ઘરે બનાવો સરળ રીતે પટેટો ફિંગર્સ જાણો બનાવવા ની રીત જાણી લો ને આજે જ કરો ટ્રાય

સામગ્રી :

100 ગ્રામ રવો

3 મીડીયમ સાઈઝ બહેલા બટાટા

કોથમીર

લીલા મરચા (ઝીણાં સમારેલા)

તેલ

ચીલી ફ્લેક્સ

સ્વાદ અનુસાર મીઠું

રીત :

સૌપ્રથમ 100 ગ્રામ પાણી લેવાનું છે

પાણીમાં 1 ચમચી તેલ અને રવાના પ્રમાણમાં મીઠું લેવાનું છે તેને ઉકાળી લેવાનું છે.

ગેસ બંધ કરીને તેમાં રવો નાખી દો.

ત્યાર બાદ તેના ઉપર કંઈક ઢાંકી ડો અને તેને ઠંડુ થવા દો.

બટાકા ને સાફ કરી લેવાના છે અને તેમાં મીઠું મરચું, કોથમીર, ચીલી ફ્લેક્સ અને રવો નાખીને બનાવેલું તે એડ કરો

આ બધું નાખ્યા પછી તેનો લોટ બધી દેવાનો છે.

લોટ બંધાય ગયા પછી તેલ વાળો હાથ કરીને ફિંગર્સ બનાવવાના છે.

ફિંગર્સ બને ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે.

ફિંગર્સ બની ગયા પછી તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે.

તૈયાર છે તમારા પોટેટો ફિંગર્સ