આ છે ગળાના કેન્સર ના 6 મોટા શરૂઆતના લક્ષણ, આ ઓળખીને તમે બચાવી શકો છો માણસની જાન

આ તો બધા જાણે છે કે કેન્સર એક એવી બીમારી છે, જેની સરળતાથી ખબર પડતી નથી. જેના કારણે માણસ પોતાની જિંદગી ગુમાવવી પડે છે. એટલા માટે આજે અમે ગળાનું કેન્સરના વિષે જરૂરી જાણકારી આપવાના છીએ. હા કેટલીક વાર માણસને ગળાનો દુખાવો થાય છે અને તે આને સામાન્ય દુખાવો સમજીને અવગણના કરી દે છે. તો પણ આ કેન્સરનું લક્ષણ પણ થઇ શકે છે. પણ જ્યાં સુધી તેને આ વાત ખબર પડે ત્યાં સુધી ખુબ સમય થઇ ગયો હોય છે, એવામાં આ જરૂરી છે કે સમય પર આ બીમારીની ઓળખ કરી સારો ઈલાજ કરવામાં આવે, જેથી માણસની જિંદગી બચી શકે. આજે અમે તમને ગળાનું કેન્સર ના શરૂઆતના લક્ષણો ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમને તરત શરૂઆતમાં આ રોગને સરળતાથી છુટકારો મેળવી શકો છો.

1. ગળવામાં તકલીફ થવી

જણાવી દઈએ કે આ ગળાનું કેન્સરનો પહેલો સંકેત છે. તેમ છતાં સામાન્ય રીતે લોકોને ખાવામાં તકલીફ થાય એટલે તે લોકો નરમ ખાવાની કોશિશ કરે છે. પણ આ ખોટું છે, કારણ કે આવી સમસ્યા હોવા પર તમારે ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.

2. અવાજમાં ભારીપણ(હેવીનેસ) આવવું :

જેના ગળામાં કેન્સર હોય છે તેમના અવાજ માં બદલાવ આવે છે અને ગળું બેસી જવું વગેરે લક્ષણ જોવા મળે છે.

3. કાન, ગળું અને માથામાં દુખાવો થવો :

જો વધારે સમય સુધી તમારા કાન, ગળું અને માથામાં દુખાવો બની રહે, તો આને બિલકુલ પણ અવગણ ના કરો. તે એના માટે કારણ કે આ ગળાના કેન્સરનું સૌથી પહેલું લક્ષણ છે. હા, કેન્સર થયા પછી ગ્લાનિ ગ્રથિયા સુજી જાય છે અને દુખવા લાગે છે.

4. કફ અને ગળામાં ખીચખીચ થવું :

જણાવી દઈએ કે જો ગળામાં ઘણા સમયથી ખરાશ ની સમસ્યા થઇ રહી છે અને ઉધરસ પછી લોહી નીકળે છે, તો તમારે સાવધાન થઇ જવું જોઈએ. એવામાં જરૂરી નથી કે તમને કેન્સર જ હોય, પણ તમારે ડોક્ટરને જરૂરી બતાવવું જોઈએ.

5. સતત ખાંસી આવવું :

હમણાં તો સામાન્ય રીતે લોકો ખાંસીને હલકામાં લઇ લે છે અને આને અવગણા કરે છે. પણ જો ઘણા લાંબા સમય થી સતત ખાંસી આવી રહી હોય તો, આને અવગણા ના કરો, કારણ કે આ કેન્સર ના સંકેત થઇ શકે છે. એટલા માટે એક વાર ડોકટરને જરૂર જણાવો. નજીક નાં સરકારી દવાખાને થુંક નાં રીપોર્ટ કરાવો કદાચ ટીબી પણ હોઈ શકે.

6. ઝડપથી વજન ઓછું થવું :

આમ તો વગર પ્રયાસે આમને આમ કોઈ પણ માણસનું વજન સરળતાથી ઓછું નહિ થઇ શકે,પણ જો તમારું વજન ઝડપથી ઓછું થઇ રહ્યું છે તો તમને સાવધાન થઇ જવું જોઈએ, કારણ કે આ સારી વાત નથી. જણાવી દઈએ કે થાયરાઇડ થવાનું સંકેત પણ હોઈ શકે છે અને જો આનો ઈલાજ નહિ કરવામાં આવે તો આનાથી ગળાનું કેન્સર પણ થઇ શકે છે.

જો તમને પોતાનાં માં કે પોતાના પરિવારના કોઈ સભ્યમાં આવા કોઈ લક્ષણ દેખાઈ રહ્યા હોય તો તરત તેમને ડોક્ટર ને બતાવો, ક્યાંક એવું ન થાય કે ખુબ સમય થઇ જાય. હા જો આ લક્ષણ ત્રણ હપ્તાથી વધારે દેખાવા લાગે તો તપાસ જરૂર કરજો. જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગળાનું કેન્સર શરીરના બાકી હિસ્સા માં નહિ ફેલાય ત્યાં સુધી આને સામાન્ય સર્જરી થી હટાવી શકાય છે. પણ જો આ ફેલાય જાય, તો આનું ઈલાજ કરવાનું ખુબ મુશ્કિલ છે.

અમે પ્રાથના કરીયે છીએ કે ભગવાન તમને અને તમારા પરિવાનને ખુબ તંદુરસ્ત રાખે