ડાયાબિટીક નેફ્રોપથી પેશન્ટ ડાયેટ ચાર્ટ જાણી લો આ રીતે લાઈફ સ્ટાઈલ કરસો તો નહિ આવે વાંધો

નોંધ : બધી દવાઓનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે હલાવી નાખવાનું છે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરવાનો છે.

ગેસ્ટ્રો સંજીવની

સવારે બાથરૂમ જતા પહેલા 10 ML 1 કપ નવસેકા પાણીની સાથે લો ત્યારબાદ બાથરૂમ જાઓ.

બાથરૂમના 15 મિનિટ પછી

વન્ડર બેરીસ 10 ML 1 કપ નવસેકા પાણીમાં મિક્ષ કરીને લેવાનું છે

આના એક કલાક પછી નાસ્તો કરો. નાસ્તાના 30 મિનિટ પહેલા એન્ટી ડાયાબિટીક જ્યુસ 15 ML 1 કપ નવસેકા પાણીમાં મિક્ષ કરીને લેવાનું છે.

નાસ્તામાં પૌવા, સોજીની ઈડલી, શેકેલા બટેટા ના પરાઠા, છીણેલું અથવા દળેલું ધાન (दलिया), ઉપમા દેશી ઘી ના દૂધથી બનેલું, ઘઉંના દાણામાં બરાબર ચૂનો (પાનમાં ઉપયોગ કરવામાં આવે તે) મિક્ષ કરીને લો.

નાસ્તાના 1 કલાક પછી

કિડની રિએકટીવેટર 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે

15 મિનિટ બાદ લીવર રિએકટીવેટર 10 ML 1 કપ નવસેકા પાણીની સાથે

તેના 15 મિનિટ પછી અમૃત રસ 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે

આ ત્રણેય દવાને લેવા બાદ 1 કલાક પછી કંઈક ખાવું.

બોપોરના જમવાના 30 મિનિટ પહેલા એન્ટી ડાયાબિટીક જ્યુસ 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે લો.

બોપોરના જમવામાં સૌથી પહેલા 1 પ્લેટ મિક્ષ સલાડ લો જેમાં કાકડી (2-3 પિસીસ), ગાજર, બીટ, પાંદડા વાળી કોબી, મૂળો વગેરે. તેના પછી ભોજન કરો. ભોજનમાં મૂળો, ગાજર, દૂધી, કોબી પાંદડા વાળી, બ્રોકોલી, સરગવા, તુરીયા, કૂનરૂ, પરવલ, લાલ સિમલા મરચા, કારેલા વગેરે શાકભાજી જ ખાવું. રોટલી મિશ્ર લોટ ની જ હોવી જોઈએ જેમાં ઘઉં, જવ, ચણા બરાબર માત્રામાં હોય. બ્રાઉન રાઈસ ખાઈ શકો છો.

બોપોરના જમવાના 1 કલાક બાદ

કિડની રિએક્ટિવેટર 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે

15 મિનિટ પછી લીવર રિએક્ટિવેટર 10 ML 1 કપ નવસેકા પાણીની સાથે

(દવા લેવાના 1 કલાક પછી કંઈક ખાવો પીવો)

સાંજે ફ્રૂટ્સ ખાવો

જેમાં છોલેલું સફરજન, બોર, પેરુ (વગર બીજના), પપૈયું, અનાનસ (1 સ્લાઈસ), કાળા દ્રાક્ષ, તરબૂજ વગેરે

આના 1 કલાક પછી 15 ML અમૃત રસ 1 કપ નવસેકા પાણીમાં

આના 2 કલાક પછી રાતનું ખાવાનું ખાઓ, ખાવાના 30 મિનિટ પહેલા 15 ML એન્ટી ડાયાબિટીક જ્યુસ 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે લો. ખાવામાં ફક્ત દૂધી કે તુરિયાની શાકભાજી અને 2 રોટલી અથવા ખીચડી. ઓટ્સ પણ લઇ શકો છો. રાત્રે હલકું ભોજન જ કરવું.

