આ નુસખા થી ગોરાપણું એટલું વધી જશે કે દુનિયા જોતી રહી જશે, ચહેરાને ગોરો બનાવશે આ ૩ વસ્તુ

0

નમસ્કાર મિત્રો આજનો જે નુસખો છે ઘણો જ ચમત્કારી નુસખો છે મિત્રો અને ઘણો ઉપયોગી નુસખો છે. તમને પહેલા જણાવી આપું કે આનો ઉપયોગ મેં પહેલા મારા ઘરવાળા ઉપર કરેલ, તેનું પરિણામ એટલું જોરદાર છે કે તમે વિચારીપણ નથી શકતા આનું પરિણામ તમને માત્ર ૭ દિવસમાં જોવા મળશે.

જો તમે આ આર્ટીકલ સંપૂર્ણ વાચો છો, અને અમે જે જાણકારી આપીએ તે બરોબર સમજશો અને કરશો તો તમે તમારા ચહેરાની સુંદરતા માત્ર ૭ દિવસમાં ઘણી વધારી શકો છો, સૌથી પહેલા હું તમને જણાવવા માગીશ સારા પરિણામ મેળવવા માટે આર્ટીકલના અંતમાં આખી ટીપ્સ આપવાનો છું માટે આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચતા રહેશો.

તો આવો મિત્રો બનાવીએ એ નુસ્ખો જેનાથી તમે તમારા ચહેરાની સુંદરતા વધુ કરી શકો છો, આજે આપણે જે વસ્તુ ઉપયોગ માં લેવાના છીએ તે ઘણી ગુણકારી વસ્તુ છે તેનો ફાયદો તમને દરેક રીતે થાય છે જો તમે તેનું સેવન કરો તો પણ અને તમારા ચહેરા ઉપર લગાવો છો તો પણ આ જે વસ્તુ છે તે છે ગ્રીન ટી.

જી હા આજે હું તમને જણાવીશ કે ગ્રીન ટી માં તમે એવું થોડી વસ્તુ ભેળવીને જો તમારા ચહેરા ઉપર લગાવો છો તો તમે તમારા ચહેરાની સુંદરતા કેવી રીતે વધારશો ગ્રીન ટી પેટને ઓછું કરવામાં પણ મદદ કરે છે, અને વજનને પણ નિયંત્રિત રાખે છે, જો તમે તેનો તમારા ચહેરા ઉપર ઉપયોગ કરો છો તો તમે તમારા ચહેરાની સુંદરતા પણ વધારી દે છે

આજે આપણે અહિયાં ઉપયોગમાં લઈશું ગ્રીન ટી અને સાથે જ આપણે અહિયાં થોડી બીજી વસ્તુ પણ ઉપયોગ કરીશું અને તમને જણાવીશું.

તો આવો બનાવીએ તે બનાવવા માટે સૌથી પહેલા તમારે એક વાટકી લેવાની છે, અને તમારે આ વાટકી લઈને એક ચમચી લેવાની છે અને તેમાં તમારે એક ચમચી ગ્રીન ટી નાખવાની છે તમારે ગ્રીન ટી લઈને તેને સારી રીતે ઝીણું વાટી લેવી અને એકદમ પાવડર બનાવી લેવાનો છે જેવી રીતે અહિયાં અમે કરેલ છે તમે તેને એકદમ ઝીણું વાટીને પાવડર બનાવી લેશો અને એક ચમચી ગ્રીન ટી એક વાટકીમાં નાખી લેશો

આ કર્યા પછી તમારે જે બીજી વસ્તુ ઉપયોગમાં લેવાની છે તે છે બેસન, આ બેસન જે છે તે ચણામાંથી બને છે જો તમારી પાસે બેસન નથી તો ચણા ને તમે સારી રીતે વાટી લો અને જે પાવડર બનશે તે હોય છે આપણું બેસન હવે તમારે બેસનનો ઉપયોગ અડધી ચમચી કરવાનો છે અડધી ચમચી બેસન તેમાં નાખી દો

