દુનિયાનું પહેલુ પોર્ટેબલ AC, જે વીજળી વિના ચાલે છે 8 કલાક ” ન ભૂતો, ન ભવિષ્યતિ” જાણવા ક્લિક કરો.

0

ઉનાળાની ઋતુ છે. ગરમી પણ થઇ રહી છે. ગરમીએ બધાની હાલત ખરાબ કરી નાખી છે. એવામાં આજે તમને અમે એવા AC વિષે જણાવવા જઈ રહ્યા છે જેને તમે પોતાની સાથે કોઈપણ જગ્યાએ લઇ જઈ શકો છો.

આ એયર કંડીશનર પોર્ટેબલ છે. આનું નામ Coolala છે આને Coolala કંપનીએ જ બનાવ્યું છે, આ દુનિયાનું પહેલું પોર્ટેબલ અને સોલર પાવર્ડ એયર કંડીશનર છે જે ગરમીમાં રાહત આપવા માટે ડીઝાઇન કરવામાં આવેલ છે. આની શરૂઆતની કિંમત 13,500 રૂપિયા થી શરુ થાય છે.

સોલર એનર્જી થી થાય છે ચાર્જ :-

આને ચલાવવા માટે ઈલેક્ટ્રીસીટીની જરૂર પડતી નથી. આ સોલર એનર્જી થી ચાર્જ થાય છે. એક વાર ચાર્જ થયા પછી આની બેટરી 8 કલાક સુધી ચાલી શકે છે. આ 150 સ્ક્વેર ફિટના એરિયાને ઠંડુ કરી શકે છે. આની ખાસ વાત એ છે કે આમાં LED લાઈટ પણ આપવામાં આવેલ છે.

ઘરની બહાર અંધારું થવા પર લાઈટ ચાલુ કરીને પોતાનું કામ પણ કરી શકો છો. આ ઘરના અંદર પણ પ્લગ ઈન થઇ શકે છે. આને અંદર પણ ઉપયોગ કરી શકો છો. આ એસી સાથે સોલર પૈનલ, પાવર બેન્ક, એકજોસ્ટ હોસ, એસી અને ડીસી એડોપ્ટર આવે છે. આની બુકીંગ શરુ થઇ ગઈ છે આ જૂનથી મળવાનું શરુ થઇ જશે.

આને કરી શકો છો ઉપયોગ :-

ઘરની અંદર ઉપયોગ કરવા માટે કુલાલાનો પાવર એડોપ્ટર થી પ્લગ ઈન કરવું પડશે અને આઉટડોર ઉપયોગ માટે આને સાથે આપવામાં આવેલ પાવર સ્ટેશન થી અટૈચ કરવું પડશે. ઘણી વાર સૂર્ય નહિ હોવા પર પણ આ પાવર સ્ટેશન દ્વારા કામ કરે છે.

ફક્ત 3 કિલો છે વજન :-

આમાં દુનિયાનું સૌથી પાવરફુલ માઈક્રો એયર કંપ્રેસર આપવામાં આવેલ છે આનું વજન 3 કિલો છે. આને વ્હિલ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યા લઇ જઈ શકો છો. એવામાં બીજા એયર કંડીશનર પણ ડીઝાઈન કરવામાં આવેલ છે. પરંતુ તેમાં શોર્ટ બેટરી લાઈફ હોવાના કારણે ઍક્સેસિબલ હોતું નથી.

આને એક વાર ચાર્જ કર્યા પછી તમારે બેટરી લો થવાનો પ્રોબ્લેમ થી છુટકારો મળી જશે. Coolala 3500 BTU એયર કંડીશનર છે આમાં 100 વોટ ની એનર્જી આપવામાં આવેલ છે.

6 વેરીએંટ માં છે ઉપલબ્ધ :-

આનું બેઝિક મોડલ ફક્ત 13503 રૂપિયામાં ઉપલબ્ધ છે. ત્યાં સૌથી મોંઘુ મોડલ 30,874 રૂપિયા માં આવે છે. આની સાથે એકજોસ્ટ હોસ અને એસી/ડીસી એડોપ્ટર આવશે. આની સાથે 8 કલાક સુધી ચાલવા વાળું પાવર બેન્ક, 100W નો સોલર પેનલ, એકજોસ્ટ હોસ અને એસી DC એડોપ્ટર આવે છે. આના બાકીના 6 મોડલ હજુ પણ ઉપલબ્ધ છે. જેની કિંમત અલગ અલગ છે. વધુ માહિતી તે લોકો ની વેબસાઈટ પરથી મળશે

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.