બોલીવુડના આ ખતરનાક વિલેનની સુંદર દીકરી અને પત્નીના ફોટોઝ જોઈને રહી જશો ચકિત, જુઓ

0

સામાન્ય રીતે લોકોને કોઈ પણ ફિલ્મમાં જોવા મળતા હીરો કે હિરોઈન જ વધુ પસંદ આવે છે, અને લોકો એમને જ વધારે યાદ કરે છે. પણ એ વાત એકદમ સાચી છે કે કોઈપણ ફિલ્મ વિલન વગર પૂરી નથી ગણાતી. વિલન વગર ફિલ્મ જોવાની મજા અધુરી રહી જાય છે.

અને વિલનની વાત થઈ રહી છે, તો આજે અમે તમને બોલીવુડના એક એવા વિલન અને એના પરિવાર વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળતા જ તમારા પણ રૂવાંડા ઉભા થઇ જશે. ફિલ્મમાં એ વિલનનું નામ સાંભળતા હીરોના પરિવારના લોકો પણ ડરી જતા હતા.

પણ અહિયાં સારી વાત એ છે કે, આ વિલન જેટલા ખતરનાક લાગે છે, તેમની દીકરી અને પત્ની એટલી જ વધારે સુંદર છે. અને આજે અમે તમને તેમની દીકરી અને પત્ની સાથે પણ પરિચય કરાવીશું. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં શું ખાસ છે?

મિત્રો, આજે અમે તમને બોલીવુડના જે ખતરનાક વિલનના પરિવાર વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, તેમનું નામ છે ડેની ડેન્જોંગપા. આ નામ સંભાળતા જ તમને ફિલ્મ ‘ઘાતક’ યાદ આવતી હશે. કારણ કે તેમની ભૂમિકા તે ફિલ્મમાં ઘણી ડરામણી હતી.

ઘાતક ફિલ્મમાં સની દેઓલ હીરો હતા ડેની વિલન હતા. ફિલ્મમાં ડેનીનું નામ હતું કાતીયા, અને આજે પણ ઘણા લોકો એમને એ નામથી ઓળખે છે. જણાવી દઈએ કે, પોતાના કેરિયરની શરૂઆતમાં તેમણે ઘણું બધું સહન કરવું પડયું હતું. પણ પછી તે પોતાના સમયના સુપર વિલન રહ્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડેની બોલીવુડમાં આવતા પહેલા નેપાળ અને ભૂતાનમાં અભિનય કરતા હતા, અને સાથે તે સિંગર અને ફિલ્મ ડાયરેક્ટર પણ રહી ચુકેલા છે. તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેમનો અભિનય એટલો જોરદાર છે, તેના વિષે હવે જણાવવાની જરૂર નથી, કેમ કે તમે તેને સારી રીતે જાણો જ છો.

ડેનીના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની અને તેની દીકરી ઘણી સુંદર છે. તેમની પત્નીનું નામ ગાવા ડેન્જોંગપા છે. અને ડેનીએ ગાવા સાથે ૧૯૯૦ માં લગ્ન કર્યા હતા, અને તેમને એક દીકરો અને દીકરી છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે ડેનીની પત્ની પણ કોઈ હિરોઈનથી ઓછી સુંદર નથી. અને તમે એમના ફોટા પરથી જ આ વાતનો અંદાજો લગાવી શકો છો કે, તે કેટલી સુંદર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.