મૃત્યુના 24 કલાક પહેલા આ મશહૂર એક્ટરને થઇ ચુક્યો હતો મૃત્યુનો અંદાજો, નામ જાણીને ભરોસો નહિ થાય

મૃત્યુ કયારે, ક્યાં અને કેવી રીતે આવી જશે તે કોઈ નથી જાણી શકતું. હમણાં જ બોલિવૂડ ની મશહૂર એક્ટ્રેસ શ્રીદેવી ના મામલામાં એવું જ જોવામાં આવ્યું છે. શ્રીદેવી દુબઈમાં કોઈ લગ્નમાં મહેમાન તરીકે ગયેલ હતી અને ત્યાં તેમનું અચાનક મૃત્યુ થઇ ગયું. કોઈને આ વાત નો અંદાજો પણ નહિ હતો કે માત્ર 54 વર્ષની ઉંમરમાં શ્રીદેવી દુનિયાને આવી રીતે અલવિદા કહી દેશે. પરંતુ, આજે અમે વાત કરી રહ્યા છે બોલિવૂડના એક એવા એક્ટરની જેને પોતાની મૃત્યુનો અંદાજો 24 કલાક પહેલા જ ખબર પડી ચુકી હતી. અમે વાત કરી રહ્યા છે બોલિવૂડ એક માત્ર ઇન્દ્ર કુમાર ની જેને પોતાની મૃત્યુનો અંદાજો પહેલેથી ખબર પડી ગયેલી. બોલિવૂડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન હાર્ટ એટેક ના કારણે થયું હતું.

બોલિવૂડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન

બોલિવૂડ એક્ટર ઇન્દ્ર કુમાર નું નિધન 28 જુલાઈ 2017 એ હાર્ટ એટેકથી થયો હતો. તે 43 વર્ષના હતા. તમને જણાવી દઈએ કે ઇન્દ્ર કુમાર એ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે વાંટેડ, તુમકો ના ભૂલ પાએંગે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ઇન્દ્ર કુમારે બોલિવૂડની કુલ 20 ફિલ્મોમાં કામ કર્યું છે. કહેવામાં આવે છે કે તેમને તેમની મૃત્યુના પહેલાજ આ વાત નો અંદાજો થઇ ગયો હતો કે તેમની સાથે કંઈક અનહોની થવાની છે.

આ વાતની ખબર તેમના મૃત્યુના પહેલા કરવામાં આવેલ એક પોસ્ટથી ખબર પડી છે. મૃત્યુના એક દિવસ પહેલા ઇન્દ્ર કુમારે પોતાનો એક ફોટો ઇન્સ્ટગ્રામ પર શેયર કરતા તેમના કૈપ્શન માં લખ્યું PEACE, એટલે શાંતિ. આ પોસ્ટથી લોકોને આ વાત સમાજમાં આવી ગયી હતી કે ઇન્દ્ર કુમાર પહેલાથી જ સમજી ગયા હતા કે તેમની સાથે કંઈક ખરાબ થવાનું છે. બોલિવુડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન થયાના પછી આ પોસ્ટ મીડિયાની હેડલાઈનમાં રહી હતી. બધા એ એવું કહ્યું કે તેમને પોતાની મૃત્યુનો અંદાજો પહેલેથી હતો.

કોણ હતા ઇન્દ્ર કુમાર

ફિલ્મોના સિવાય ઇન્દ્ર કુમારે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી અને ફિયર ફાઇલ્સ જેવી ટીવી સિરિયલ્સ માં પણ કામ કર્યું  હતું. એક સેલિબ્રિટી હોવા છતાં ઇન્દ્ર કુમારે પોતાના કરિયરમાં ખુબ ઉતાર ચઢાવ જોયા હતા. તે બોલિવૂડના અંદર રેટેડ સ્ટાર બની રહેલા. ઇન્દ્ર કુમારનો જન્મ 26 ઓગસ્ટ 1973 એ જયપુર, રાજસ્થાયમાં થયો હતો. ઇન્દ્ર કુમારે ફિલ્મ માસુમ(1996) થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં આયશા જુલ્કા, રેણુકા શહાણે અને ઓમકાર કપૂર તેમને કો-સ્ટાર હતા. ફિલ્મ હિટ થયી અને ઇન્દ્ર કુમારનું કામ લોકોને ખુબ પસંદ આવ્યું.

માસુમ માં તેમની જબરજસ્ત એક્ટિંગ ને જોઈને તેમને અક્ષય કુમાર, રેખા અને રવીના અભિનીત બીજી મોટી ફિલ્મ મળી. ફિલ્મ ખુબ હિટ થયી, પરંતુ ઇન્દ્ર કુમારની એક્ટિંગ મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં નોટીશ કરવામાં આવી નહિ. ત્યાર થી ઇન્દ્ર કુમારનો ખરાબ સમય શરુ થઇ ગયો અને તેમને સપોર્ટીંગ રોલના માટે ઓફર આવવા લાગ્યા. ફિલ્મોમાં તે મુખ્ય ભૂમિકા તેના પછી ક્યારે જ નહિ કરી શક્યા. એટલા માટે તેમણે ટીવીની દુનિયામાં આવવાનું વિચાર્યું અને તેમણે ટીવી સીરિયલમાં કામ કર્યું, ટીવી સીરિયલમાં કામ કરવાની સાથે તેમને સંજય દત્તની સાથે હથિયાર અને સલમાન ખાનની સાથે તુમકો ના ભૂલ પાયેંગે જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન, ઇન્દ્ર કુમાર સલમાન ખન્ના સારા મિત્ર બન્યા હતા અને તેના પછી તેઓ તેમની સાથે વિભિન્ન કાર્યક્રમો અને પરિવારની સાથે દેખાઈ દેતા હતા.

SHARE