. પાકીટમાં નકામા કાગળના ટુકડા અને બિલ રાખવાથી ખોટા ખર્ચા વધે છે અને ધન ભેગું નથી થઈ શકતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

મંગળવારે ક્યારેય ન કરો આ 6 કામ, બજરંગબલી ખુશ થઈને તમને આપી દેશે વરદાન

0

ભૂલથી પણ મંગળવારે ન કરતા આ 6 કામ, હનુમાનજીની હંમેશા બની રહશે કૃપા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ ઘણો વિશેષ માનવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપથી પવન પુત્ર હનુમાનજીને સમર્પિત છે, જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને દરેક સમસ્યાથી સુરક્ષા આપે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે, તો તેનાથી જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે અને વ્યક્તિને દરેક પ્રકારની ખુશીઓ મળે છે. આમ તો જોવામાં આવે તો વ્યક્તિથી જાણે-અજાણે ઘણા બધા એવા કામ થઈ જાય છે જેના લીધે તેમને પોતાના જીવનમાં અશુભ ફળ મળવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા અમુક કાર્ય જણાવવામાં આવ્યા છે, જે મંગળવારના દિવસે ભૂલથી પણ વ્યક્તિએ નહિ કરવા જોઈએ, નહિ તો તેના લીધે ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. મંગળવારને મહાબલી હનુમાનજીની સાથે સાથે મંગળ ગ્રહનો પણ દિવસ માનવામાં આવે છે.

આવી સ્થિતમાં તમારે આ દિવસે અમુક કામ કરવાથી બચવું જોઈએ, આજે અમે તમને અમુક એવા કામ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે મંગળવારના દિવસે નહિ કરો તો જ યોગ્ય રહેશે, નહિ તો તમારી આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડી શકે છે.

મંગળવારે ધનની લેવડદેવડ ના કરો :

જે વ્યક્તિ મંગળવારના દિવસે ધનની લેવડદેવડ કરે છે, તેણે પોતાના જીવનમાં અશુભ ફળનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ પૈસાની ઉધાર લેવડ-દેવડ ભૂલથી પણ કરવી જોઈએ નહિ.

જો તમે મંગળવારના દિવસે કોઈની પાસે પૈસા ઉધાર લો છો, તો તેને ચૂકવવામાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેના સિવાય જો તમે આ દિવસે કોઈને ધન આપો છો, તો પાછું મળવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે.

મંગળવારે ક્યાંય પણ રોકાણ ન કરો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે મંગળવારના દિવસે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચો, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે રોકાણ કરે છે, તો તેને નુકશાન થવાની સંભાવના વધારે રહે છે અને તેમની યોજનાઓ પણ સફળ નથી થતી. તમે મંગળવારની જગ્યાએ બુધવારના દિવસે રોકાણ કરી શકો છો.

મંગળવારે માંસ-મદિરાનું સેવન ન કરો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો મંગળ ગ્રહને ઉગ્ર ગ્રહના રૂપમાં માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે માંસ-મદિરા જેવી વસ્તુઓનું સેવન કરે છે, તો તેની ઉગ્રતામાં વધારો થવા લાગે છે અને જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે.

મંગળવારના દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી પારિવારિક અને સામાજિક જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. એટલા માટે વ્યક્તિએ મંગળવારના દિવસે આ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.

મંગળવારે કાળા વસ્ત્રો ધારણ ન કરો :

જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે કાળા કપડાં પહેરી લે છે, તો તેના લીધે શનિનો ખરાબ પ્રભાવ સહન કરવો પડે છે, કારણ કે શનિની સાથે મંગળનો સંયોગ ઘણો વધારે અશુભ અને કષ્ટકારી માનવામાં આવે છે. તેના લીધે તમારે માનસિક પરેશાનીઓથી પસાર થવું પડશે અને તમને શારીરિક કષ્ટ પણ થઈ શકે છે. તમે મંગળવારના દિવસે લાલ કપડાં પહેરો અને આ દિવસે તમે લાલ રંગની વસ્તુઓનું જ દાન કરી શકો છો.

