આ મજેદાર ફોટોઝને જોઈને હસી હસીને તમે થશો લોટ-પોટ, કૃપયા બાળકો આનાથી દૂર રહો, જુઓ

0

આજકાલ આપણે ચારે તરફથી સમાચારોથી ધેરાયેલા હોય છે. આનું કારણ સોશિયલ મીડિયાનું ચલણ ખુબ વધારે થઇ ગયું છે. સોશિયલ મીડિયાના કારણે ક્યાંય કંઇ પણ થયું હોય, તે આપણને થોડા સમયમાં ખબર પડી જાય છે અને આ એટલું ઝડપી હોય છે કે ન્યુઝ ચેનલ કરતા પહેલા આપણને જાણકારી મળી જાય છે. સોશિયલ મીડિયામાં દરરોજ લાખો ફોટા અપલોડ થતા રહે છે અને તેના કારણે આજે દરરોજ આપણને નવા નવા ફોટા જોવા મળે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા એટલા વાયરલ થયા કે તેનો તમે અંદાજો પણ લગાવી શકો નહિ. આ ફોટાની સૌથી ખાસ વાત એ છે કે આ મજેદાર હોવાની સાથે સાથે મગજ પણ ફરાવી નાખે છે. આ ફોટાને એક નજરથી સમજવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ ફોટા ખુબ મજેદાર છે. ભરોશો કરો આ ફોટા જોયા પછી તમે તમારા હાસ્ય પર નિયંત્રણ કરી શકશો નહીં. આ મજેદાર ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહયા છે.

સોશિયલ મીડિયાપર વાયરલ ફોટો :

આજે અમે તમને આ પોસ્ટ માં એવા કેટલાક મજેદાર ફોટો દેખાડવા જઈ રહ્યા છે જેને જોઈને ન ફક્ત તમે હસી પડશો પણ થોડા સમય માટે તમે આ સમજી શકશો નહિ કે હકીકતમાં તમે શું જોઈ રહ્યા છો. કહેવામાં આવે છે કે આપણે કોઈ વસ્તુને જે નજરથી જોઈએ છીએ આપણને તે વસ્તુ તેવી જ દેખાય છે. પરંતુ અહીંયા બિલકુલ ઊંધું છે તમે જે ફોટા જોવા જઈ રહ્યા છો તે તમને એક વારમાં સમજ આવશે નહિ. આ માટે તમારે આ ફોટોને એક બે વાર નહિ પણ વારંવાર જોવા પડશે. આ ફોટાને એવા એન્ગલથી ખેંચવામાં આવ્યા છે કે તમને આ કન્ફ્યુઝ કરી નાખશે. અને આને સમજવા માટે તમારે આને ઘણી વાર જોવા પડશે.

આ ફોટા એટલા મજેદાર છે કે આજકાલ સોશિયલ મીડિયામાં આ ફોટા લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. અમને ભરોસો છે કે તમને પણ આ ફોટા ખુબ પસંદ આવશે. આમાંથી એક એવો ફોટો છે જે દેખાડે છે જે આજકાલના યુવા પેઢી ફોટા ખેંચવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. અમને ભરોસો છે કે તમને આ ઘણાં પસંદ આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ફોટા માંથી અમે કેટલાક અમૂલ્ય ફોટા લઈને આવ્યા છે. અમે તમને એવા ફોટા દેખાડીશું કે જેને જોઈને તમને મજા આવશે, પણ તમે આ ફોટા પહેલા ક્યારેય જોયા નહિ હશે.

આજે અમે જે ફોટા દેખાડવા જઈ રહ્યા છે તે તમને ખુબ પસંદ આવશે. તમને આ ખુબ મજેદાર લાગશે અને એને સમજવા માટે તમારે એને ઘણી વાર જોવા પડશે. અમે તમને કેટલાક એવા ફોટા દેખાડવા જઈ રહ્યા છે જે તમને ભરપૂર મનોરંજન તો કરાવશે સાથે સાથે તમારા ચહેરા પર પણ એક હલકું હાસ્ય પણ લઇ આવશે. આ ફોટા હકીકતમાં ખુબ મજેદાર છે અને તેમને તમે વારંવાર જોવાનું પસંદ કરશો. તો આવો જોઈ લઈએ આ મજેદાર ફોટા જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

1. આ ફોટામાં મોદીજી જેવા દેખાવાવાળા માણસ રીક્ષા ચલાવી રહ્યા છે, જરા વિચારો જો મોદીજી હકીકતમાં રીક્ષા ચલાવશે તો કેવા દેખાશે. તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

2. આ ફોટાને ફોટોશોપ દ્વારા એવો એડિટ કરવામાં આવ્યો છે કે તમારું મગજ હલી જશે. આ ફોટામાં તમે ધ્યાનથી જોશો તો તમને માથું પેટમાં અને છાતી અને પેટ માથામાં લાગેલું દેખાશે. એટલા માટે કહીએ છીએ કે ફોટાને થોડા ધ્યાનથી જોજો.

3. આ મેડમ સુપર હિરોઈન છે. આજના સમયમાં બસ અને ટ્રેન સમય પર આવતી નથી અને આવે છે તો તેમાં ચઢવા-ઉતરવા માટે જગ્યા પણ હોતી નથી. એટલા માટે આવું કામ કરવું પડે છે.

4. આને જોઈને હકીકતમાં મગજ હલી જાય છે. જેણે પણ બનાવ્યો છે તેણે ખુબ વિચારીને બનાવ્યો છે.

5. ધાણા લેવા ચાલ્યો જ દીકરા નહિ તો….

6. ભગવાન આવી પત્નીઓ મારા મિત્રોને જ આપે. મને છોડીને.

7. પાકિસ્તાની આંટીએ બેટ ઉઠાવતા ખેલાડીઓ ખુબ ઝડપથી ભાગી ગયા.

8. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ચીનમાં જે કામ સીસીટીવી કેમેરા કરી રહ્યા છે તે ભારતમાં અહીંની મહિલાઓ અને પડોસીઓ કરી રહી છે.