વારંવાર પથરીની ફરિયાદ રહે છે તો કરો ઉપચાર. કીડની અને મૂત્રાશય ની પથરી નો રામબાણ ઈલાજ

0

ઘણા લોકોને હમેશા જ પથરી (સ્ટોન) ની સમસ્યા સામાન્ય રહે છે. વારંવાર ઓપરેશન કરાવ્યા પછી તેમને આ સમસ્યા પાછી થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે તેનું શરીર ભોજન દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કૈલ્શિયમ ને પચાવી શકતુ નથી અને કિડની પણ શરીરની ગંદગી ને સફાઈ કરતા સમયે તેને સાફ કરવામાં અસક્ષમ થઇ જાય છે અને ત્યાં થી જ આ આપણા મૂત્રાશય ને પણ પ્રભાવિત કરે છે.

તો આવો જાણીએ કે આના થી મુક્તિ મેળવવાના સરળ ઘરેલુ ઉપાય

કુલ્થી : પ્રાકૃતિક પથરી નાશક

કિડની થી જોડાયેલ ઘણી સમસ્યાઓ છે, એટલે કિડનીમાં દુખાવો, મૂત્રમાં બળતરા અથવા મૂત્ર વધારે કે ઓછું આવવું.

આજ સમસ્યાઓ માંથી એક સમસ્યા, જેના પીડિતોની સંખ્યા સતત વધી રહી છે, તે છે કિડનીમાં પથરી

આયુર્વેદિક અને ઘરેલુ ચિકિત્સામાં કિડનીની પથરીમાં કુલ્થી ને ફાયદાકારક માનવામાં આવે છે. જેને ગુજરાતી માં કળથી કહે છે જે એકજાત નું કઠોળ છે. ગુણોની દ્રષ્ટિએ કુલથી પથરી અને શર્કરાનાશક છે. વાત અને કફ નું શમન કરે છે અને શરીરમાં તેનું સંચય રોકે છે. કુલ્થી માં પથરી નું ભેદન અને મૂત્રલ બંને ગુણ હોવાથી આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવૃત રોકે છે. આનાથી વધારે આ યકૃત અને પલીહા ના દોષમાં લાભકારક છે. મોટાપો દૂર થાય છે.

250 ગ્રામ કુલ્થી (કળથી) કાંકરા કાઢીને સાફ કરી લો. રાત્રે ત્રણ લીટર પાણીમાં પલાળી દો. સવારે પલાળેલ કુલ્થી તે પાણી સહિત ધીમા ગેસ ઉપર ચાર કલાક પલાળો.

જયારે એક લીટર પાણી રહી જાય (જે કાળા ચણા સૂપની જેમ હોય છે) ત્યારે નીચે ઉતારી લો. પછી ત્રીસ ગ્રામ થી પચાસ ગ્રામ (પાચન શક્તિ અનુસાર) દેશી ઘી નો તેમાં વઘાર કરો. વધાર માં થોડુંક સિન્ધુ મીઠું, કાળા મરી, જીરું, હળદર નાખી દો. પથરીનાશક ઔષધિ તૈયાર થઇ ગયી છે.

તમે દિવસના ઓછામાં ઓછું એક વાર બોપોરના ભોજનની જગ્યાએ આ બનાવેલ સૂપ પી જવો. 250 ગ્રામ પાણી અવશ્ય પીવું.

એક બે અઠવાડિયામાં કિડની અને મૂત્રાશય ની પથરી ઓગળીને વગર ઓપરેશન થી બહાર આવી જાય છે. સતત સેવન કરતા રહેવું રાહત આપે છે.

જો ભોજન વગર કોઈ વ્યક્તિ રહી શકે નહિ તો સૂપની સાથે એકાદ રોટલી લેવામાં કોઈ હાનિ નથી.

કિડનીમાં સુજનની સ્થિતિમાં જેટલું પાણી પી શકો તેટલું પીવો, પીવાથી થોડા દિવસમાં કિડની નો પ્રવાહ સારો થઇ જાય છે.

