સુરતમાં બનતી નેટ સાડી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ જ્યારે આ ભોજપુરી હિરોઈને પહેરી, સુરતી સાડી થઇ વાઈરલ.

0

મોનાલીસાનો આ હોટ અને સેક્સી લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે. મોનાલીસાની સિરીઝનું એક સોન્ગ પહેલાથી રિલીઝ થઇ ચૂક્યું છે, જેને તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું.

‘બિગ બોસ : 10’ ની કન્ટેસ્ટેન્ટ અને ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર અંતરા વિશ્વાસ એટલે કે મોનાલીસા સોશિયલ મીડિયાનો હોટ ટોપિક છે. થોડા સમય પહેલા મોનાલીસાએ સોશિયલ મીડિયા પર નેટની સાડીમાં પોતાના નવા લુકનો ફોટો શેર કર્યો. જે તેમના ફેન્સ વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોટો વેબ સિરિયલ ‘દુપુર ઠાકુરપો’ ના સેટથી વાયરલ થયો છે, મોનાલીસા આ દિવસોમાં બંગાળી વેબ સિરીઝ ‘દુપુર ઠાકુરપો’ના શુટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે આ સિરીઝની બીજી સીઝન છે, મોનાલીસા આમાં “ઝૂમાં ભાભી”ના રોલમાં દેખાવાની છે, મોનાએ શૂટિંગ દરમિયાન ઘણા ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં ઝૂમાં ભાભીના રોલને પણ તેમણે સોશિયલ મીડિયા પર એડ કરી નાખ્યો છે. બાંગ્લાદેશી ઝૂમાં ભાભી દેખાવમાં ખુબ હોટ લાગી રહી છે.

મોનાલીસાનો આ હોટ અને સેક્સી લુક ખુબ વાયરલ થઇ રહ્યો છે, મોનાલીસાની સીરીઝનું એક સોન્ગ પહેલાથી રિલીઝ થઇ ચૂકેલ છે, તેને તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. આ વીડિયોમાં મોનાલીસા ખુબ બોલ્ડ સ્ટેપ્સ કરતા દેખાઈ રહી છે. મોનાનો આ બોલ્ડ લૂક જોઈને તમે પણ તેમની વેબ સિરીઝ જોવા માટે તેની રાહ જોતા રહેશો. જણાવી દઈએ કે તેમની આ વેબ સિરીઝ આજથી શરુ થઇ ગઈ છે.

‘બિગ બોસ 10’ માં દેખાયેલી મોનાલીસા પોતાના લૂક અને માનવી ગુજ્જર અને મનુ પંજાબી સાથે પોતાની મિત્રતાને લઈને ખુબ ચર્ચામાં આવી હતી. મોનાલીસાએ બિગ બોસના ઘરની અંદર જ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા, જેના પછી તે ખુબ પ્રખ્યાત થઇ ગઈ. ઘરથી બહાર આવ્યા પછી તેમણે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ફી વધારી નાખી. જેના કારણે તેમને ભોજપુરી ફિલ્મો મળવાની બંધ થઇ ગઈ. તમને જણાવી દઈએ કે મોનાલીસાએ ઘણી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે બોલિવુડમાં કાફિલા, હની હે તો મની હે, બ્લેકમેઇલ, બાઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલીસા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે અને તેમના ફોટો ઈન્ટરનેટ પર નવું સેન્સેશન બને છે.