ડાયાબિટીસની સમસ્યાનું થશે પાક્કું સમાધાન, નંબર 1 થી 3 થી થશે પાક્કી સારવાર.

હાલના સમયમાં લોકોનું ખરાબ જીવનધોરણ અને ખરાબ ખાવા પીવાને કારણે જ ઘણી બધી બીમારીઓ લોકોને પોતાની ઝપટમાં લઇ રહી છે. એ બીમારીઓ માંથી એક ડાયાબીટીસની સમસ્યા છે. તમને લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ ડાયાબીટીસના દર્દી જરૂર મળી જશે. આજકાલ એણે મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. ડાયાબીટીસ લોહીમાં ખાંડનું પ્રમાણ વધુ થઇ જવાને કારણે થાય છે.

ડાયાબીટીસની બીમારીથી છુટકારો મેળવવા માટે લોકો બજારમાં મળતી ઘણી બધી દવાઓનું સેવન કરે છે, પરંતુ તેમછતાં પણ જોવામાં આવે છે, કે તેમને આ સમસ્યા માંથી જરાપણ આરામ નથી મળી શકતો. જો તમને પણ ડાયાબીટીસની સમસ્યા છે, અને તમે તેનાથી છુટકારો મેળવવા માટે તમામ શક્ય પ્રયાસ કરી ચુક્યા છો, તો આજે અમે તમને ડાયાબીટીસના ઈલાજ વિષે જણાવવાના છીએ. જો તમે આ રીત અપનાવો છો તો તેનાથી તમે ડાયાબીટીસની સમસ્યાથી ક્યારેય દુ:ખી નહિ રહો, તમને આ બીમારીથી ઘણો જલ્દી છુટકારો મળી જશે.

આવો જાણીએ ડાયાબીટીસની સમસ્યાનો ઈલાજ :

આંકડાના પાંદડા :

જો તમે ડાયાબીટીસની બીમારીથી પીડિત છો, તો આંકડાના પાંદડાનો ઉપયોગ કરીને આ બીમારીથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. આ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે, તેના માટે તમે આંકડાના છોડના પાંદડા લઈને ઉંધી બાજુથી પગ ઉપર બાંધી રાખો રાતના સમયે સુતી વખતે તમારે તેને લગાવવાના છે. એક અઠવાડિયા સુધી તમારે આ ઉપાય કરવાનો રહેશે, એમ કરો છો તો તેનાથી તમારી ડાયાબીટીસની સમસ્યા મૂળ માંથી દુર થઇ જશે.

લીલા શાકભાજી અને દહીંનું સેવન :

ડાયાબીટીસથી પીડિત વ્યક્તિએ લીલા શાકભાજી અને દાળ અને દહીંનું સેવન વધુમાં વધુ પ્રમાણમાં કરવું જોઈએ. ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન લોકોએ કારેલાનું શાક કે કાચા કરેલા અને જાંબુ ખાવા વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે જાંબુ કે એના પાંદડાનું જ્યુસ પીવો છો તો ડાયાબીટીસની બીમારીમાં ફાયદાઓ થાય છે.

કુંવારપાઠું જ્યુસ :

ડાયાબીટીસથી પીડિત વ્યક્તિઓએ કુંવારપાઠું જ્યુસ પીવું ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબીટીસની બીમારીમાં રામબાણ ઈલાજ છે. એના માટે તમે નિયમિત રીતે કુંવારપાઠું જ્યુસનું સેવન કરો, તેનાથી ડાયાબીટીસની બીમારી માંથી વહેલામાં વહેલી તકે છુટકારો મળશે.

કાચા નારીયેલનું સેવન :

ડાયાબીટીસની બીમારીમાં હંમેશા શારીરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે, એ સ્થિતિમાં તમારી શારીરિક નબળાઈને દુર કરવા માટે લીલા કાચા નારીયેલ ખાવ તે ઉપરાંત કાજુ, મગફળી, અખરોટને પલાળીને તેનું સેવન કરો. ડાયાબીટીસથી પીડિત વ્યક્તિએ સોયાબીનનું સેવન કરવું જોઈએ અને દર સાતમાં દિવસે ૧ દિવસ ઉપવાસ જરૂર રાખો.

યોગ અને કસરત કરવી :

જે લોકોને ડાયાબીટીસની સમસ્યા છે, તેમણે દરરોજ યોગ અને કસરત કરવી જોઈએ. તેનાથી તમારું શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તે ઉપરાંત જો તમે નિયમિત રીતે કસરત કરો છો તો તેનાથી તમારા ચહેરાની ચમક વધે છે, અને તમારું આરોગ્ય પણ સારું રહે છે.

જાંબુના ઠળિયા :

ડાયાબીટીસની સમસ્યામાં જાંબુના ઠળિયા અને કારેલાને સુકવીને સરખા પ્રમાણમાં લઈને તેને વાટી લો, અને એનું એક ચમચી ચુરણનું સવાર સાંજ સેવન કરો. એનાથી તમને ફાયદો થશે.