મંગળવારના દિવસે ધારદાર વસ્તુઓ ન ખરીદો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો મંગળવારના દિવસે ધારદાર વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો તેના લીધે ઘર પરિવારમાં વાદ-વિવાદ વધવા લાગે છે. ઘર પરિવારનું વાતાવરણ અશાંત રહે છે.

મંગળવારે દાઢી અને વાળા કપાવવા જેવા કામ ન કરો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે દાઢી કરાવે છે અથવા વાળ કપાવે છે, તો તેના લીધે તેમની બુદ્ધિને નુકશાન થવા લાગે છે, એટલું જ નહિ પણ ધન હાનિનો પણ સામનો કરવો પડે છે.

મહાદેવે 19 વર્ષો સુધી શનિદેવને પીપળાના ઝાડ પર લટકાવી દીધા હતા ઊંધા, જાણો કારણ.

0

આ કારણે ભોલેનાથે શનિદેવને 19 વર્ષ સુધી પીપળાના ઝાડ પર ઊંધા લટકાવી દીધા હતા, જાણો કારણ.

મનુષ્યના સારા અને ખરાબ કર્મોની લેખી શનિદેવ પાસે હોય છે, તે મનુષ્યને તેમના કર્મો અનુસાર જ ફળ આપે છે, શનિ દેવને ગ્રહ અને દેવ બંને રીતે પૂજન કરવામાં આવે છે. દરેક મનુષ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે, જેના માટે તે ઘણી પૂજા અર્ચના કરે છે. જે વ્યક્તિ પર શનિનો આશીર્વાદ રહે છે, તે વ્યક્તિના જીવનની દરેક સમસ્યા દૂર થઇ જાય છે, શનિની કૃપાથી વ્યક્તિનું જીવન સુખમય બને છે, શનિ દેવતાને દંડાધિકારી પણ કહેવાય છે.

તમને જણાવી દઈએ કે આ પદ દેવોના દેવ મહાદેવ દ્વારા તેમને પ્રાપ્ત થયું હતું, જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો શનિદેવના અધિદેવતા બ્રહ્મા અને પ્રત્યધિ દેવતા યમ છે, શનિદેવનું વાહન ગીધ છે અને તે લોખંડના રથની સવારી કરે છે, એક વખત તેમણે પોતાના પિતાને પોતાની ખરાબ દ્રષ્ટિ નાખીને કુષ્ઠ રોગ આપી દીધો હતો, એવું જણાવવામાં આવે છે કે શનિ દેવની જે કોઈ પર ખરાબ નજર પડે છે, તે રાજાથી રંક બની જાય છે, સામાન્ય માનવી જ નહિ પણ દેવી-દેવતા પણ શનિદેવના પ્રકોપથી ભયભીત રહે છે, પરંતુ શનિદેવને પણ 19 વર્ષ સુધી ઊંધું લટકવું પડ્યું હતું, તેઓ આટલા વર્ષ સુધી ઉંધા કેમ લટકેલા હતા? આજે અમે તમને તેના પાછળની કથા જણાવવાના છે.

શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યદેવતાએ પોતાના બધા પુત્રોને પોતાની યોગ્યતા અનુસાર વિભિન્ન લોકનું આધિપત્ય પ્રદાન કર્યું હતું પરંતુ સુર્ય દેવના પુત્ર શનિદેવ સંતુષ્ટ થયા નહિ અને તેમણે પિતાની આજ્ઞા ન માની, શનિ દેવે બીજા લોકો પર પણ કબ્જો જમાવી લીધો, ત્યારે સૂર્ય દેવતા ભગવાન શિવજીની શરણમાં ગયા હતા અને તેમણે મહાદેવને પ્રાર્થના કરી હતી, ત્યારે શિવજીએ પોતાના ગણોને શનિદેવ સાથે યુદ્ધ કરવા માટે મોકલ્યા હતા, જયારે શનિદેવની સાથે શિવજીના ગણોનું યુદ્ધ થયું ત્યારે શનિદેવે તેમને યુદ્ધમાં હરાવી દીધા હતા, આ વાતની જાણ શિવજીને થઇ તો તે પોતે શનિદેવ સાથે યુદ્ધ કરવા માટે ગયા અને આ બંને વચ્ચે ખુબ ભયંકર યુદ્ધ થયું.

