ચરબી નાં કારણે ડાયાબીટીસ, હાઈબીપી જેવી મોટી સમસ્યાકરે છે આ 10 સરળ નુસ્ખા કરશે ચરબી ઓછી

આપણી બોડીમાં ફૈટ જમા થવાનું સૌથી મહત્વનું કારણ મેટાબોલિજ્મ સ્લો થાય છે. આના કારણે આપણી બોડી ફૂડ્સથી મળવા વાળી કૈલોરીઝને સારી રીતે એનર્જીમાં નથી બદલી શક્તિ અને આ એક્સ્ટ્રા કૈલોરીજ ધીરે-ધીરે ફૈટના રૂપમાં બદલીને મોટાપો વધારે છે.

શું છે મેટાબોલિજ્મ ?

એમપી મેડિકલ સાઇન્સ યુનિવર્સીટીના વાઇસ ચાંસલર ડો. નું કહેવાનું છે કે મેટાબોલિજ્મ આપણા બોડીમાં સતત ચાલવા વાળી કેલેરી બર્નિંગ પ્રોસેસ છે જેનાથી ફૂડ ડાયજેસ્ટ થઇને એનર્જીમાં બદલતો રહે છે. આપણી બોડીને ફિટ અને હેલ્દી રહેવાના માટે મેટાબોલિજ્મ સારું હોવું જરૂરી છે. મેટાબોલિજ્મ સારું નહિ હોય તો બોડીમાં ફેટ જમા થવા લાગે છે અને મોટાપો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર જેવી સમસ્યા થઇ શકે છે.

કેવી રીતે ઝડપી થશે ફેટ બર્નિંગ પ્રોસેસ?

એમ્સની અસિસ્ટેંટ ડાયટિશિયનના મુજબ ડાયટમાં કેટલાક હેલ્દી ફુડ્સ એડ કરવાથી મેટાબોલિજ્મ સારું કરી શકાય છે. મેટાબોલિજ્મ સારું હોવાથી બોડીમાં ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપથી થશે અને મોટાપો ઘટાડવામાં મદદ મળશે.

જાણો મેટાબોલિજ્મ સારું કરીને ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી કરવા વાળા 10 ફુડ્સ ના વિષે :

ગ્રીન ટી : જિનેવા યુનિવર્સિટી ની સ્ટડી ના મુજબ આના EGCG નામનું પ્લાન્ટ કંપાઉન્ડ અને એંટીઓક્સીડેંટ થી ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થાય છે.

કોફી : ફિજીયોલિજી એન્ડ બિહેવિયરમાં પબ્લિશ સ્ટડીના મુજબ રેગ્યુલર પીવા વાળના મેટાબોલિક રેટ 16 % સુધી વધારે થઇ શકે છે.

લસણ : આ બોડીમાં ગ્લૂટાથિયોન નામનું એન્ટીઓક્સીડેન્ટના પ્રોડક્શન વધારીને મેટાબોલિજ્મની પ્રોસેસ ઝડપી કરવામાં મદદ કરે છે.

પાલક : આનાથી ફેટ વિના અને ઓછી કૈલોરીની સાથે ન્યુટ્રીએંટ્સ મળે છે આનાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે.

બદામ : આના હેલ્દી ફૈટ્સ, ફાઈબર, પ્રોટીન અને ફૈટી એસિડ મેટાબોલિજ્મ ઝડપી કરવામાં મદદગાર રહે છે.

સફરજન : સફરજન ખાવાથી આમાં રહેલ ફાઇબર્સ પેટ ભરેલું રાખે છે અને મેટાબોલિજ્મ ઝડપી કરે છે.

દહીં : આમાં રહેલ સારા બેક્ટિરિયા, હેલ્દી ફૈટ અને પ્રોટીન ડાયજેશન સારું કરે છે અને મેટાબોલિજ્મ ઝડપી કરવામાં મદદગાર હોય છે.

બીન્સ અને દાણ : આમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે મેટાબોલિજ્મ ઝડપી કરે છે.

લીલા મરચા : આમાં રહેલ કાપ્સિસીન કમ્પાઉન્ડ અને વિટામિન C મેટાબોલિજ્મ ઝડપી કરવામાં મદદગાર હોય છે.

શું છે મેટાબોલિજ્મ : આ આપણા બોડીમાં સતત ચાલવા વાળી કેલોરી બર્નિંગ પ્રોસેસ છે જેનાથી ફુડ્સ ડાયજેસ્ટ થઇને એનર્જીમાં બદલે છે.

મેટાબોલિજ્મ સ્લો હોવાથી શું થશે : આનાથી આપણા બોડીમાં ફુડ્સ થી મળવા વાળી કેલેરીનો ઉપયોગ નથી કરી શકતી. આ એક્સ્ટ્રા કેલેરી ફેટના રૂપમાં જમા થવા લાગે છે.