વિડિઓ : 3 વર્ષની કૈદ થી ફરાર થઇ દુબઈની રાજકુમારી, આપવીતી માં ખોલ્યા પિતાની દરિંદગી ના રાજ

આજે અમે તમને એક એવા સમાચાર જણાવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને તમે પણ દંગ થઇ જશો. આ સમાચાર દુબઈથી આવ્યા છે. આ વાત તો તમે પણ જાણતા હશો કે દુબઈમાં મહિલાઓના માટે કેટલા શખ્ત કાનૂન બનાવવામાં આવ્યા છે. ત્યાં રહેવા વાળા દરેક વ્યક્તિ લાખ ન ચાહતા પણ આ કાનૂનનું પાલન કરવું પડે છે. પરંતુ,આ વખતે કંઈક એવું થયું છે કે પુરી દુનિયા ચકિત થઇ ગયી છે, જાણવામાં આવ્યું છે કે અહીંયાની રાજકુમારી એ અહીંના કઠોર કાનૂન અને નિયમોના વિરુદ્ધ અવાજ ઉઠાવતા આઝાદી થી જીવવાનો રસ્તો અપનાવ્યો છે. તે એક ફ્રાસિસી જાસૂસની સાથે ફરાર થઇ ગયી છે. દુબઈની રાજકુમારી શેખ લાતીફા ફરાર થઇ ચુકી છે અને તે અમેરિકાને શરણ આપવાની માગ કરી રહી છે.

દુબઈની રાજકુમારી શેખ લાતીફા ફરાર થઇ ગયી

રાજકુમારી શેખ લાતીફા એ સામાન્ય જિંદગી જીવવા માટે દુબઈથી ફરાર થવાનો રસ્તો અપનાવ્યો છે. તમને જણાવી દઈએ કે લાતીફા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમની દીકરી છે. જે દુબઈના અરબપતિ શાસક છે. શેખ લાતીફાને દુબઈમાં પોતાની જિંદગી જીવવાની સ્વતંત્રા હતી નહિ અને પાછલા ત્રણ વર્ષના પ્રયત્ન પછી તે ગુપ્ત રૂપથી ભાગવામાં સફળ રહી. શેખ લાતીફા મોહમ્મદ અલ મક્તોમ એ જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં ડોકટરો દ્વારા વિદ્રાહ રોકવા અને તેમને થનારી સમસ્યાઓને રોકવા માટે નશીલી દવાઓ આપવામાં આવતી હતી.

દુબઈની રાજકુમારી શેખ લાતીફા ફરાર થઇ ચુકી છે. અમે આ દાવા ની પુષ્ટિ કરતા નથી. 33 વર્ષીય લાતીફા દુબઈના અમીર શાસકની 6 પત્નીઓના 30 બાળકો માંથી એક છે.તે એક પૂર્વ ફ્રેચ જાસૂસની મદદથી દક્ષિણ ના તટના રસ્તે દુબઈની બહાર નીકળી ગયી છે. તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકા થી રાજનીતિક શરણ આપવાની માગ કરી છે, જ્યાં તેના એક વકીલે સંપર્ક કર્યો છે. દેશ છોડતા પહેલા તેમને એક ભાવુક વિડિઓ રિકોર્ડ કર્યો જેમાં તેમને કંઈક ચોંકાવી દેનાર વાતોનો ખુલાસો કર્યો છે.

આપવીતીમાં ખોલ્યા પિતાની દરિંદગી ના રાજ

દુબઈની રાજકુમારી શેખ લાતીફા ફરાર થતા પહેલા પોતાના પિતાના રાજ ખોલી ગયી. તેમને જણાવ્યું કે તેમને વર્ષ 2000 માં દેશ છોડવાની પરવાનગી ન હતી. તેને ડ્રાઈવ કરવાની અનુમતિ નથી. તે પોતાની મરજીથી કાઈ પણ કરી શકતી નથી. ભલે તે 30 ની થઇ ચુકયી હોય પરંતુ લાતીફાએ જણાવ્યું છે કે તેમને સખ્ત નિગરાની માં રાખવામાં આવે છે અને આ દેશમાં સ્વતંત્રતા નથી, જે દુનિયાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો માંથી એક છે. વીડિયોમાં તેમને ભાગવાના કારણ પણ જણાવ્યા છે. વિડિઓ તમને જણાવી દેશે કે લાતીફા ફ્રાસિસ જાસૂસ ના મદદ થી ફરાર થઇ છે.

આ જાસૂસ પોતાની બોટથી દુબઈથી લોકોને બહાર નીકાળવામાં મદદ કરે છે અને તે આના પહેલા પણ આવું કરી ચુક્યો છે. લાતીફાનો દાવો છે કે તે દક્ષિણ ભારતના સમુદ્ર તટની પાસે છે. લાતીફા એ જાણવું છે કે તે દેશ છોડીને ભાગી ચુકયી છે,પરંતુ તેને હજુ પણ ખતરો છે. તેને જબરજસ્તી દુબઈમાં પાછી લાવવામાં આવશે. દુબઈની રાજકુમારી શેખ લાતીફા હોવાના પહેલા પોતાના ભાગવાનું કારણ તેમને જણાવ્યું કે તે દુબઈના શાસક ની 6 પત્નીઓના 30 બાળકો માંથી એક છે જે પૂર્વ ફ્રેચ જાસૂસના મદદથી ઉત્પીડનથી બચવામાં સફળ રહી છે.

વિડિઓ જુઓ :