ભગવાન શંકર અને શનિદેવના વચ્ચે યુદ્ધ દરમિયાન શનિદેવે શિવજી પર પોતાની ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ નાખ્યો હતો, ત્યારે ભગવાન શિવજી વધારે ગુસ્સો થઇ ગયા. તેમણે પોતાના ત્રીજા નેત્રને ખોલી દીધું હતું, ભગવાન શિવે પોતાના ત્રિશુલથી શનિદેવ પર પ્રહાર કર્યો, આ યુદ્ધમાં શનિદેવને હારનો સામનો કરવો પડ્યો હતો, મહાદેવે શનિદેવને પાઠ ભણાવવા માટે તેમને 19 વર્ષ સુધી પીપળાના ઝાડ પર ઉંધા લટકાવ્યા હતા.

શનિદેવ પીપળાના ઝાડ પર 19 વર્ષ સુધી ઉંધા લટકીને શિવજીની ઉપાસનામાં લિન હતા, શનિદેવની આ દશા જોઈને સૂર્યદેવ ખુબ ચિંતિત થઇ ગયા અને તે પુત્ર મોહમાં આવીને શિવજી પાસેથી તેમને જીવનદાન પ્રદાન કરવાની પ્રાર્થના કરી હતી, ત્યારે દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થઈને શનિદેવને 19 વર્ષો પછી મુક્ત કર્યા હતા અને તેમને પોતાનો શિષ્ય બનાવીને સંસારનો દંડાધિકારી નિયુક્ત કરી દીધા હતા, આ જ કારણ છે કે શનિદેવને પીપળાના ઝાડ પર 19 વર્ષો સુધી લટકવું પડ્યું.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

કલ્પવૃક્ષ પાસે માંગવામાં આવતી દરેક મનોકામના થઇ જાય છે પુરી, જાણો કેવું છે અને ક્યાં છે કલ્પવૃક્ષ.

0

આ વૃક્ષના એવું છે જે દરેક ઈચ્છા કરે છે પૂર્ણ, સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી આની ઉત્પત્તિ

કલ્પવૃક્ષને હિન્દૂ ધર્મમાં એક વિશેષ વૃક્ષ માનવામાં આવે છે અને આ વૃક્ષનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યું છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર આ વૃક્ષના નીચે બેસીને વ્યક્તિ જે પણ ઈચ્છા માંગે છે, તે પૂર્ણ થઇ જાય છે. આ વૃક્ષ ભારતના ઘણી જગ્યા પર જોવા મળે છે અને કલ્પવૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે.

આખરે કેમ ખાસ છે આ વૃક્ષ

કલ્પવૃક્ષથી જોડાયેલી કથા અનુસાર આ વૃક્ષ સમુદ્ર મંથનના 14 રત્નો માંથી એક છે. આ વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી. કહેવામાં આવે છે કે આ વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન આવ્યું હતું, તો આને દેવરાજ ઇન્દ્રને આપવામાં આવ્યું. જેના પછી દેવરાજ ઇન્દ્ર આ ઝાડની સ્થાપના ‘સુરકાનન વન’માં કરી દીધી હતી, જે હિમાલયથી ઉત્તરમાં છે. પદ્મપુરાણ અનુસાર પારિજાત જ કલ્પતરુ છે અને આ વૃક્ષ અપાર સકારાત્મક ઉર્જાથી ભરેલ છે.

દેખાવમાં કેવું છે કલ્પવૃક્ષ

આ વૃક્ષ લગભગ 70 ફિટ ઉંચાઈ હોય છે અને તેની દાંડીનો વ્યાસ 35 ફિટ સુધી થઇ શકે છે. આ વૃક્ષની સરેરાશ આયુષ્ય 2500-3000 વર્ષનું હોય છે. કલ્પવૃક્ષ દેખાવવામાં સામાન્ય ઝાડની જેમ જ હોય છે. આ ઝાડ પીપળાના ઝાડની જેમ દેખાય છે અને ખુબ જ મોટું થાય છે. આ ઝાડ પર લગતા ફળ નારિયળની જેમ હોય છે. જે વૃક્ષની પાતળી દાંડીના સહારે નીચે લટકે છે. આ ઝાડ પર ફૂલ પણ લાગે છે. આ ઝાડનું મૂળ જાડા હોય છે અને દાંડી લાંબી હોય છે. પાંદડાનો આકાર પણ લાંબો હોય છે. આ ઝાડના પાંદડા આંબાના પાંદડાની જેમ હોય છે. પીપળાની જેમ ઓછો પાણીમાં જ આ વૃક્ષની વૃદ્ધિ થાય છે. આ એક સદાબહાર વૃક્ષ છે.

