આંખના ચશ્માં તો ઉતરશે સાથે દ્રષ્ટિ 20 ગણી તેજ થઇ જશે જાણો આંખો ને બગડતી અટકાવા અને તેજ દ્રષ્ટી નાં ઉપાય

0

જો વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે. એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થવાથી તમારી આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ ઘણા લોકોને પહેલાથી જ ચશ્માં આવેલા જ હોય તો શું કરવું ? શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માગો છો તો અમે જણાવીશું આંખો ની દ્રષ્ટિ વધારવા અને ચશ્માં દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.

આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્માં દુર કરવાના ઘરગથ્થું ઉપાય

(1) આંખોનો થાક દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓ ને એક બીજા સાથે ઘસો, જેનાથી ગરમી ઉત્પન થશે. પછી આંખો બંધ કરીને હથેળીઓ ને આંખો ઉપર મુકો. ધ્યાન રાખશો આંખો ઉપર હાથ મુકતા સમયે પ્રકાશ બિલકુલ ન પડે. દિવસમાં આવું 3-4 વખત કરો.

(2) આંબલાના પાણીથી આંખ ધુવો કે ગુલાબજળ નાખવાથી આંખો સ્વસ્થ રહે છે.

(3) આંખોના દરેક જાતના રોગ જેમ કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવામાં રાત્રે 7-8 બદામ પલાળીને પાણીમાં ભેળવીને પીવો.

(4) એક લીટર પાણીને તાંબા ના જગમાં આખી રાત માટે મૂકી દો અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે.

(5) કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે.

(6) લીંબુ અને ગુલાબજળ ને સરખે ભાગે ભેળવીને 1-1 કલાક ના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

(7) આંબળાનો બનેલો મુરબ્બો દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ખુબ મદદ મળે છે.

(8) એક ચમચી વરીયાળી બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

(9) જીરું અને સાકર ને સરખા ભાગે લઈને વાટી લો તે રોજ એક ચમચી ઘી સાથે ખાવ.

(10) પગના તળિયા ઉપર સરસીયા નું તેલ માલીશ કરીને સુવો. સવારે ઉઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દુર થઇ જશે.

(11) કેળા, શેરડી ખાવું આંખ માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. કે લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવનભર આંખમાં દ્રષ્ટિ જળવાઈ રહે છે.

(12) ત્રણ ભાગ ધાણા સાથે એક ગ્લાસ ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક સુધી કવર કરીને મૂકી દો. પછી એક ચોખ્ખું સુતરાઉ કપડું લઈને આ મિશ્રણને ગાળી લો અને આંખમાં આઈ ડ્રોપ ની જેમ ઉપયોગ કરો.

(13) વાળમાં કલર, હેયર ડ્રાય અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

(14) નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષ ના સેવનથી રાત્રે જોઈ શકવાની શક્તિ વધે છે.

(15) આંખ ઉપરથી ચશ્માં દુર કરવા માટે તમારી આંખોની આજુ બાજુ અખરોટના તેલનું માલીશ કરો તેનાથી દ્રષ્ટિ તેજ બને છે અને આંખો ઉપરથી ચશ્માં પણ ઉતરી જાય છે. આ ખુબ સરળ પણ સચોટ ઉપાય છે.

(16) આધુનિક જીવનધોરણ માં અનીદ્ન્રા ની તકલીફ ખુબ સામાન્ય છે. જો તમે ઊંઘ પૂરી નહી લઇ શકો તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડે છે. જેના કારણે આંખોની નીચે કાળા ધાબા તો થશે જ સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં 7-9 કલાક ની ઊંઘ ખુબ જરૂરી છે.

(17) થોડી સેકન્ડ માટે ઘડિયાળ ની જેમ તમારી આંખોને ગોળ ફેરવો, અને પછી થોડી સેકંડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર કે પાંચ વખત દોહરાવો.

(18) સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વિના મોઢાની લાળ (Saliva) પોતાની આંખોમાં કાજળ ની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માના નંબર ઓછા થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here