બોલીવુડના આ ૪ સ્ટાર ફરે છે સૌથી મોંઘી ગાડીમાં, જાણો તૈમુર પાસે કઈ ગાડી છે?

બોલીવુડ કલાકાર પોતાના કામથી આખી દુનિયામાં પોતાનું નામ ફેમસ કરે છે. પરંતુ તેમના કિડ્સ તેમના જેવું જીવન બાળપણથી જ જીવે છે. કલાકારોની લાઈફસ્ટાઈલ ઘણી જ વધુ હાઈફાઈ હોય છે, જે જીવવાની ઈચ્છા દરેક સામાન્ય માણસને જરૂર હોય છે. આજે અમે બોલીવુડ સ્ટાર કિડ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જો કે એક હાઈફાઈ લાઈફ જીવે છે. તેમની લાઈફસ્ટાઈલ કોઈ કલાકારથી ઓછી નથી હોતી, કેમ કે તેમની પાસે બાળપણથી જ તમામ વસ્તુ આવી જાય છે, જો કે તેના પેરેન્ટ્સની પાસે હોય છે. તો આવો જાણીએ તેના વિષે.

આજે અમે તમને બોલીવુડના એ સ્ટાર કિડ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની લાઈફસ્ટાઈલ જાણીને તમારા હોંશ ઉડી જવાના છે. અમે તમને બોલીવુડ સ્ટાર કિડ્સની ગાડીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, કે ખરેખર કયા સ્ટાર કિડ્સ કઈ ગાડીમાં ફરે છે, તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તે કડીમાં કિંગ ખાનથી લઈને નવાબ અલીના બાળકો પણ જોડાયેલા છે. તો આવો જાણીએ કે ખરેખર કોના બાળકો કઈ ગાડીમાં ફરવાનું પસંદ કરે છે.

સારા અલી ખાન :

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન, જો કે હવે પોતે એક અભિનેત્રી બની ચુકી છે. પરંતુ તે બાળપણથી જ હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ જીવે છે. સારા અલી ખાનને ગાડી ચલાવવાનું ઘણું પસંદ છે, અને તેની પસંદગીની કાર તેને એના પપ્પા એટલે સેફ અલી ખાને ભેંટ આપી હતી. સારા અલી ખાન પાસે બીએમડબ્લ્યુ સેડાન કાર છે, જેની કિંમત લાખોમાં છે.

સુહાના ખાન :

કિંગ ખાનની દીકરી સુહાના ખાન પોતાની લાઈફથી હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. સુહાના એક હાઈફાઈ લાઈફ જીવે છે. તેવામાં તેની ગાડીની વાત કરવામાં આવે તો તેની પાસે ઓડી-એ6 છે. એટલું જ નહિ, સુહાનાની દરેક ઈચ્છા શાહરૂખ ખાન મીનીટોમાં પૂરી કરી દે છે, જેના કારણે જ તેને કોઈ વસ્તુની કમી નથી હોતી.

આર્યન ખાન :

કિંગ ખાનના દીકરા પણ ઘણું હાઈફાઈ જીવન જીવે છે. સુહાનાની જેમ કિંગ ખાન તેની પણ જરૂરીયાતોનું ઘણું ધ્યાન રાખે છે. એટલું જ નહિ, બહેન સુહાનાની જેમ આર્યન ખાન પાસે પણ ઓડી-એ6 છે. શાહરૂખએ પોતાના બન્ને બાળકો ને જુદી જુદી કાર ભેંટમાં આપી હતી, ત્યાર પછીથી જ બન્ને પોતાની કારમાં ફરે છે.

તૈમુર અલી ખાન :

બોલીવુડ સ્ટાર કિડ્સમાં સૌથી પોપ્યુલર તૈમુર અલી ખાન ભલે તે હજુ સૌથી નાના છે, પરંતુ તેની પાસે તેની અંગત ગાડી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરએ તૈમુરને એક લાલ જીપ ગ્રેંડ ચેરોકી એસઆરટી ગીફ્ટમાં આપી છે, જેમાં જ તૈમુર સ્કુલ આવે અને જાય છે. એટલું જ નહિ, તૈમુરની દરેક નાની મોટી માંગને સૈફ અલી ખાન અને કરીના કપૂર જલ્દીથી પૂરી કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.