ARMY નું ફૂલ ફોર્મ શું હોય છે… 99 ટકા લોકો જાણતા નથી આનો જવાબ

ઇન્ડિયન આર્મી વિષે તમે આમ તો ઘણી વાતો સાંભળી હશે. ભારતીય સેના વિષે તમે ઘણું બધું જાણતા હશો. પરંતુ શું તમે ક્યારેય ઇન્ડિયન આર્મીના ARMY શબ્દ વિષે વિચાર્યું છે.

એક એવું નામ જેને સાંભળતા જ આપોઆપ આપણી અંદર જોશ આવી જાય છે, અને દેશ ભક્તિની ભાવના જાગૃત થઇ જાય છે. એવું નથી કે માત્ર ભારતીય લોકો સાથે આવું થાય છે, દરેક દેશના લોકોને પોતાના દેશના જવાનો પ્રત્યે પ્રેમ હોય છે. ભારતના યુવાનોને સેના પ્રત્યે આકર્ષણ જ છે કે આજે આપણા દેશની આર્મી દુનિયાની સૌથી મોટી સેના છે.

આપણી ઇન્ડિયન આર્મી તાકાતની બાબતમાં દુનિયાની મુખ્ય સેનાઓમાં રહેલી છે. ભલે તમે આર્મીમાં રસ જરૂર ધરાવતા હશો. પરંતુ આ પ્રશ્નનો જવાબ કદાચ તમે પણ નહિ જાણતા હો. જે આર્મી શબ્દ માંથી એક નવા જોશનો સંચાર થઇ જાય છે, તે શબ્દનું ફૂલ ફોર્મ શું થાય છે. છેવટે ઇન્ડિયન આર્મી ARMY શું છે. આ શબ્દ ક્યાંથી આવ્યો અને કઈ ભાષાનો મૂળ શબ્દ છે? આ પ્રશ્નો તમને કોઈપણ સરકારી પરીક્ષાના પ્રશ્ન પત્રમાં મળી શકે છે. આવી જાણીએ આ શબ્દના રહસ્ય વિષે.

આ દુનિયામાં ઘણા દેશ છે અને દરેક દેશની પોતાની એક સેના હોય છે, જેને આપણે અંગ્રેજીમાં Army કહીએ છીએ. Army શબ્દની ઉત્પત્તિ લેટીન ભાષાના Armata શબ્દ માંથી થઇ છે. જેનો અર્થ Armed Force થાય છે. દરેક દેશની પોતાની એક આર્મી હોય છે જે એક Origanized Military Force હોય છે. તે સેના પોતાના દેશનું રક્ષણ કરવા માટે જમીન ઉપર લડે છે. ઘણા બધા દેશોમાં આ સેનાને સત્તાવાર રીતે ભૂમિ સેના પણ કહેવામાં આવે છે.

તમને જાણીને ગર્વ થશે કે વિશ્વની બીજી સૌથી મોટી સેના આપણા ભારત દેશ પાસે છે. દુનિયામાં સૌથી મોટી સેના ચીન પાસે છે. શું તમે જાણો છો કે ARMY નું પૂરું નામ પણ છે. Army નું પૂરું નામ Alert Regular Mobility Young છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.