ઢીલી જીન્સને વારંવાર વ્યવસ્થિત કરતી દેખાઈ આ હિરોઈન, લોકોએ કરી ખરાબ કમેન્ટ.

0

આ અભિનેત્રીના ઉપ્સ મુમેન્ટના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી દરેક અવસર પર ટ્રેન્ડી અને સ્ટાઈલીશ દેખાવાનું પસંદ કરે છે. ઘણી વાર તેમને સ્ટાઈલીશ કપડા એટલા ભારે પડી જાય છે કે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ જાય છે. હાલમાં જ કઈક એવો જ નજરો જોવા મળ્યો જયારે એક અભિનેત્રી પોતાની જીન્સ સંભાળતા નજર આવી.

આ અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા ઉપર જેવા સામે આવ્યા તો લોકોએ તરત જ પકડી લીધું કે તે પોતાની ઢીલી જીન્સને લઈને અસહજ છે. બસ થયું શું હતું લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. દરેક લોકો તેને સલાહ આપતા જણાઈ રહ્યા છે. આ અભિનેત્રી બીજી કોઈ નહી પરંતુ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) છે.

હાલમાં જ શિલ્પા શેટ્ટી વરસાદમાં આઉટીંગ કરતા દેખાઈ, આ દરમિયાન શિલ્પાએ પિંક ટીશર્ટ અને સફેદ જીન્સ પહેરી હતી, આ આઉટફીટમાં શિલ્પા ઘણી કુલ દેખાતી હતી. જેવી શિલ્પાને મીડિયાએ જોઈ બધા કેમેરા તેમની તરફ ફરી ગયા. શિલ્પાની આ સુપર હોટ ફોટો વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે.

ત્યાં જ આ ફોટામાં શિલ્પા પોતાની જીન્સને વારંવાર સરખી કરતી દેખાઈ રહી છે. લોકોએ તેમની આ જ વાત પકડી લીધી અને શિલ્પાને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. એક યુઝરે લખ્યું ‘શું તેમની પેન્ટ નીચે ખસી રહી છે?’ ત્યાં જ એક બીજા યુઝરે લખ્યું ‘કોઈ પ્લીઝ તેમને બેલ્ટ લાવીને આપો, તેમની જીન્સ પડી જ જશે’ ત્યાં એક યુઝરે તો લખ્યું ‘ શિલ્પા તમારી જીન્સ પડી જશે, પણ તમે હોટ દેખાઈ રહ્યા છો.’

જણાવી દઈએ કે શિલ્પા પોતાની ફિટનેસને લઈને ઘણા સીરીયસ છે. અવારનવાર તેમના ફિટનેસ વિડિયોઝ વાયરલ થતા રહે છે. શિલ્પા ફિલ્મોથી ભલે દુર હોય પણ ખબરોમાં બન્યા રહેવાનું જાણે છે. ત્યાં જ શિલ્પા હંમેશા પોતાની બહેન સ્મિતા સાથે સ્પોટ કરાય છે. વીતેલા દિવસોમાં તે એક ડાન્સ રીયાલીટી શોની જજ તરીકે દેખાઈ હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.