મોંઘા શોખ અને આદતોમાં શાહિદની પત્ની સૌથી આગળ, નીતા અને શ્લોકા અંબાણીને પણ પાછળ પાડી દે, જાણો વધુ વિગત.

0

હંમેશા ફિલ્મી કલાકારોને પોતાના મોંઘા શોખ કરતા જોયા હશે પરંતુ તેના કરતા પણ મોંઘા શોખ મુકેશ અંબાણીનું કુટુંબ કરે છે. તેમના ઘરની વહુઓ લાખોની નીચેના કપડા નથી પહેરતી અને જો કોઈ ફંક્શન હોય તો કરોડોની નીચે વાત નથી હોતી. તેમના ઘરનું વાતાવરણ હંમેશા કરોડોમાં વાત કરવા વાળું હોય છે, પરંતુ તે બધાને પાછળ રાખવાનું કામ કરી રહી છે શહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત. મોંઘા શોખ અને ટેવોમાં શાહિદની પત્ની સૌથી આગળ, પરંતુ કેવી રીતે તો આવો તમને જણાવીએ છીએ.

મોંઘા શોખ અને ટેવોમાં શાહિદની પત્ની સૌથી આગળ

મીરા રાજપુત અને તેના બોલીવુડ અભિનેતા પતિ શાહિદ કપૂર ગયા વર્ષે તે સમયે સમાચારોમાં છવાયેલા હતા, જયારે આ શહીદ કપૂર અને મીરાએ નવો ડુપ્લેક્ષ ખરીદ્યો હતો. એવું માનવામાં આવે છે કે વર્લી વિસ્તારમાં નવા એપાર્ટમેંટની કિંમત ૫૬ કરોડ રૂપિયા છે અને જયારે મીરા રાજપૂત એક વખત ફરીં સોશિયલ મીડિયા ઉપર આવી છે, તો સમાચારો તો બને જ છે. શહીદ કપૂરની હાલની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફીસ ઉપર નવી સફળતા પ્રાપ્ત કરી છે અને ઘણા રેકોર્ડ તોડીને ફિલ્મ આ વર્ષની મોટી ફિલ્મ બની ગઈ છે.

આ સફળતાનો ઉત્સવ મનાવતા પાર્ટીમાં મીરાએ ઘણો જ એક્સપેંસીવ ડ્રેસ પહેર્યો છે અને તેમાં તે નીતા અંબાણી અને તેમની વહુ શ્લોકા મેહતાને ઘણી ટક્કર આપવાની છે. મીરા રાજપૂતને હાલમાં જ કાળી લેગીંગ અને પીળા રંગની સ્પેગેટી સ્ટ્રેપ્ડ ટોપમાં જીમમાંથી નીકળતા જોવા મળ્યા છે. મુંબઈના લોકોનું ધ્યાન ખેંચ્યું અને મીરાના મોંઘા પુલ સ્લાઈડની જેની આ દિવસોમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

મીરા રાજપૂત જે એક ફીટનેસ ક્રિક છે અને જયારે તે જીમની બહાર જોવા મળી તો લકઝરી બ્રાંડ Balenciaga કે લેદરના ફ્લેટ પુલ પહેરેલી જોવા મળી અને એક અહેવાલ મુજબ તે ચપ્પલની કિંમત ૫૦૦ ડોલર એટલે ૩૪,૩૪૦ રૂપિયા છે. મીરા પોતાના આ મોંઘા અને લકઝરી શોખને લઈને હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલી છે અને બીજી સેલીબ્રીટીને ઘણી ટક્કર આપી રહી છે. હાલમાં જ ભારતની સૌથી શ્રીમંત મહિલા નીતા અંબાણી અને તેમની વહુ પોતાની લકઝરી વસ્તુને લઈને સમાચારોમાં આવી હતી.

શાહિદને આપ્યો હતો ખરાબ સમયમાં સાથ

બધા જાણે છે કે શહીદ કપૂર અભિનેત્રી કરીના કપૂરના પ્રેમમાં હતો અને તે સંબંધ ગંભીર સીરીયસ હતો. શાહિદ કરીના સાથે લગ્ન કરવા માંગતો હતો અને કરીના તરફથી પણ એવું જ હતું પરંતુ ફિલ્મ ટશન દરમિયાન કરીનાનું દિલ સૈફ ઉપર આવી ગયું અને શાહિદ સાથે કરીનાના ઝગડા થવા લાગ્યા હતા. શહીદ સંપૂર્ણ ડીપ્રેશનમાં હતો અને તે દરમિયાન તેની ફિલ્મ પણ ફ્લોપ થઇ રહી હતી.

તે સમયે શાહિદની દોસ્તી મીરા રાજપૂત સાથે થઇ અને તે જોત જોતામાં દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ વર્ષ ૨૦૧૪માં લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૧૪માં તેને એક દીકરી મિશા થઇ અને પછી વર્ષ ૨૦૧૮માં એક દીકરો થયો. આજે શાહિદની એક હેપ્પી ફેમીલી છે અને તે પોતાના પરિવાર સાથે ઘણો ખુશ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.