અને હવે ત્રીજી વસ્તુ છે જે આપણે તેમાં ઉપયોગ કરીશું તે છે મધ, મધ માં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે જે તમારા ચહેરાના બેકટેરિયાને મારશે જેથી પીપલ્સ પણ નથી થતા તો મધ પણ તમારે તેમાં ઉપયોગ કરવાનો છે તમે મધ કોઈપણ લઇ શકો છો જો તમને ચોખ્ખું મધ મળી જાય છે તો સારી વાત છે અને ન મળે તો બજારમાં ઘણા બધા મધની બનાવટો મળતી હોય છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે તમારે તેમાં એક ચમચી મધ નો ઉપયોગ કરવાનો છે હવે તમે જોશો કે તમારું જે આ મિશ્રણ તૈયાર થઇ જશે.

હવે તમારે તેને સારી રીતે ભેળવવાથી પેસ્ટ બની જશે અને જો તમે ધારો તો દૂધ કે દહીં ભેળવી શકો છો જેથી આ પેસ્ટ છે તે સારી રીતે ભળી જાય, હવે તેનો ઉપયોગ કેવી રીતે કરશો તમારા ચહેરા ઉપર આ જે નુસખો તમે જોઈ રહ્યા છો તે અમે સારી રીતે ભેળવીને બનાવી લીધેલ છે અને આ જે પેસ્ટ છે તે તમારી સામે તૈયાર થઇ ગયેલ છે જેવું તે બની જાય એટલે તેને ૧૦ મિનીટ એમ જ રહેવા દો જેથી અંદરના જે મિશ્રણ છે તે સારી રીતે ભળી જાય અને તમારી પેસ્ટ સારી રીતે બની જાય.

હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું તમને જણાવીશ પણ તમે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચશો કેમ કે સારું પરિણામ મેળવવા માટે તમારે આની સાથે કાંઈક કરવું પડશે જેથી તમને સારા પરિણામ મળશે તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે હું તમને જણાવું તેના માટે તમારે આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરવાનો છે અને ન્હાતા પહેલા તેનો ઉપયોગ કરવાનો છે અને તમારે તેને ચહેરા ઉપર લગાવવાનો છે અને ત્યાં સુધી કે તે સુકાઈ ન જાય જેવું તે સુકાઈ જાય એટલે તમે ધોઈ લેશો

હવે હું તમને જણાવવા માગીશ કે સારા પરિણામ મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે તેના માટે સૌથી પહેલા તમે એક ટુવાલ લઇ લો અને ગરમ પાણી લઇ લો ગરમ પાણી થી તમારો ચહેરો ધોઈ લો જેથી જે બેક્ટેરિયા છે તમારા પોટસ છે તે ખુલી જાય અને ત્યાર પછી જો તમે તેનો ઉપયોગ કરશો તો તમને સારા પરિણામ મળશે.

અને તમને જણાવી આપું કે જેવું તમે તમારા ચહેરાને ગરમ પાણીથી ધોઈ લેશો અને ટુવાલથી લુંછી લો પછી તમારે દહીં થી સારી રીતે મસાજ કરવાનું છે જેથી તમારા કયુ ને ખોલી દે ત્યાર પછી તમારે ચહેરાને ફરી વખત ધોઈ લેવો પછી આ મિશ્રણને તમારા ચહેરા ઉપર લગાવો અને તેના પરીણામ તમને માત્ર ૭ દિવસમાં જોવા મળશે તેથી તમે આ પ્રયોગ ૭ દિવસ કરીને જુવો અને તમે શેર જરૂર કરશો કેમ કે આ નુસખો ઘણો અસરકારક છે તો મિત્રો મારી આ જાણકારી તમને સારી લાગી હોય તો અને તમે આવા અમારા બીજા આર્ટીકલ જોવા માંગતા હોય તો પેજ લાઈક કરો.