આ નાનકડી આંગળી છે ખુબ કામની, ખોલી નાખે છે લોકોનો રાજ,જાણો કેવી રીતે?

0

આ નાની એવી આંગળી છે ખુબ કામની, ખોલી નાખે છે લોકોના રહસ્યો, જાણો કેવી રીતે? !!

સૌના હાથની આંગળીઓ જુદી જુદી જાતની હોય છે. આકારમાં કે લંબાઈ-પહોળાઈમાં, આ આંગળીઓમાં તફાવત જોવા મળે છે. એટલું જ નહિ, આંગળીઓમાં જે જગ્યા બનેલી હોય છે, તે પણ સૌના હાથના એક જેવી નથી હોતી.

ભાગ વધુ જગ્યા વાળા કે પછી ઓછી જગ્યા વાળા પણ હોઈ શકે છે.

નાની આંગળીનું રહસ્ય

તમે આજ સુધી આંગળીઓની લંબાઈ અને તેના આકારના હિસાબે વ્યક્તિનો કેવો સ્વભાવ હોય છે, તેના વિષે જાણ્યું હશે. પણ શું ક્યારેય આંગળીઓની વચ્ચે બનેલ આ ભાગના આધારે વ્યક્તિત્વ જાણવાની વિદ્યા વિષે જાણ્યું છે?

વિદ્વાનોનું માનીએ તો દરેકની નાની આંગળીનો આ ભાગ એક જેવો નથી હોતો. આ ભાગ જે ત્રણ ભાગમાં વહેચાયેલ છે, તેમાંથી કોઈ એક ઘણો લાંબો હોય છે તો બીજા બે નાના હોય છે. ઘણી વખત વચ્ચે વાળો ભાગ મોટો હોય છે તો ઉપર વાળો નાનો હોય છે. તેને ધ્યાનમાં રાખીને આગળ જાણીએ વ્યક્તિના વ્યક્તિત્વના રહસ્ય.

પહેલો ભાગ લાંબો હોય તો :-

જો તમારી નાની આગળી ઉપર બનેલ ત્રણ ભાગમાંથી સૌથી પહેલો ભાગ વધુ લાંબો છે, તો તમે લોકોનું વધુ આકર્ષણ મેળવવા વાળા માણસ છો. તમારી વાત કરવાની પદ્ધતિ થી લોકો ઘણા પ્રભાવિત થાય છે. તમે પોતે પણ ઘણા ઊંડાણથી લોકોને ઓળખી લો છો.

વચ્ચે વાળો ભાગ લાંબો હોય તો :-

જો નાની આંગળીનો વચ્ચે વાળો ભાગ પહેલા વાળા ભાગ સાથે અને ત્રીજા ભાગ થી લાંબો હોય, તો આવા લોકો ‘કેયરિંગ’ હોય છે. બીજાનું ધ્યાન તે પોતાનાથી પણ પહેલા રાખવાનું પસંદ કરે છે. આવા લોકો ઘણા ઓછા મળે છે.

ત્રીજો ભાગ ઘણો નાનો હોય તો :-

જો કોઈની નાની આંગળીનો છેલ્લો ભાગ સૌથી નાનો છે, તો તે તેની ખામી નહી પણ સચ્ચાઈ દર્શાવે છે. આ લોકો સૌના પ્રત્યે વફાદાર હોય છે. વાતચીત કરવામાં પણ સારા હોય છે આવા લોકો.

બધા વિભાગથી નાની હોય તો :-

જો ત્રણે ભાગ નાના છે, એટલે આંગળી ઘણી નાની છે તો આવા લોકો ભીડમાં ખોવાઈ જવા વાળા હોય છે. તેનું આજુ બાજુ હોવું ન હોવું, એક જેવું જ હોય છે. તે ઓછા જાણીતા લોકોની યાદીમાં આવે છે.

વચ્ચે વાળો ભાગ નાનો હોય તો :-

પણ જો પહેલો અને છેલ્લો ભાગ લાંબો છે પણ નાની આંગળીનો વચ્ચેનો વિભાગ નાનો છે, તો આવા લોકો રીઢા હોય છે. ઘણા હઠીલા સ્વભાવના હોય છે. તેને કોઈપણ જાતનો ફેરફાર પસંદ નથી ગમતો.

બન્ને આંગળીઓની એક સરખી લંબાઈ :-

આમ તો એ ઘણી દુર્લભ વાત છે, કેમ કે કનીષ્ટિકા આંગળી ૯૯% બાબતમાં અનામિકા આંગળી થી લંબાઈમનની હોય છે. પણ થોડા એક બે બાબતમાં આવા મળી જાય છે, જ્યાં આ આંગળી અનામિકા આંગળી ની બરોબર ની લંબાઈ જેટલી હોય છે.