આ જગ્યાઓ પર જોવા મળે છે આ વૃક્ષ :

આ ઝાડ ભારતમાં રાંચી, અલ્મોડા, કાશી, નર્મદા કિનારે, કર્ણાટક જેવી જગ્યા પર જોવા મળે છે. પદ્મપુરાણ અનુસાર પારિજાત જ કલ્પવૃક્ષ છે અને આ વૃક્ષ ઉત્તરપ્રદેશના બારાબંકીના બોરોલીયામાં આજે પણ આવેલા છે. બોરોલીયામાં લાગેલ આ ઝાડની ઉંમર કાર્બન ડેટિંગથી વૈજ્ઞાનિકોએ 5,000 વર્ષથી વધારે જણાવી છે.

આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે આ વૃક્ષ

આ એક પરોપકારી તબીબી પ્લાન્ટ છે અને આમાં નારંગી કરતા વધારે વિટામિન સી હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર આ ઝાડમાં નારંગીથી 6 ગણું વધારે વિટામિન ‘સી’ જોવા મળે છે. આ ઝાડમાં કૈલ્શિયમ પણ રહેલુ છે જે ગાયના દૂધથી બે ગણી માત્રામાં હોય છે. આના સિવાય બધા પ્રકારના વિટામિન પણ આ ઝાડમાં જોવા મળે છે.

સ્વાસ્થ્યનો મળે છે આ લાભ :

આયુર્વેદ અનુસાર આ વૃક્ષની 3 થી 5 પાંદડાંનું સેવન કરવાથી આપણા દરરોજના પોષણની જરૂરત પુરી થઇ જાય છે.

આ ઝાડના પાંદડા ખાવાથી કબજિયાત અને એસીડીટીથી આરામ મળે છે.

જે લોકો કિડની રોગથી પરેશાન છે, તે લોકો તેના પાંદડા અને ફૂલનો રસ કાઢીને પીવો. આ રોગથી આરામ મળી જશે.

આ રીતે કરો પાંદડાનો ઉપયોગ

આ વૃક્ષના પાંદડાનું સેવન ઘણી રીતે કરવામાં આવી શકે છે અને આ પાંદડાંને પાણીમાં ઉકાળી લેવો આનો ઉકાળો બનાવીને પી શકાય છે.

તેનું શાક પણ બનાવીને ખાઈ શકાય છે, પાલક કે મેથીનું શાક બનાવતા સમયે તેમાં 20 ટકા કલ્પવૃક્ષના પાંદડા મિક્ષ કરી દેવા.

તેના સિવાય તમે તેના પાંદડાને ધાણા કે સલાડની જેમ પણ ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો તો પરોઠા બનાવતા સમયે પણ આનો ઉપયોગ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

પૈસા ઘરમાં ટકતા નથી, તો લોટના ડબ્બામાં રાખો આ ખાસ વસ્તુ, ભરેલી રહશે તિજોરી.

0

લોટના ડબ્બાનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જળવાયેલ રહશે લક્ષ્મી, તિજોરી હંમેશા ભરેલ રહશે

આજના મોંઘવારીના જમાનામાં પૈસા ક્યારે આવે છે અને ક્યારે પુરા થઇ જાય છે ખબર પડતી નથી. પૈસા કમાવવામાં ખુબ મહેનત લાગે છે. એટલા માટે દરેક એવું જ ઈચ્છે છે કે તેમનું બેન્ક બેલેન્સ ખાલી ન થાય. પરંતુ ઘણી વખત દુર્ભાગ્ય કે મુશ્કેલીઓના કારણે પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો, જેમના ઘરમાં પૈસા ટકવાનું નામ લેતા નથી તો ટેન્શન લેવું નહિ. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયનો ઉલ્લેખ છે, જેની મદદથી પૈસા તમારા ઘરમાં જળવાયેલ રહે છે.

