પહેલી વખત સામે આવી જ્હાન્વીની જિમ અંદરની ફોટો, આવી અઘરી ટ્રીક કરી પોતાને રાખે છે ફિટ

0

આજકાલ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના સમાચારો વાયરલ થતા રહે છે, અને તેમાં સૌથી વધુ સમાચારો જો કોઈ હોય તો તે છે, બોલીવુડના કલાકારો અને તેમના કિડ્સ વિશેના, તેમનો જન્મ દિવસ, લગ્ન હોય કે સગાઈ તેના સમાચાર તરત જ સોસીયલ મીડિયા ઉપર વાયરલ થતા જોવા મળે છે. આવા જ એક સમાચાર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જાહનવી કપૂર ફિલ્મો ઉપરાંત પોતાની ફીટનેશ ઉપર પણ વધુ ધ્યાન આપી રહી છે. તે હંમેશા જીમની બહાર જોવા મળે છે. હાલમાં જ જાહનવીની ફીટનેશ ટ્રેનર નમુતા પુરોહિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહનવીના બે ફોટા શેર કર્યા છે. આ ફોટામાં જાહનવી નમુતા સાથે બેલેન્સ બનાવી રહી છે.

નમુતાએ કેપ્શનમાં લખ્યું, સ્પોર્ટ્ સીસ્ટમ. જાહનવી અને હું એક બીજાનું બેલેન્સ કરતા. નમુતાનો આ ફોટાને અત્યાર સુધી ૭૦૦૦ થી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. આ ફોટામાં જાહનવી પિંક યોગા પેંટ પહેરેલી જોવા મળી રહી છે.

નમુતાની આ પોસ્ટ ઉપર લોકોએ કમેન્ટ પણ કરી. એક ફેંસે લખ્યું, તમારા બંનેની આ ટ્રીક કમાલની છે. જાહનવીએ ફિલ્મ ‘ધડક’થી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. હવે જાહનવી પોતાની આગળની ફિલ્મ ‘રુહી આફજા’નું શુટિંગ કરી રહી છે. તે ઉપરાંત તેની પાસે IAF પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક પણ છે.

આ ફિલ્મનું શુટિંગ પણ તેમણે શરુ કરી દીધું છે. ત્યાર પછી જાહનવી પાસે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ અને ‘દાસ્તાન’ પણ છે. થોડા દિવસો પહેલા શ્રીદેવીનો જન્મ દિવસ હતો. તે સમયે જાહનવીએ માં નો ફોટો શેર કરતા એક પોસ્ટ લખી. જાહનવીએ લખ્યું ‘હેપ્પી બર્થડે મમ્મા’ આઈ લવ યુ.

સાથે જ જાહનવી આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરના દર્શન કરવા ગઈ. જાહનવીએ મંદિરની અંદરથી એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં જાહનવી ટ્રેડીશનલ સાઉથ ઇન્ડીયન સાડી પહેરેલી જોવા મળી. અહિયાં પૂજા પાઠ કરતા જાહનવીનો વિડીયો પણ વાયરલ થયો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પે%