રાતના ખાવાના 1 કલાક પછી

કિડની રિએક્ટિવેટર 15 ML 1 કપ નવસેકા પાણીની સાથે

15 મિનિટ પછી લીવર રિએક્ટિવેટર 10 ML 1 કપ નવસેકા પાણીની સાથે

15 મિનિટ પછી વન્ડર બેરીસ 10 ML 1 કપ નવસેકા પાણીમાં મિક્ષ કરીને લો.

રાતના ઊંઘતા સમયે

ગેસ્ટ્રો સંજીવની 10 ML 1 કપ નવસેકા પાણીની સાથે લો

નોંધ :

1 – ખાવામાં મીઠા નો ઉપયોગ કરવાનો નથી અને જો કરો તો ફક્ત સિંધાલુ મીઠુનો ઉપયોગ કરો તે પણ ઓછું

2. શાકભાજી બનાવવા માટે સરસવનાં તેલ અથવા ગાયનું દેશી ઘી નો જ ઉપયોગ કરો

3. ચા સાકર, દૂધ અને દહીં (ભેંસનું) બંધ કરી દો નહિંતર તમે કરોડો રૂપિયા નો પણ ઈલાજ કરી લેશો તો પણ ક્યારેય સારા થશો નહિ. ટામેટા, ભીંડા, પાલક, પેરુ વગેરે જેમાં બીજ વધારે જોવા મળે છે અથવા જેમાં આયર્ન અને પોટેશિયમ વધારે હોય તે નથી ખાવાનું.

4. ડ્રાઈ ફ્રૂટ્સ ખાવાના નથી.

5. શાકભાજી અને ફળ વાપરવા નાં પહેલા ગરમ પાણીમાં 30 મિનિટ ના માટે નાખીને છોડી દો તેના પછીજ તેનો ઉપયોગ કરવાનો છે.

6. નમકીન ચટપટી ખાટ્ટી વસ્તુ, તળેલી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ જેમ કે પાવ, બ્રેડ, બટર, ખારી બિસ્કિટ, નાન ખટાઇ, સૂપ, નારિયળ પાણી (જો પોટેશિયમ ન વષયો હોય તો પી શકો છો), જ્યુસ, કોલ્ડ ડ્રિન્ક, બધા પ્રકારની દાળ, કારેલા, ભીંડા, રીંગણ,ટામેટા, સિમલા મરચા, પાંદડા વાળી શાકભાજી, ચોરાઈ, મેથી, ફળોનો રસ, અંકુરિત દાળ, બેસન, પાપડ, અથાણું, ચટણી બિલકુલ પણ ખાવાનું નથી.

7. દિવસમાં ઓછામાં ઓછું 1 થી 2 લીટર પાણી જરૂર પાણી પીવો, ધ્યાન રાખો કે જો પાણી ઓછું પીસો તો શરીર પોતાના માટે પાણી બચાવીને રાખશે અને તમારું મૂત્ર પણ ઓછું આવશે.

8. સમય સમય પર ડાયાબિટીસ પણ ચેક કરતા રહેવાનું

તમે ઉપર જણાવેલ પ્રોડક્ટ ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરી ને મંગાવી શકો છો. તમને ઘરે ડીલેવરી થઇ જશે હવે તમે ઉપર જણાવેલ પ્રોડક્ટ ણી કિમંત જાણવા માંગતા હસો તો નીચે બધી પ્રોડક્ટ ણી કિમંત જણાવિયે છીએ

ગેસ્ટ્રો સંજીવની ૫૦૦ ml – ૩૮૦ રૂપિયા

વન્ડર બેરી ૫૦૦ ml – ૯૭૦ રૂપિયા

એન્ટી ડાયાબીટીક જ્યુસ – ૫૦૦ ml નાં ૩૨૦ રૂપિયા

કીડની રિયેકટીવેટર – ૫૦૦ ml ૫૭૦ રૂપિયા

લીવર રિયેકટીવેટર – ૫૦૦ ml ૩૮૦ રૂપિયા

અમૃત રસ – ૫૦૦ ml 340 રૂપિયા

વધુ માહિતી તમે 8866181846 નંબર પર વોટ્સએપ કરી ને પૂછી શકો છો

નોંધ : બધી દવાઓનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે હલાવી નાખવાનું છે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરવાનો છે.