વિવાહિત વિદેશી મહિલાને ફેસબુક પર થયો એક દીકરીના બાપ જોડે પ્રેમ, પતિને છૂટાછેડા આપ્યા અને પછી

પ્રેમમાં માણસ શું શું નહિ કરી શકે. ક્યારેક તે પોતાનો જીવ લઇ પણ શકે છે અને ક્યારે બીજાનો જીવ પણ લઇ શકે. તો ક્યારે દુનિયાથી લડી લે છે. પ્રેમમાં કોઈ વસ્તુની બંદિશ નથી હોતી. ન જાત-પાત, ના તો અમીરી ગરીબી ની. પરંતુ, પરંતુ પ્રેમ જો દેશ અને સરહદ ની સીમાઓ વટાવીને મળવા જાય તો એવો પ્રેમ સાચે જ ખાસ હોય છે. આવો જ એક મામલો પંજાબના જલધર માં જાણવા મળ્યો, જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો કે શું કોઈ ખરેખર પ્રેમના માટે આવું કરી શકે છે. અહીંયા એક પોલેન્ડ ની મહિલાએ એક દીકરીના બાપ સાથે લગ્ન કરી લીધા છે.

પોલૈંડ ની મહિલા એ એક દીકરીના પિતા જોડે કર્યા લગ્ન

આ મામલો પંજાબ ના જલંધર નો છે જ્યાં એક પોલૈંડ ની મહિલાએ એક દીકરીના પિતા જોડે લગ્ન કરી લીધા છે. આ વ્યક્તિ જોડે લગ્ન કરવા માટે ભારત આવી પોહચી આ મહિલા. આ બંનેની મિત્રતા ઓનલાઇન ડેટિંગ ના દ્વારા થઇ હતી અને કેટલાક દિવસ સુધી એક બીજા સાથે વાત કર્યા પછી બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. જાણવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા જ પોલૈંડ ના રહેવા વળી આ મહિલા આ માણસ જોડે લગ્ન કરવા ભારત આવી ગયી, જાણવામાં આવ્યું છે કે બંને ની મિત્રતા ફેસબુક પર થઇ હતી.

થોડાક દિવસો વાત કર્યા પછી પોલૈંડ ની ગોરી મેમ ને એક દીકરીના પિતા જોડે પ્રેમ થઇ ગયો. પછી તેણીએ પોતાના પતિને છૂટાછેડા આપ્યા અને તેના પછી તેને એવું કંઈક કર્યું કે જે આ દિવસોમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. પોલૈંડ ની મહિલાએ એક દીકરીના પતિ જોડે લગ્ન ભારત આવીને કરી લીધા. આ પૂરો મામલો પંજાબના જલંધર નો છે. ત્યાંના ફિલ્લોર ના ગણના ગામમાં થયેલ આ અદભુત લગ્નને જોઈ ત્યાં ના લોકો ચકિત રહી ગયા.

શું છે પૂરો મામલો

જાણકારી મુજબ, ફિલ્લોર ના ગાનના ગામમાં 38 વર્ષીય શામ ની પત્નીની મૃત્યુ થોડા વર્ષો પહેલા થઇ હતી. તેમની એક 10 વર્ષની દીકરી છે. શામ ની દોસ્તી ફેસબુક પર પોલૈંડ ની રહેવા વાળી ઈવોના જોડે થઇ ગઈ. થોડા દિવસો વાત કર્યા પછી શામ અને ઈવોના બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આના પછી ઈવોના એ શામ ને લગ્ન વિષે પૂછ્યું, પરંતુ શામ એ પહેલા ના પડી દીધી. પરંતુ થોડા સમય પછી તે માની ગયો. હૈરાનીની વાત એ છે કે એક દીકરીના પિતા જોડે લગ્ન કરવા માટે ઈવોના પોલૈંડ થી ભારત આવી.

બંને એ ગયા 23 ફેબ્રુઆરી એ ગામના ગુરુદ્વારા માં જઈને બંને એ લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે એવોન ઈવોના 18 વર્ષના દીકરાની માં છે અને તેમને શામ જોડે લગ્ન કરવા માટે પોતાના પતિને છૂટાછેડા આપી દીધા.

ઈવોના નો દીકરો અને શામ ની દીકરી ને પણ આ સંબંધ નો કોઈ વિરોધ નથીં. તે બંને ખુશ છે. ઈવોનાનું કહેવાનું છે કે 12 માર્ચ એ પોલૈંડ પછી ચાલી જશે અને થોડા દિવસોમાં શામ અને તેમની દીકરી ને ત્યાંજ બોલાવી લેશે.