તમને મળશે રોમેંટિક પાર્ટનર, જો તમારા પણ શરીરના આ હિસ્સમાં છે તલ, ટચ કરી ને જાણો વિગત

શરીરના કોઈપણ હિસ્સામાં તલ કે મસ્સા તો તમારા શરીરમાં જરૂર હશે. તમારા શરીરના તલ અને મસ્સાને લઈને ઘણા લોકોએ ભવિષ્યવાણીઓ પણ કરતા જરૂર હશે, કારણ કે એમ કહેવામાં આવે છે કે આપણા શરીર પર રહેલ કંઈક નિશાન આપણા વ્યક્તિત્વ અને આપણા શરીરથી જોડાયેલ ઘણી વાતો ને ઉજાગર કરે છે. કોઈ કહે છે કે જેમના નાક પર તલ હોય છે તે ખુબ ગુસ્સા વાળા હોય છે, ત્યાં કોઈ લોકો કહે કે પગના તળિયા તિલ હોય છે તે વિદેશ ભ્રમણ કરે છે. ત્યાં સુધી તમે શરીરમાં રહેલ તલ થી વ્યક્તિનો સ્વભાવ અને પર્સનેલિટી ના વિષે જાણવા વિષે સાંભયું કે જોયું હશે. પરંતુ શું તમે ક્યારેય એ સાંભળ્યું છે કે કોઈ તમારા શરીર પર રહેલા તલ જોઈને તમારો પાર્ટનર કેવો મળશે? હા, જે લોકોના ખાસ પાંચ જગ્યા માંથી કોઈ એક પણ જગ્યાએ તલ હોય છે, તે તેમને મળે છે રોમાંટિક પાર્ટનર. આ વાતની શાસ્ત્રો માં પણ કરવામાં આવી છે. આવો તમને જણાવી દઈએ કયા કયા તે 5 ખાસ અંગ છે.

ગાલ પર તલ :

જે લોકોના જમણા ગાલ પર તિલ હોય છે તે ખુબ કિસ્મત વાળા હોય છે, કારણ કે તેમના પાર્ટનર ખુબ કેયરિંગ હોય છે જો તમારા ગાલ પણ પણ છે તો તમારો પણ પાર્ટનર તમારો પણ ખુબ ખ્યાલ રાખવાનો છે અને રાખવા વાળો જ મળવાનો છે. તમારો પાર્ટનર તમને ખુબ પ્રેમ કરશે. તમારી બધી વાતનું ધ્યાન રાખશે. તમને એક જવાબદાર પાર્ટનર મળશે. તમારા પાર્ટનરમાં એક ભાલો માણસ હોવાના ગુણ મોજુદ હશે.

હોઠ પર તલ :

જે લોકોના હોઠ પર તિલ હોય છે, તેમની લવ લાઈફ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. હોઠ પર તલ વાળા લોકોના પાર્ટનર્સ ખુબ રોમાન્ટિક હોય છે. તે હમેશા તમારી ખુશી નો ખ્યાલ રાખે છે. જો તમારા હોઠ પર પણ તલ છે તો તમારો પણ લવ લાઈફ હંમેશા રોમાન્સ અને રોમાંચ થી ભરી રહશે.

દાઢી પર તલ :

જે લોકોની દાઢી પર તલ હોય છે, તેમના પાર્ટનર પોતાની જવાબદારીઓને ખુબજ સારી રીતે નિભાવે છે. તેમને પ્રેમ દેખાડતા નથી આવડતું પણ તે તમને ખુબ પ્રેમ કરે છે અને તમારું ધ્યાન પણ રાખે છે. તમારો પાર્ટનર તમને ખુશ રાખવા માટે દરેક કોશિશ કરે છે.

હથેળીમાં તલ :

જે લોકોના જમણી હથેળી પર તલ હોય છે. તે પાર્ટનર ના મામલામાં ખુબ વધારે લકી હોય છે. તેમના પાર્ટનર તેમને ખુબ પ્રેમ કરવા વાળા હોય છે. સાથે તે તેમને દગો આપશે નહિ, કારણ કે તે પોતાના પ્રેમ પર ખુબ ઈમાનદાર હોય છે. એવા લોકોનો પ્રેમ પોતાના પાર્ટનર ના માટે ક્યારેય ખત્મ થતો નથી. જ્યારે કહેવામાં આવે છે કે લોકોની ડાબી હથેળી પર તલ હોય છે, તે અશુભ હોય છે. કારણ કે ડાબી હથેળી પર તલ વાળા લોકોની લવ લાઈફ પર હમેશા ખતરો હમેશા મંડરાતો રહે છે.

આંખના ઉપર તલ :

ડાબી આંખ ઉપર તલ વાળા લોકો ને હમેશા પાર્ટનર થી ખુબ વધારે પ્રેમ મળે છે. આના સિવાય આંખની ઉપર તલ વાળા લોકોના પાર્ટનર સાચા પણ હોય છે. તે તમને કોઈ શંકા વિના ખુબ પ્રેમ કરે છે.

SHARE