કોણ છે પોતાના પાર્ટનર થી કેટલો નાનો કે મોટો? જાણો આ ક્રિકેટરોના પરણિત જીવન વિષે

0

આ સમયે ભારતમાં ક્રિકેટ પ્રેમિયો ના અલગ જ રંગ જોવા મળી રહ્યું છે. કારણ કે વર્લ્ડ કપ ચાલુ થઇ ગયું છે. દરેક પોત પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. બધા પોતાના ક્ષેત્રના હિસાબથી કે પોતાના પસંદના ખિલાડી હિસાબથી ટીમને સપોર્ટ કરી રહ્યા છે. .

ક્રિકેટરોને હમેશા લોકો મૈદાન પર જ જોવા મળે છે, પરંતુ તેમના વ્યક્તિગત જીવન વિષે ઘણા ઓછા લોકો જ જાણે છે. કોઈ ધોનીનો ફૈન છે તો કોઈ શિખર ધવન નો. તો કોઈ શોએબ અખ્તર ની ખતરનાખ બોલિંગ ના દીવાના છે તો કોઈ યુવરાજના છક્કા ના દીવાના છે. આજે અમે તમને જણાવીશું કે કેટલાક ક્રિકેટરો ની વ્યક્તિગત જીવન અને તેમના વિવાહિત જીવન વિષે વાત કરવાના છે.

ક્રિકેટર અને તેમની વ્યક્તિગત જીવન

શિખર ધવનની પત્નીનું નામ આયેશા છે અને તે શિખર થી ઉંમરમાં 10 વર્ષ મોટી છે. આયેશા પહેલાથી જ બે બાળકોની માં હતી. આયેશા એક પ્રોફેશનલ બોક્સર રહી ચૂકેલ છે છ વર્ષ પહેલા શિખર પોતાનાથી 10 વર્ષ મોટી આયેશા મુખર્જી જોડે લગ્ન કર્યા. આ બંને લગ્ન ખુબ મુશ્કિલથી થયા હતા. પહેલા ઉંમરમાં મોટી હોવાના કારણે અને બીજું આયેશાના પહેલાથી બાળકો હતા. આ કારણે ધવનનો પરિવાર આ લગ્ન માટે માન્યો નહિ. પછી માની ગયા. 30 ઓક્ટોમ્બર 2012 એ બંને એ લગ્ન સંબંધમાં બંધાઈ ગયા.

સચિન તેંડુલકરથી લગભગ કોઈ ક્રિકેટ પ્રેમી હશે જે જાણતો નહિ હોય. ભલે તેઓ એક નેતા તરીકે સુપર ફ્લોપ રહ્યા પણ તે એક ઉમદા ક્રિકેટર છે. 46 વર્ષના સચિન તેંડુલકરે પોતાનાથી 6 વર્ષ મોટી અંજલિ જોડે લગ્ન કર્યા હતા.

પાકિસ્તાની બોલર શોએબ અખ્તર ક્રિકેટની દુનિયામાં પોતાની ઝડપ માટે પ્રખ્યાત છે. આમની ઝડપની આગળ સારા સારા બેસ્ટમેન હાલત ખરાબ થઇ જતી હતી. પણ ઘણી વાર ભારતીય બેટ્સમેનો એ એમને ધોઈ નાખેલા.  43 વર્ષના શોએબ અખ્તર ની પત્ની રૂબાબ ખાન ની ઉંમર આ સમયે 25 વર્ષ છે, એટલે તેમની પત્ની તેમનાથી 18 વર્ષ નાની છે.

પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ ને તમે ભૂલ્યા નહિ હોય. 52 વર્ષના વસીમ અકરમ ની પત્ની શનાયરા થોમસન ની ઉંમર 35 વર્ષ છે. વસીમથી તેમની પત્ની 17 વર્ષ નાની છે.

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર ગ્લેમ મેગ્રાથ ને પણ તમે ભૂલ્યા હશે નહિ. 49 વર્ષના ગ્લેન ની પત્ની સારા લિયોનાડી ની ઉંમર 37 વર્ષ છે. બંને ની ઉંમરમાં 12 વર્ષનો અંતર છે. તમને જણાવી દઈએ કે સારા ગ્લેન ની બીજી પત્ની છે.

ભારતના ઓલરાઉન્ડર ઈરફાન પઠાન પણ આ મામલામાં કોઈનાથી ઓછા નથી. 34 વર્ષના ઈરફાન પઠાન ની પત્ની સફા બેગ ની ઉંમર હમણાં 25 વર્ષ છે. એટલે ઈરફાન પોતાની પત્નીથી 10 વર્ષ મોટા છે. બંને ના લગ્ન 2016માં થયા હતા.

કેપ્ટન કુલ અને ફિક્સિંગ માં જેમનું ઘણું નામ બદનામ થયું તેવા પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની ને કોઈ ઓળખાણની જરૂર નથી. 37 વર્ષના ધોની ની પત્ની સાક્ષી ની ઉંમર 30 વર્ષ છે બંને વચ્ચે લગભગ 7 વર્ષનું અંતર છે.

દિનેશ કાર્તિક ની પત્ની દીપિકા પલ્લિકલ ને તો તમે બધા જાણો છો. દીપિકા પલ્લિકલ સ્ક્વૅશ પ્લેયર છે. 33 વર્ષના દિનેશ ની પત્ની દીપિકાની ઉંમર 27 વર્ષ છે. બંને વચ્ચે 6 વર્ષનું અંતર છે.