કમરમાં દુખાવા માટે પણ રામબાણ દવા છે. કુલ્થી ના દાણ સામાન્ય દાણાની જેમ બનાવીને રોટલીના સાથે પ્રતિદિવસ ખાવાથી પથરી પેશાબ ના રસ્તે ટુકડા ટુકડા થઈને નીકળે છે. આ દાણ મજ્જા (હાડકાના અંદરની ચીકણાઈ) વધારવા વાળી છે.

પથરી માં આ ખાવો

કુલ્થી(કળથી) સિવાય કાકડી, તરબૂચ ના બીજ, ચૌલાઈ નું શાક, મૂળો, આંબળા, અનાનસ, બથુઆ, જવ, મગની દાણ, ગોખરુ વગેરે ખાવો. કુલ્થી ના સેવનની સાથે દિવસમાં 6 થી 8 ગ્લાસ સાદું પાણી પીવો, ખાસકરીને કિડની ની બીમારીઓ માં ખુબ હિતકારક સિદ્ધ થાય છે.

આ ન ખાવો

પાલક, ટામેટા, રીંગણ, ચોખા, અળદ, ચીકણો પદાર્થ, સૂકો માવો, ચા, દારૂ, માંસ વગેરે. મુત્રને રોકવું ના જોઈએ. સતત એક કલાક થી વધારે એક આસાન પર બેસવુ નહિ.

કુલથી (કળથી) નું પાણી પણ ફાયદાકારક

કુલથી નું પાણી વિધિવત લેવાથી કીડની અને મુત્રશય ની પથરી નીકળી જાય છે અને નવી પથરી બનવું રોકાઈ જાય છે. કોઈ સાફ સુકાયેલા, મુલાયમ કપડાથી કુલ્થી ના દાણા ને સાફ કરી લો. કોઈ પોલીથીન ની થેલી માં નાખીને ટીન અથવા કાચની બરણીમાં  સુરક્ષિત રાખી લો.

કુલ્થી નું પાણી બનાવવાની વિધિ :

કોઈ કાચના ગ્લાસમાં 250 ગ્રામ પાણીમાં 20 ગ્રામ કુલ્થી નાખીને ઢાંકી ને રાત ભર પલળવા રાખી દો. સવારમાં આ પાણીને સારી રીતે મિક્ષ કરી ખાલી પેટ પી જાવો. પછી તેટલુંજ નવું પાણી તેજ કુલથી ના ગ્લાસમાં નાખી દો, જેને બોપોરે પી લો. બોપોરે કુલ્થી નું પાણી પિધા પછી પાછું તેટલું જ પાણી સાંજના પીવા માટે મૂકી દો.

આ રીતે રાત્રે પલાળેલા કુલ્થી નું પાણી બીજા દિવસે ત્રણ વાર સવાર, બોપોર, સાંજ પીધા પછી કુલ્થીના દાણા ને ફેંકી દો અને બીજા દિવસ એવી જ પ્રક્રિયા અપનાવો. મહિના ભર આવી રીતે પાણી પીવાથી કિડની અને મૂત્રશાય ની પથરી ધિરે-ધીરે ઓગળીને નીકળી જાય છે.

તે સિવાય આ ઉપચાર પણ છે.

પથરી માટે ઓન્લી આયુર્વેદ નું સ્ટોન અવે ૧૬૦ રૂપિયા ની કિમંત નું આવે છે જે તમે ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સ એપ કરી ને મંગાવી શકો છો તમને કુરિયર દ્વારા મળી જશે કુરિયર ચાર્જ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ૩૦ રૂપિયા છે. ટોટલ ૧૯૦ રૂપિયા માં તમને ઘરે મળી જશે. પૈસા પહેલા paytm થી આપવા પડશે પછી જ કુરિયર કરશે. કુરિયર બજે જ દિવસે મળી જાય છે પણ વધી ને ૫ દિવસ સમજવા.