ક્લિક કરી ને જાણો, ATM માં અટકેલા પૈસા પાછા લાવવાની રીત ઘણી વાર કપાયા પછી નથી બહાર આવતા

0

ATM માંથી પૈસા તમે  નીકળ્યા જ હશે. શું તમારી સાથે એવું કંઈક થયું છે કે તમે ATM કાર્ડ સ્વૈપ કર્યો અને બેન્ક એકાઉન્ટ માંથી પૈસા પણ કપાઈ ગયા, પરંતુ તમારા હાથમાં પૈસા ન મળ્યા હોય અને આ વાત ની ઘબરાહટ માં તમે વારમ વાર પોતાનું ATM કાર્ડ મશીન માં નાખો છો અથવા બીજી રીતે હેરાન થઇ જવો છો. ઘણા બધા લોકો વગર કોઈ પુરાવા એ બેંક માં ફરિયાદ કરવા માટે પહોંચી જાય છે. જેના દ્વારા તેમની સમસ્યાનું સમાધાન નથી મળતું.

તેના બદલે એવો સવાલ ઉઠે છે કે આવું કેમ અને કેવી રીતે થયું ? જો તમારી સાથે પણ એવું થયું હોય, તો હેરાન ન થવો. કારણકે આજે અમે તમને જણાવવાના છીએ કે, કેટલીક સરળ રીતો દ્વારા તમે પોતાના ATM કાર્ડ માંથી જે પૈસા કપાયા છે તે પાછા લાવી શકો છો. આ સ્થિતિ ને જોતા આરબીઆઇ એ કેટલાક નિયમ બનાવ્યા છે, પરંતુ આના વિષે ઘણા ઓછા લોકોને એની જાણકારી હોય છે.

ટ્રાજેક્શન સ્લીપ ને રાખો પાસે

જો ATM માંથી કૈસ ન નીકળે તો એવી સ્થિતિમાં ટ્રાજેક્શન સ્લીપ ATM મશીન થી જરૂર નીકળશે.

ટ્રાજેક્શન સ્લીપ આ માટે જરૂરી છે, કારણકે તેમાં ATM ની ID, લોકેશન, સમય અને બેન્ક તરફ થી રિસ્પોન્સ કોડ વગેરે પ્રિન્ટ હોય છે. પરંતુ કોઈ કારણે તમે ટ્રાજેક્શ સ્લીપ લેવાના ભૂલી ગયા છો કે અંદરથી નીકળી નથી તો તમે બેન્કનું સ્ટેટમેંટ પણ લઇ શકો છો. બેન્ક ની કોઈપણ શાખામાં લેખિત ફરિયાદ ની અરજી કરો અને ટ્રાજેક્શન સ્લીપની ફોટોકોપી તેમાં અટેચ કરો.

એક અઠવાડિયામાં મળશે પૈસા

જો તમને બેન્ક ફરિયાદ કર્યાના  એક અઠવાડિયા પછી પણ એકાઉન્ટમાંથી કપાયેલા પૈસા એકાઉન્ટ માં પાછા જમા નાં કરવામાં આવે તો  RBI ના નિયમ મુજબ બેંકે 100 રૂપિયા પ્રતિદિવસ દંડ ના રૂપ માં તમને આપવા પડશે. જો બેન્ક દ્વારા એક અઠવાડિયામાં આ સમસ્યા નું નિવારણ નહિ થાય ત્યારે તમે બેન્કિંગ લોકપાલ માં ફરિયાદ લખી શકો છો.

એક જ દિવસમાં આવી જશે પૈસા

જો તમે (કસ્ટમર) પોતાના બેન્કના જ ATM માં ટ્રાંજેકશન કરો છો અને પૈસા નહિ નીકળે.

તો તમે ફરિયાદ કર્યા બાદ બેન્ક ને 24 કલાક નો સમય આપો. કારણકે બેંક પોતાની દ્વારા થયેલી આ ભૂલ ને એક દિવસમાં જ તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરી દે છે.

પરંતુ જો તમે (કસ્ટમર) બીજા કોઈ બેંક ના ATM માંથી ટ્રાજેક્શન કર્યું હોય તો આ વાતની ધ્યાન રાખો કે કેટલીક વાર મશીનના લોગ બુક માં કૈસ નું ડેબિટ (ટ્રાજેક્શન) થવાનું નોંધાઈ જાય છે, પરંતુ જો તમારા હાથમાં પૈસા ન આવ્યા હોય તો આ સ્થિતિમાં તમે ખુદ જ એનું નુકસાન ઉઠાવવું પડે છે. કારણકે બીજી બેંક પૈસા આપવાની ના પડે છે.

બેન્ક કરે છે તપાસ

ટ્રાજેક્શ ફેલ થવા પર તમારી ફરિયાદ પર ઘણી વાર બેન્ક ATM માં લાગેલ સીસીટીવી કેમેરા ની તપાસ કરે છે.

જે ATM માં એવું થયું હોય, તો બેન્ક તમારી સામે પુરી ફૂટેજ ને જોઈ  ને નિર્ણય  લે છે .

જો ફૂટેજ માં ખબર પડી જાય કે પૈસા નથી નીકળ્યા છે તો બેન્ક ફાઇનની સાથે ડેબિટ થયેલા પૈસા પુરા પાછા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here