પીપળાને જળ આપો. :-

દરેક પૂર્ણિમાના દિવસ પીપળાના ઝાડને જળ અપર્ણ કરો. તેની સાથે લક્ષ્મી મંત્રનો જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કાર્ય કરવાથી તમારા ઘરમાં પૈસાની ક્યારેય કોઈ ઉણપ થતી નથી. સાથે જ તેનાથી ઘરમાં રાખેલ પૈસા જલ્દી જલ્દી ખર્ચ થતો નથી.

રાધા કૃષ્ણ કરશે મદદ :-

શુક્લ પક્ષના પાડવાના દિવસે એક કાગળની રૂપિયાની નોટ લેવી. તેની ઉપર લાલ દોરો બાંધી દેવો અને રાધા કૃષ્ણની મૂર્તિ કે ફોટોની પાછળ સંતાળી દેવી. આવું તમે એક જ રાશિ (અંક) વાળા નોટની સાથે સતત 41 દિવસ સુધી કરો. એક દિવસ પણ તેને કરવાનું ભૂલતા નહિ. આનાથી ભગવાન તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેની સાથે જ ઘરમાં રહેલા પૈસા પણ ટકી રહે છે.

ચોખાનો ઉપાય :-

સવારે કોઈ શુભ મુહૂર્તમાં ઉઠી જઈને. હવે એક લાલા રંગના રેશમના કપડુ લઇ લો અને તેમાં 21 ચોખાના દાણા નાખી દેવા. યાદ રાખજો કે આ ચોખાના દાણા અખંડિત અવસ્થામાં હોવા જોઈએ. આ કપડાં અંદર ચોખા રાખેલ છે તે બાંધી દેવા. હવે માં લક્ષ્મીના સામે તેને રાખો અને તેની પૂજા કરો. પૂજા પૂર્ણ થઇ ગયા પછી માં ને પોતાના ધન સંબંધિત સમસ્યા જણાવો. હવે તે ચોખાની પોટરી પોતાના ઘરની તિજોરી કે પર્સમાં રાખો. પૈસાથી જોડાયેલી દરેક સમસ્યા સમાપ્ત થઇ જશે.

માં કાળીની પૂજા :-

ઘરમાં દરરોજ માં કાળીની પૂજા કરો. શુક્રવારે માં કાળીના મંદિરમાં જાઓ. અહીં તેમને ધૂપ, દીપક અને ભોગ લગાવો. તેના પછી માં ની સ્તુતિ કરો અને પોતાના મનની ઈચ્છા માંગો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પૂર્ણ થઇ જાય છે. તમારે ત્યાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. આ જ સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેલ ઘનને વ્યર્થ જવા દેતો નથી. તેનાથી તમારા નાણાં જેવોને તેવો જ રહશે. એટલું જ નહિ તેનાથી ઘરમાં પૈસાની આવક વધવા લાગે છે.

લોટના ડબ્બામાં રાખો આ વસ્તુ

લોટના ડબ્બામાં 5 તુલસીના પાંદડા અને 2 કેસરના દાણા રાખવાથી ઘરમાં પૈસા ટકી રહે છે. તેના સિવાય તમે શનિવારના દિવસે જ લોટ દળવાનું કામ કરો. તેમાં ચણા રાખવાનું ભૂલતા નહિ. આ ઉપાયથી ઘરમાં આર્થિક સંકટ આવશે નહિ. સાથે જ નાણાં લાંબા સમય સુધી ટકેલ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

ટ્વીન્કલ ખન્નાનો મોટો ખુલાસો, જણાવ્યું : ‘ફિલ્મના આ સીનને જોઈને વારંવાર ચિઢાવે છે, મારો દીકરો’

