ફેસબુક પર અડધી ઉંમરના છોકરા સાથે પ્રેમ કરી બેસી 2 બાળકોની માં, એવું થયું કે પહુંચી ગઈ હોસ્પિટલ

0

ઈન્ટરનેટ મનુષ્ય માટે ઘણું ઉપયોગી છે. પણ કહેવાય છે ને દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ એનાથી નુકશાન પણ ઘણું થઇ રહ્યું છે. અમુક લોકો એનો દુર ઉપયોગ કરીને કેટલાય લોકોનું જીવન બરબાદ કરે છે. આજે અમે તમને એક એવા જ કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

બે બાળકની માં એ ફેસબુક આઈડી બનાવી.. તેના પછી તેના પર મિત્ર બનાવ્યા તે પણ તેની જ એરિયા નાં પોતાનાથી અડધી ઉંમરનાં છોકરા સાથે ચેટીંગ ચાલુ કર્યું તેના પછી કંઈક એવું થયું કે જિંદગી ભર ભૂલી શકી નહિ.

ફેસબુકની મત્રીતામાં એક વિવાહિત ને બદનામીના તે કગાર પર લઈને ઉભું કરી દીધું કે હતાશ થઈને બે બાળકોની માં એ પોતાના પર કેરોસીન તેલ નાખીને આગ લગાવી નાખી. તેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.

જ્યાં ડોક્ટર્સે ગંભીર રૂપથી ઘાયલ મહિલાને હાયર સેન્ટર રેફર કરી દેવામાં આવી. પીડિતાના પતિ નાં કહેવા પર પોલીસ વ્યાપારી વિરુદ્ધ રિપોર્ટ લખી.

ઘટના સહારપુર કોતવાલી નગરના નવાબગંજની છે. અહીંયાની રહેવા વાળી 24 વર્ષીય મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. મહિલાના પતિએ જણાવ્યું કે પત્નીના થોડા મહિના પહેલા પોતાના જ વિસ્તારના એક યુવક સાથે ફેસબુક પર વાતચીત શરુ થઇ હતી.

રાજનનો આરોપ છે કે પાછલા લગભગ 8-9 મહિનાથી આરોપી યુવક ફેસબુક પર તેની પત્નીની નાખેલ ફોટોને અશ્લીલ રૂપ આપીને બ્લેકમેલ કરી રહ્યો હતો, અને લગભગ 20 હજાર રૂપિયા તેમની પત્ની જોડેથી લઇ ચુક્યો છે. જણાવ્યું કે વ્યાપારી પાસે તેમની પત્નીના કેટલાક આપત્તિજનક ફોટો છે.

3 દિવસ પહેલા જ પરેશાન થઈને મહિલાએ આરોપી વિરુદ્ધ કોતવાલી નાગર માં ફરિયાદ નોંધાવી. પોલીસ વ્યાપારીને પકડીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા. પોલીસે બંને સાથે સમજાવટ કરાવી દીધી હતી.

રાજનનો આરોપ છે કે આ પતાવટ થવા છતાં આરોપી યુવક મહિલાને બદનામ કરી રહ્યો હતો. જેના કારણે પીડિતા એ સોમવારની સવારે કેરોસીન નાખીને આગ લગાવી નાખી. ઘટના પછી મહિલાને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેમની ગંભીર હાલતને જોઈને હાયર સેન્ટર રેફર કરી. ઘટનાની સૂચના મળવા પર નગર કોટવાલ રાજેશ શર્મા એ બર્નવોર્ડ માં પહુંચી પીડિતાનું  નિવેદન લઇ લીધું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.