એટલા માટે આપણા પૂર્વજ કાન છેદાવતાં હતા, જાણો કાન છેદાવવાંના ચમત્કારિક લાભ

0

આજના સમયમાં ભલે ફેશન માટે કાન છેદાવતા હોય પણ પહેલાંના સમયમાં આ એક પ્રમુખ સંસ્કાર માનવામાં આવતું હતું. લોકો પરમ્પરા ની રીતે આનું અનુસરણ કરતા હતા અને જેમ કે સનાતન ધર્મ ની બધી પરમ્પરાની પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાનિક કારણ હોય છે આ પરમ્પરા ની પાછળ પણ એવુજ કંઈક કારણ છે.

કાનના નીચે ના હિસ્સા ના વચ્ચે એક્યુપ્રેશર નું એક વિશેષ કેન્દ્ર બિંદુ હોય છે અને જયારે આના પર દબાવ પડે છે તો આપણા શરીરની નસ એક્ટિવ થઇ જાય છે. આવામાં કાન છેડવાથી આપણને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળે છે અને આજ એજ કારણ છે કે પ્રાચીન સમયમાં મહિલા અને પુરુષ બંને કાન છેદાવતાં હતા.

માનસિક વિકાસ

શાસ્ત્રોના અનુસાર કાનના નીચેના હિસ્સા જેને અંગ્રેજીમાં ઈયર લોબસ કહેવાય છે. એનું કેન્દ્ર બિંદુ મસ્તિષ્ક ના જમણી અને ડાબી ગોલાદ્ર્ઢ સાથે કનેક્ટ હોય છે. એવામાં જયારે કેન્દ્ર બિંદુ પર હોલ પાડવામાં આવે છે તો, આનાથી દિમાગને એક્ટિવ રાખે છે અને માનસિક વિકાસ સારું થાય છે. આ કારણે છે કે પહેલાના સમયમાં બાળકોનું કાન એ સમયે છેદાવી દેવામાં આવતું હતું જયારે બાળકનું દિમાગનું વિકસિત થઇ રહ્યું હોય.

બૌદ્ધિક ક્ષમતા વધે છે

કાન છેદવાથી મસ્તિષ્ક ના રક્ત સંચાર સુચારુ રૂપથી થાય છે જેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે આજ કારણ છે કે પ્રાચીન કાળમાં ગુરુકુળમાં ભણવા જતા પહેલા દરેક બાળકોના મેધા શક્તિ ને વધારવા માટે તેમના કાન છેદવામાં આવતા હતા.

આંખ માટે ફાયદાકારક

કાનના એક્યુપંકચર કેન્દ્રય બિંદુ પર દબાવથી આંખ પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે આનાથી આખોની રોશની વધે છે.

પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિ

ઈયર લોબસ ના પ્રેશર પોઇન્ટ થી પ્રજનન અંગો નો પણ સીધો સબંધ હોય છે. એવામાં કાન છેદાવતાં પ્રજનન અંગો ને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. મહિલાઓની સાથે આ પુરુષોને પણ મદદરૂપ સાબિત થાય છે. આનાથી પુરુષો ના અંડકોષ ને પણ લાભ મળે છે.

કાન રહે છે સ્વસ્થ

કાન છેદાવવાથી આપણી સાંભળવાની ક્ષમતા પણ વધે છે.

પાચન તંત્ર રહે છે સારું :

કાનના એક્યુપ્રેશર પ્વાઈટ ના પાચન તંત્ર થી ખાસ સબંધ છે તેની માટે પાચન તંત્ર ને સારું રાખવા માટે કાનને છેદાવવામાં આવે છે.

લકવાથી બચાવ

આ બધા સ્વાસ્થ્ય લાભ ની સાથે લકવા થી બચવા માટે કાનને છેદાવવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી માનવામાં આવે છે કે કાન છેદાવવાથી લકવાથી રક્ષણ મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here