0

ફિલ્મના આ સીનને જોઈને ટ્વીન્કલને વારંવાર ચિઢાવે છે તેમનો દીકરો, પોતે ટ્વિન્કલે કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિલ્મો સિવાય પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેમના પરિવારથી જોડાયેલી કંઈકને કંઈક વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આમ જ સોશિયલ મીડિયા પર હમણાંના દિવસોમાં ટ્વીન્કલ ખન્નાનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના બાળકો વિષે વાત કરતા દેખાઈ રહી છે. આ ઇન્ટરવ્યૂમાં ન ફક્ત ટ્વીન્કલના ફેન્સને ગમ્યું પણ અક્ષયના ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જુના ઇન્ટરવ્યૂમાં ટ્વીન્કલ ખન્ના પોતાના દીકરા આરવને લઈને વાતચીત કરતા દેખાઈ રહી છે. આટલું જ નહિ આ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના ફિલ્મી કરિયર વિષે પણ વાત કરી અને તે પણ જણાવ્યું કે તેમનો દીકરો તેમને કેમ ચિઢાવે છે? હકીકતમાં, ટ્વીન્કલ ખન્ના મુજબ તેમનો દીકરો તેમની ફિલ્મને લઈને ખુબ ચિઢાવે છે, જેના કારણે તે નથી ઇચ્છતી કે તેમનો દીકરો તેમની ફિલ્મો જોય.

કિસિંગ સીનને લઈને ચિઢાવે છે આરવ

ઇન્ટરવ્યૂમાં ટ્વીન્કલ ખન્ના જણાવે છે કે તેમના દીકરા આરવ તેમને કિસિંગ સીનને લઈને ખુબ ચઢાવે છે. તે આગળ જણાવે છે કે ફિલ્મ ‘જાન’ માં મારો એક કિસિંગ સીન છે, જેને આરવ વારંવાર જોય છે અને પછી મને ચિઢાવે છે. હકીકતમાં હું ઇચ્છતી નથી કે મારા બાળક મારી કોઈ પણ ફિલ્મ જોય, પરંતુ આરવ વારંવાર તે ફિલ્મ જોય છે અને મને ચિઢાવે છે. સ્પષ્ટ રીતે જણાવીએ તો આરવ પોતાની મમ્મીને કિસિંગ સીનને લઈને ચિઢાવે છે.

ટ્વીન્કલ ખન્નાએ આગળ જણાવ્યું કે તેણે એક વખત તો મારા જન્મદિવસ પર તે કિસિંગ સીનનો કોલાજ બનાવ્યો અને પછી તેને પાર્ટી દરમિયાન દેખાડી દીધો. તેમણે આગળ જણાવ્યું કે તે ખુબ તોફાની છે, પરંતુ તેનું મગજ ખુબ સારું છે. જણાવી દઈએ કે ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમાર પોતાના બંને બાળકોને ખુબ પ્રેમ કરે છે અને ન ફક્ત પ્રેમ પણ સંસ્કાર પણ આપે છે.

પોલીસના નામથી સેવ કરેલ છે મારો નંબર : ટ્વીન્કલ ખન્ના

બોલિવૂડ એક્ટ્રેસ ટ્વીન્કલ ખન્નાએ જણાવ્યું કે એક વખત આરવનો ફોન ચેક કર્યો, તો તેમને નવાઈ લાગી કે તેણે મારો નંબર પોલીસના નામથી સેવ કર્યો છે. જણાવી દઈએ કે ટ્વીન્કલ પોતાના બાળકો પર અનુશાસન રાખે છે અને બાળકો તેમનાથી ગભરાય પણ છે. એટલું જ નહિ, ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમારના બંને બાળકો ફક્ત પોતાના કામથી મતલબ રાખે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આરવ અને નિતારાને લાઈમલાઈટમાં રહેવાનું બિલકુલ પસંદ નથી, જેના કારણે તે ફક્ત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આરવ હમણાં 17 વર્ષનો છે અને તેમનો એક બેસ્ટ ફ્રેન્ડ છે, જેની સાથે તે ઘણી વખત દેખાય છે, જણાવી દઈએ તેનો બેસ્ટ ફ્રેન્ડ બીજો કોઈ નથી પણ સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ ખાન છે, જેની સાથે તે ઘણી વખત તે પાર્ટી વગેરેમાં દેખાશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.