વિદેશોમાં છે આ ૯ બોલીવુડ સ્ટાર્સની અઢળક સંપત્તિ, એક જણે તો ખરીદેલ છે બરફનો પહાડ જાણીને ચોક્કી જશો.

0

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ રહેલા છે જે સામાન્ય કુટુંબમાંથી આવ્યા પછી એટલા ઊંચું સ્થાન મેળવી લીધેલ છે જે મેળવવા માટે લોકોને આખું જીવન પણ ઓછું પડી જાય છે. તેવામાં વાત કરીએ બોલીવુડના આ ૯ સ્ટાર્સની સંપત્તિની કે જે દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તો આવો જાણીએ તેના વિષે.

બોલીવુની હાઈએસ્ટ પેડ કલાકાર અને હોલીવુડમાં પણ પોપુલર પ્રિયંકા ચોપડા મોન્ટ્રીયલમાં એક શાનદાર ઘરની માલિક છે. પ્રિયંકાનું આ ઘર પુલ પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.

બોલીવુડના દબંગ ખાન દુબઈ સાથે ઘણો પ્રેમ છે, તેથી તેમણે ડાઉનટાઉન વિસ્તાર આખે આખું એપાર્ટમેંટ ખરીદી લીધું છે.

સૈફ અલી ખાન પહેલાથી જ શાહી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે તેવામાં તેમણે સ્વિત્ઝરલેન્ડના સ્તાદમાં પણ એક આલીશાન ઘર ખરીદેલ છે.

શિલ્પાના પતિ રાજ કુન્દ્રા લંડનના જાણીતા બિજનેશમેન છે. તેને લઈને શિલ્પા પાસે લંડન અને કેનેડામાં ચાર આલીશાન બંગલા છે. એટલું જ નહિ રાજ અને શિલ્પાને ગીફ્ટમાં બુર્જ ખલીફામાં પણ એક બંગલાઓ આપવામાં આવેલ છે. અને ઇંગ્લેન્ડના વેબ્રીજમાં પણ એક શાનદાર ઘર છે જે કોઈ મહેલ કરતા ઓછું નથી.

એશ અને અભિષેક એ જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં એક શાહી બંગલો ખરીદેલ છે. આ બંગલો લગભગ ૫૬ સો ચોરસ ફૂટ માં ફેલાયેલ છે.

બોલીવુડના અક્ષય કુમાર વર્ષમાં લગભગ બે થી ત્રણ ફિલ્મો લઈને આવે છે અને સારા પૈસા કમાઈ લે છે. તેવામાં વાત કરીએ તેમની વિદેશોમાં મિલકતની તો તેમની પાસે મોરીશસ અને કેનેડામાં સુંદર મકાન છે. એટલું જ નહિ અક્ષયએ ટોરંટોમાં આખો પહાડ ખરીદી રાખેલ છે.

સદીના મહાનાયક અને બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનના પહેલેથી જ મુંબઈમાં પાંચ આલીશાન બંગલા છે. તેમ છતાં વાત કરીએ વિદેશમાં મિલકતની તો તેમની પાસે ફેશન સીટી પેરીસમાં એક ઘર જે તેમણે તેમના પત્ની જયા બચ્ચનને ગીફ્ટ આપેલ છે.

આ કડીમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનનું પણ નામ આવે છે. કિંગ ખાન પાસે દુબઈના જુમેરાહમાં એક આલીશાન ઘર છે જે ૧૪૦૦૦૦ ચોરસ ફૂટ માં ફેલાયેલ છે.

છેલ્લે વાત કરીશું કલાકાર જોન અબ્રાહમની. ભલે તે ફિલ્મોમાં વધુ હીટ ન હોય પણ તેમનો ઘણો મોટો બિજનેશ છે અને આ બિજનેશ ને લઈને તેમની પાસે અમેરિકાના લોંસ એન્જીલેસના પોષ વિસ્તાર બેલ પિયર માં એક આલીશાન બંગલો છે જ્યાં તેમના પાડોશી હોલીવુડ કલાકાર જેનીફર એનીસ્ટન અને એન્જીલીના જોલી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.