લગ્ન પછી પણ આ અભિનેત્રીઓએ બનાવ્યા બીજા છોકરાઓ સાથે સંબંધ, રાખ્યા એક્સ્ટ્રા મેરિટિયલ અફેયર.

0

આમ તો પ્રેમની ચર્ચા બોલીવુડમાં હંમેશા જોવા સાંભળવા મળે છે. જેમાંથી થોડી નાની ઉંમરના કલાકાર કલાકાર વચ્ચે હોય છે, તો થોડા લગ્ન પછી જ મોટી મોટી અભિનેત્રીઓ વચ્ચે તેના આ પ્રેમને જોઇને લાગે છે કે ખરેખર પ્રેમમાં કોઈ ઉંમર નથી હોતી. પછી તે પ્રેમ લગ્ન પહેલાનો હોય, કે લગ્ન પછીનો. ઘણા લોકો પોતાના પ્રેમ માટે તમામ મર્યાદાઓ ઓળંગી જાય છે.

જી હા, આજે અમે બોયફ્રેન્ડ ડે ઉપર તેના વિષે વાત કરી રહ્યા છીએ તેવા પ્રેમની જે લોકો લગ્ન પછી પણ કરી બેસે છે. આ પ્રેમને એક્સ્ટ્રા મેટીટલ અફેયર કહેવામાં આવે છે. એક્સ્ટ્રા મેરીટલ અફેયરની ચર્ચા પોતાના પડદાથી બહાર અને પાછળ બંને સ્થળે જોવા મળે છે. બોલીવુડમાં પણ એવી ઘણી ફિલ્મો બની ચુકી છે, જેના દ્વારા પ્રેમને જુદી જુદી રીતે પારીભાષિત કરવામાં આવ્યું છે. આજે અમે તમને બોલીવુડની થોડી એવી જ ફિલ્મોથી માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. જેમાં લગ્ન પછીના પ્રેમને દેખાડવામાં આવ્યો.

ફિલ્મ – ‘કભી અલવિદા ન કહેના’

તમને ફિલ્મ ‘કભી અલવીદા ન કહેના’ તો યાદ જ હશે. આ ફિલ્મમાં રાનીમુખર્જી સાથે અભિષેક બચ્ચન શાહરૂખ ખાન, અને પ્રીતિ ઝીંટાની મુખ્ય ભૂમિકા નિભાવી છે, તેમાં એ લોકો પોતાના લગ્નની જોડીથી ખુશ નથી રહેતા. તેની વચ્ચે જયારે રાની અને શાહરૂખ એક બીજાને મળે છે, તો એક બીજાને પસંદ કરવા લાગે છે અને તેના અફેયર શરુ થઇ જાય છે.

ફિલ્મ – ‘રોક સ્ટાર’

સુપરહિટ ફિલ્મ ‘રોકસ્ટાર’ ફિલ્મ એક પ્રેમ કહાની ઉપર આધારિત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને નરગીસ ફકરી સાથે લગ્ન પહેલા જ એક બીજા સાથે પ્રેમ કરતા હતા. પરંતુ ફિલ્મમાં નરગીસના લગ્ન કોઈ બીજા સાથે થઇ જાય છે. પછી લગ્ન પછી રણબીર કપૂર અને નરગીસ વચ્ચે અફેયર શરુ થઇ જાય છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૧માં આવી હતી.

ફિલ્મ – ‘હમારી અધુરી કહાની’

ફિલ્મ હમારી અધુરી કહાનીમાં વિદ્યા બાલનના લગ્ન અભિનેતા રાજકુમાર રાવ સાથે થાય છે પરંતુ લગ્ન પછી પણ વિદ્યા બાલન ધીમે ધીમે ઇમરાન હાશમી તરફ આકર્ષિત થવા લાગે છે અને તે એક બીજાને પ્રેમ કરવા લાગે છે. ફિલ્મમાં વિદ્યા બાલનનો દીકરા પણ હોય છે. તે ફિલ્મ વર્ષ ૨૦૧૫માં આવી હતી.

ફિલ્મ – ‘બીબી નંબર વન’

આ ફિલ્મ વર્ષ ૧૯૯૯માં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, કરિશ્મા કપૂર, અનીલ કપૂર અને સુષ્મિતા સેન જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને સુષ્મિતા સેનની વચ્ચે અફેયરને દેખાડવામાં આવી છે. જયારે કરિશ્મા ફિલ્મમાં સલમાન ખાનની પત્ની હોય છે.

ફિલ્મ – ‘સિલસિલા’

આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે થયેલા પ્રેમની રીયલ સ્ટોરી માંથી એક છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રેખા ઉપરાંત જયા અને સંજીવ કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હોય છે. ફિલ્મમાં રેખા અને અમિતાભ એક બીજા સાથે પ્રેમ કરે છે પરંતુ આ બંનેના લગ્ન કોઈ બીજા એટલે જયા અને સંજીવ કુમાર સાથે થઇ જાય છે. લગ્ન પછી રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે અફેયર જોવા મળે છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૧માં આવી હતી.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.