આ છે ભારતીય નેતાઓ ની સુંદર પત્નીઓ, ફોટાઓ જોઇને ઉડી જશે હોંશ

આજના સમયમાં જો સેલીબ્રીટીજ ની વાત કરીએ તો સામે ત્રણ જાતના ચહેરા સામે આવે છે. પહેલા ફિલ્મી કલાકારો જો કે ડાયરેક્ટર ના કહેવા ઉપર ચાલે છે, બીજા દેશના ખેલાડી જેઓ પોતાની ખાસિયતથી દેશનું નામ ઉજ્વળ કરે છે અને ત્રીજા છે દેશના નેતાઓ જેઓ પોતાના ઈશારે દેશને નચાવે છે. કહેવાય છે કે સેલીબ્રીટીજ ની પોતાનું કોઈ અંગત જીવન નથી હોતું અને કદાચ તેના કારણે જ તેઓના જીવનમાં થતા નાના મોટા ફેરફાર પણ એક મોટી જાહેરાત બનીને સામે આવી જાય છે. આમ તો હાલના સમયમાં તો કલાકારોના બાળકો અને પત્નીઓ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં ફિલ્મી કલાકારો અને ખલાડીઓ ની પત્નીઓને તો આપણે સૌ ખુબ સારી રીતે ઓળખીએ છીએ.

જો આપણે કોઈને નથી ઓળખતા તો તે છે રાજકારણીઓની પત્નીઓ, જેઓ મોટાભાગે મિડીયાથી દુર રહેતી હોય છે. પણ આજે અમે તમને ભારતીય પ્રધાનોની તે પત્ની ઓ વિષે પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેઓ સુંદરતા ની બાબતમા તમામ હિરોઈનોને પાછળ રાખી દે છે. જી હા જો તમને વિશ્વાસ નથી આવતો તો એક નજર અહિયાં જરૂર નાખો.

જ્યોતિરાવ સિંધિયા

કોંગ્રેસના પ્રધાન જ્યોતિરાદીત્ય સિંધિયાની પત્ની કોઈ સુંદરી થી કમ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તેનું નામ દેશની સુંદર મહિલાઓની યાદીમાં 50 માં નંબર ઉપર છે. પ્રિયદર્શીની રાજે સિંધિયાની સુંદરતાનો કોઈ જવાબ નથી. તેની સામે બોલીવુડની મોટી મોટી હિરોઈનો પણ નાપાસ છે.

અખિલેશ યાદવ

અખિલેશ યાદવની પત્ની ડીમ્પલ યાદવ પોતાની સુંદરતા સાથે સાથે સરળ સ્વભાવ માટે પણ ઓળખવામાં આવે છે. ડીમ્પલ યાદવ સમાજવાદી પાર્ટીના સાંસદ પણ છે. તેમને રાજકારણનું ખુબ સારું જ્ઞાન પણ છે. આમ તો 21 વર્ષની ઉંમરે ડીમ્પલે અખિલેશ સાથે લગ્ન કરી લીધા હતા. તેને જોઇને કોઈ નહી કહે કે તે ત્રણ બાળકોની માતા છે.

સચિન પાયલોટ

કોંગ્રેસ નેતા સચિન પાયલોટ અને સારા ભારતના સૌથી સુંદર રાજકારણી કપલ તરીકે પોતાનું નામ પ્રખ્યાત કરી ચુક્યા છે. સારા પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા ની દીકરી છે. તેની સુંદરતાને લીધે આખું વિશ્વ પાગલ છે. જણાવી દઈએ કે લવ મેરેજ થયા છે.

તેજ પ્રતાપસિંહ યાદવ

મુલાયમસિંહ ના પૌત્ર અને લોકસભાના સાંસદ તેજ પ્રતાપસિંહ યાદવે લાલુ પ્રતાપસિંહ યાદવની સુપુત્રી રાજલક્ષ્મી યાદવ સાથે લગ્ન કર્યા છે. રાજલક્ષ્મી યાદવ પણ સુંદરતા ની બાબતમા કોઇ થી કમ નથી. દરેક તેની સુંદરતા પાછળ પાગલ છે.

મિલિન્દ દેવડા

કોંગ્રેસના યુવાન નેતા મિલિંદ દેવડાના પત્ની પણ સુંદરતા ની બાબત માં કોઇ થી કમ નથી. મિલિંદ દેવડાના લગ્ન પૂજા શેટ્ટી સાથે વર્ષ 2008 માં થયા હતા. પૂજા ફિલ્મ પ્રોડ્યુસર મનમોહન શેટ્ટીની પુત્રી છે. એટલું જ નહિ તે વાક વોટર મીડિયા કંપનીના હેડ પણ છે.

અનુરાગ ઠાકુર

બીબીસીઆઈ અધ્યક્ષ અને બીજપીના પ્રધાન અનુરાગ ઠાકુર 2002 માં લગ્ન ગ્રંથી થી જોડાયા હતા. અનુરાગ ના પત્નીનું નામ સેફાલી ઠાકુર છે. શેફાલી પણ સુંદરતાની બાબતમાં કોઇથી કમ નથી. તેમની સાદાઈ સૌનું દીલ જીતી લે છે.

ક્લીકેશ નારાયણ સિંહ દેવ

સુંદરતા ની બાબતમા મેઘના આરએલ રાણા નો પણ જવાબ નથી. મેઘના લોકપ્રિય નેતા ક્લીકેશ નારાયણ સિંહ ના પત્ની છે. મેઘના ન્યુયોર્ક થી ફેશન ડીઝાઈનીંગનો કોર્ષ કર્યો છે. બન્ને ના લગ્ન વર્ષ 2008 માં થયા હતા. સુંદરતા ની બાબતમા મેઘનાનું નામ પણ ટોપ ઉપર આવે છે.

SHARE