ગર્લફ્રેન્ડના એક પરફેક્ટ ફોટા માટે બોયફ્રેન્ડ શું-શું કરે છે, આનો જવાબ આપે છે આ 35 ફોટા

0

સોશિયલ મીડિયાનો જમાનો છે, એવામાં તમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ વગર ફોટાએ કઈ રીતે રહી શકે છે. મોટાભાગની છોકરીઓ જ્યાં પણ સારી જગ્યા દેખાય છે, ત્યાં પોતાના બોયફ્રેન્ડને ફોટોગ્રાફર બનાવી દે છે. બોયફ્રેન્ડ પણ દરેક એંગલથી એમના ફોટા પાડવામાં તલ્લીન થઇ જાય છે. ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક છોકરીઓના ફોટા ક્લિક થવાની સાથે કે શેયર પણ થઇ જાય છે. અને જ્યાં સુધી એમના ફોટા પર ઢગલાબંધ લાઈક અને કમેંટ નથી આવતી ત્યાં સુધી એમને ચેન નથી પડતું.

એક બોયફ્રેન્ડ અથવા પતિએ પોતાની ગર્લફ્રેન્ડ અથવા પત્નીના એક સારા ફોટા માટે કેટલી મથામણ કરવી પડે છે, એ તો ફક્ત એ પોતે જ સમજી શકે છે. એક ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવા જ પતિઓ અને બોયફ્રેન્ડના અમુક એવા જ મજેદાર ફોટા શેયર કર્યા છે, જે તમને હસવા માટે મજબુર કરી દેશે. એમના પેજને અત્યાર સુધીમાં 1 લાખ 37 હજાર લોકો ફોલો કરી ચુક્યા છે. તો આવો તમને બોયફ્રેન્ડ અને પતિઓના મજેદાર ફોટા દેખાડીએ.

(1) બેબી ચહેરો થોડો સામે રાખ, હાથ સીધો કર, બસ પરફેક્ટ. (2) કાકા તો ફોટોગ્રાફર નીકળ્યા, પણ મેડમની સ્ટાઇલ જબરજસ્ત છે.

(3) ગર્લફ્રેન્ડનો સારો ફોટો પાડવા માટે શું શું નથી કરવું પડતું. (4) આ ભાઈને ટ્રાફિકની પણ ચિંતા નથી.

(5) બાળક પણ બોલી રહ્યું હશે, ક્યાં ફસાઈ ગયો યાર. (6) ભલે પાણીમાં કેમ ન ડૂબી જવાય, પણ ગર્લફ્રેન્ડનો ફોટો પરફેક્ટ આવવો જોઈએ.

(7) અરે ભાઈ, ફોન તો ઓન કરી લે. (8) એક સારો ફોટો પડાવવા માટે બોયફ્રેન્ડનો જીવ પણ જોખમમાં મૂકી શકું છું.

(9) મેડમ થોડું ઉપર પણ જોઈ લો, આટલી મહેનત કરી છે. (10) અરે ઊંઘી ગયા કે શું? હું ક્યારની ઉભી છું.

(11) ચાર ચાર ગર્લફ્રેન્ડ રાખશો, તો આ જ કરવું પડશે. (12) તારા સારા ફોટા માટે તો હું નાગીન ડાન્સ પણ કરી શકું છું.

(13) અરે બસ કર, હું ડૂબી રહ્યો છું, અને તને ફોટાની પડી છે. (14) કોણ કોનો ફોટો લઇ રહ્યું છે, તમે જ જણાવો.

(15) હવે આટલી બધી ગર્લફ્રેન્ડ હોય, તો એક સાથે ફોટો પાડવો જ સારું ગણાય. (16) મને બસ ફોટો પાડવાથી મતલબ છે.

(17) આવો ક્રિએટિવ બોયફ્રેન્ડ બધાને મળે. (18) અરે જલ્દી ફોટો પાડ, મારા પગ ભાંગી જશે.

(19) વાહ, શું જગ્યા મળી છે ફોટો પાડવા માટે. (20) જલ્દી ફોટો પાડ, મારાથી વધારે સમય આ રીતે નહિ રહેવાય.

(21) ગર્લફ્રેન્ડ આટલી હૉટ હોય તો કોનું મન નહિ થાય ફોટો પાડવાનું. (22) ભાઈની હાઈટ ઓછી હતી, એટલે આવું કરવું પડ્યું.

(23) આ છે સ્પાઈડર વુમન. (24) તું ખાલી પોઝ આપ્યા કર, અમે કેમેરો ઓન જ નથી કરવાના.

(25) આ છે પરફેક્ટ યોગા પોઝ. (26) ફોટો પણ હું જ પાડું અને બધો સામાન પણ હું જ પકડું?

(27) વાહ, શું પોઝ આપ્યો છે. હજી એક થઇ જાય. (28) સારા ફોટા માટે આટલી મહેનત તો કરવી જ પડે છે.

(29) મેડમ સારા ફોટા માટે ચહેરો પણ દેખાડી દો. (30) સમુદ્રમાં જતા પહેલા એક મસ્ત પોઝ થઇ જાય.

તો મિત્રો, કેવા લાગ્યા તમને આ ફોટા? ગમ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.