પરસ્ત્રી ની સાથે સબંધ બનાવવાનું ફળ જાણીને ધ્રુજી ઉઠશે તમારી આત્મા અહી તો મળશે સજા પણ…

વ્યક્તિના જીવનમાં જેટલું મહત્વ પૂર્ણ ભોજન અને પાણી છે તેજ પ્રમાણે સંભોગ નો પણ પોતાનો ઘણો અનુઠો મહત્વ છે. મહિલાઓની સાથે સંબંધ બનાવવાને લઈને આજકાલ ઘણા પ્રકારની માન્યતાઓ સંસ્કારોને કિનારે રાખી દીધા છે. આજ ના સમયમાં સામાજિક કલેહ નું સૌથી મોટું કારણ આવા અનૈતિક સંબંધો છે. આ અનૈતિક સંબંધો ને કારણે કેટલાય પરિવાર તૂટ્યા છે કેટલાય ખૂન,ચોરી, ષડ્યંત્રો નાં શિકાર થવા પાછળ આ જ કારણો નો મુખ્ય રોલ હોય છે. લોકો અહી તો સજા ભોગવે જ છે સાથે સાથે ઉપર એમની સુ હાલત થાય છે તેની આજે વાત કરીશું.

શાસ્ત્રોના અનુસાર આપણને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે તે સારા કર્મ હોય કે ખરાબ કર્મ હોય. આ વાતની પણ પુષ્ટિ શાસ્ત્રોમાં કરી છે. આની સાથે સાથે શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે પરસ્ત્રી પર ખરાબ નજર રાખવી પાપ છે, પરસ્ત્રી સાથે સંભોગ કરવાથી સીધા નર્કમાં જવું પડે છે. શાસ્ત્રો માં જણાવ્યું છે કે મનુષ્ય એ સંયમથી કામ લેવું જોઈએ અને પરસ્ત્રી ની સાથે સંબંધથી બચવું જોઈએ.

1. તમીસરા

જે વ્યક્તિ જે બીજાનું ઘન, સ્ત્રી અને પુત્ર નું અપહરણ કરે છે, તે દુરાત્મને તામિસ્ત્ર નામક નર્ક માં યાતના ભોગવી પડે છે. આમાં યમદૂત તેને ઘણા પ્રકારનો દંડ આપે છે. તેમને ગરુડ પુરાણ ના અનુસાર ઘોડા દ્વારા ચાલવામાં આવતું હથિયાર “ગદા” થી મારવામાં આવે છે.

2. અંધતામિસરા

જે પુરુષ કોઈના સાથે વિશ્વાસઘાત કરી તેની સ્ત્રીની સાથે સમાગમ કરે છે, તેને અંધતામિસ્ત્ર નર્કમાં યાતના ભોગવવી પડે છે. આ નર્કમાં તે નેત્રહીન થઇ જાય છે. લગ્ન પછી પતિ કે પત્નીને દગો આપવા વાળાને બેભાન હાલતમાં નર્ક કુંડમાં નાખી દેવામાં આવે છે.

3. રોરવા

બીજાના પરિવારને ખત્મ કરવું અથવા દુઃખી કરવા વાળને યમદૂતો દ્વારા જનનંગો પર માર મારવામાં આવે છે.

4. મહારોર્વં

આ નર્કમાં માસ ખાવા વાળા જીવ બીજા જીવો પ્રતિ હિંસા કરવા વાળા પ્રાણીઓ ને પીડા આપે છે. બીજાની સંપત્તિ હડપી લેનાર જગલી જાનવર થી પ્રતાડિત કરવામાં આવે છે.

5. કુંભીપાક

પશુ-પક્ષી વગેરે જીવો મારીને રસોઈ કરવા વાળા મનુષ્ય કુંભીપાક માં ગણાય છે. અહીંયા યમદૂત તેને ગરમ તેલમાં ઉકાળી છે. ભોજન માટે નિર્દોષ લોકોનાં જીવ લેનારને યમદૂતો દ્વારા ગરમ તેલની કઢાઈમાં તળવામાં આવે છે.

6. અસીપત્ર

વેદોમાં જણાવેલ માર્ગ થી હટી પાખંડ ના રસ્તા પર ચાલવા વાળા મનુષ્ય ને અસીપત્ર નામક નર્ક માં કોરડા થી મારીને બેધારી તલવારથી તેના શરીરમાં કાણા પાડવામાં આવે છે.

7. શુકરમુખ

અધર્મપુર્ણ જીવનયાપન કરવા વાળા કે કોઈને શારીરિક કાષ્ટ આપવા વાળા મનુષ્ય ને શુકરમુખ નર્ક માં પલાળીને શેરડીના સમાન કોલ્હા માં પીસવામાં આવે છે.

8. અંધકુપ

એવું કહેવામાં આવે છે કે બીજાના દુઃખને જાણીને પણ કષ્ટ પહુંચાડવા વાળા વ્યક્તિ અંધકુપ નર્ક માં પડવું પડે છે. અહીંયા પણ સાપ વગેરે ઝેરી અને ભંયકર જીવ તેમનું લોહી પીવે છે.

9. સંદેશ

ઘન ચોરવું અને જબરજસ્તી લેવા વાળા વ્યક્તિને સંદેશ નામક નર્ક માં પડવું પડે છે. અહીંયા તેને આગની જેમ સંતપ્ત લોખંડ ની વસ્તુઓ થી દઝાડવામાં આવે છે.

10. તપ્તસૂર્મિ

જે વ્યક્તિ જબરજસ્તી કોઈ સ્ત્રી જોડે સમાગમ કરે છે, તેને તપ્તસૂર્મિ નામક નર્ક ચાબુક થી મારીને લોખંડનાં ગરમ ખીલ્લા તેનામાં નાખવામાં આવે