૯ મહિના પહેલા પ્રેમીએ દગો દીધો, હવે છોકરીએ લીધો આવો બદલો કે દુનિયા કરવા લાગી વખાણ

0

પ્રેમમાં દગો મળતા લોકોની બરબાદી ની વાતો તો તમે ઘણી જ સાંભળી હશે, પણ શું આ દગાને કારણે કોઈના જીવનમાં આવેલ સારા ફેરફારની વાત તમે સાંભળી છે? જો નહિ તો આજે સાંભળી લો. કેમ કે જીવન જીવવાનો ઉદેશ્ય એ છે કે. જે કાંઈ બને છે, તે આપણા ભલા માટે જ બને છે. બસ તેમાંથી નીકળીને આગળ વિષે વિચારવાનું હોય છે. બદલામાં જીવનમાં આપણને નવા શિખરો સર કરવા માટેના રસ્તા જોવા મળે છે.

પ્રેમમાં દગો મેળવ્યા પછી એક છોકરીના જીવનમાં આવેલ આવા જ સકારાત્મક ફેરફારની વાત આ દિવસોમાં સોસીયલ મીડિયા ઉપર ઘણું પ્રચલિત થઇ રહેલ છે. તો આવો જાણીએ એવું શું બનેલ છે આ છોકરી સાથે જે સોસીયલ મીડિયા દ્વારા આજે આ વાત આખી દુનિયા બોલી અને સાંભળી રહેલ છે.

આમ તો જયારે કોઈ સંબંધ તૂટે છે કે તમને કોઈ દગો આપે છે તો દિલ ને આઘાત તો પહોચે છે, અચાનકથી કાંઈક છૂટવાનો આંચકો પણ લાગે છે. પણ ઘણી વખત આવા આંચકા, તમને જીવનમાં કાંઈક નવું કરી બતાવવાની પ્રેરણા આપી જાય છે. આવું જ કાંઈક બન્યું વેલ્શ ની રહેવાસી આમ તો શનાયા માર્ટીન સાથે. ૯ મહિના પહેલા શનાયાને જાડી હોવાને કારણે તેના એક્સ બોયફ્રેન્ડ સાથેથી છુટા થઈ ગયેલ હતી. પણ ત્યાર પછી શનાયા એ પોતાને એટલી બદલી નાખી કે આજે તેના ફિગર ની આખી દિનિયા ઘાયલ થઇ ગઈ છે.

આમ તો જે સમયે શનાયા ના છૂટાછેડા થયા તે સમયે સાઈઝ ૧૬ હતી, પણ પોતાનો સંબંધ તૂટ્યા પછી શનાયા એ પોતાના ફિગર ઉપર ધ્યાન આપવાનું શરુ કરેલ અને આને પરિણામ એ છે કે શનાયા ૧૬ ની સાઈઝ ૧૦ ઉપર આવી ગઈ છે.

તેવામાં પોતાના ફિગરની સારા ફેરફારને પરિણામની જાણકારી જ્યારે શનાયા એ ટ્વીટર ઉપર પોતાના ફોટા અને વાત શેર કરી તો વિશ્વ આખાના યુઝર્સ તેના વખાણ કરવા લાગ્યા. ટ્વીટર ઉપર શનાયા ની પોસ્ટને અત્યાર સુધી ૧ લાખ ૧૮ હજાર થી વધુ લાઈક્સ મળી ગયેલ છે અને ૧૩ હજાર થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવેલ છે.

ટ્વીટર ઉપર શનાયા એ પોતાના પહેલાની અને હાલના ફોટા પોસ્ટ કરીને જણાવેલ છે કે, “૯ મહિના પછી હવે ૪ સ્ટોન ઓછું થઇ ગયું છે’ મારા દગાબાજ બોયફ્રેન્ડ ને ખુબ ખુબ અભિનંદન જેણે મને આવી થવા માટે પ્રેરિત કરેલ.”
એક વેબ પોર્ટલ સાથે વાતચીતમાં ૧૯ વર્ષની શનાયએ જણાવેલ છે કે, “હું ત્રણ વર્ષ સુધી મારા બોયફ્રેન્ડ સાથે રહી, પણ જયારે મને ખબર પડી કે તેણે મને દગો દઈને કાર્ડીક માં કોઈ છોકરી સાથે ડેટ્સ નક્કી કરી લીધી છે તો મારું દિલ તૂટી ગયું,

આમ તો મેં તેની સાથે ચાર અઠવાડિયા ની એક થાઈલેન્ડ ટ્રીપ બુક કરાવી રાખી હતી, તેવામાં અમે તે ટ્રીપ ઉપર મિત્રોની જેમ ગયા, પણ ત્યાર પછી મેં તેમાંથી નીકળવાનો નિર્ણય કરેલ. અને બીજી તરફ પોતાના પિતાના મૃત્યુ પછી માનસિક બીમારી સાથે ઝઝૂમી રહી હતી, તેવામાં તે મારા માનસિક સ્વાસ્થ્ય માટે બીજો આંચકો હતો. તેના માટે હું ન માત્ર ભૂખી રહી પણ નાની નાની વસ્તુ જેવી કે માઈલો સુધી પગપાળા ચાલીને, મેં પોતાને પહેલા થી વધુ એક્ટીવ અનુભવી અને મારું વજન ઘટવા લાગ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.