20 વર્ષ પહેલા સલમાનની સાથે રોમાન્સ કરી ચૂકેલ આ પ્રસિદ્ધ એક્ટ્રેસ ને હવે ઓળખવું થયું મુશ્કિલ

ફિલ્મ જગત પણ એવો સંસાર છે જ્યાં દરેક પોતાનું નામ કમાવવા માટે આવે છે ત્યાં કોઈક લોકો નામ કમાવી શકતા નથી પણ કેટલાક લોકો આવી જાય છે ચમકી પણ જાય છે અને ખુબ ઓછા સમયમાં પોતાનું નામ પમ કમાવી લે છે. આજે અમે તમને તેમાંથી જ એક ખાસ સ્ટાર વિષે જણાવીશું. તમને ઘણી વાર એવું પણ સાભણ્યું હશે કે જોયું હશે કે કેટલાક સ્ટાર્સ એવા પણ રહ્યા છે જેમને ફિલ્મોમા અપાર સફળતા મેળવી પણ થોડાક જ સમયમાં તે આ ઇન્ડસ્ટ્રી થી દૂર ચાલ્યા ગયા.

હા આજે અમે જે સ્ટાર ની વાત કરી રહ્યા છીએ તે કંઈક આવીજ છે. અમે વાત કરી રહ્યા એક જમાનામાં બોલિવૂડ ની પ્રસિદ્ધ અદાકારા રહી ચૂકેલ ‘રંભા’ ની. જે એક સમયમાં સલમાન ખાન જેવા સુપરસ્ટાર ની સાથે અપોજિટ દેખાઈ હતી પરંતુ આજના સમયમાં તે એટલી બદલાઈ ગયી છે કે તેમને ઓળખવું ખુબ મુશ્કિલ થઇ ગયું છે.

તમને યાદ હશે કે અભિનેત્રી રંભા તેજ છે જેમને ‘જુડવા’ અને ‘બંધન’ જેવી ફિલ્મોમાં સલમાન ખાન ની સાથે રોમાન્સ કર્યું અને ઠુમકા પણ લગાવ્યા? જો હા તો તમને ખબર છે આજે આ હિરોઈન ક્યાં છે, શું કરી રહી છે અને કેવી દેખાઈ રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે રંભાએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મો થી કરી હતી પરંતુ 90 ના દશકમાં બોલિવૂડની ટોપની હીરોઇનોમાં ગણાતી હતી અને બધાની પસંદીદા હતી.

તે લગભગ 17 બોલિવૂડ અને 100 થી વધારે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકી હતી. બોલિવૂડમાં લોકો તેને દિવ્યા ભારતીની ડુપ્લીકેટ કહેતા હતા. પરંતુ થોડીક હિટ ફિલ્મો આપ્યા પછી રંભા એ બોલિવૂડ કરિયરમાં ગિરાવટ આવવા લાગી અને આમને ફિલ્મમોમાં ફક્ત નાના રોલ મળવા લાગ્યા. આ રોલ કરવાની જાગ્યો રંભાએ બોલિવૂડ છોદવાનો નિર્ણય લીધો.

હમણાં રંભા ગ્લેમર ની દુનિયાથી ખુબ દૂર છે અને હવે તે પોતાની દીકરીઓને સાંભળવામાં લાગી ગઈ છે. જાણકારીના માટે જણાવી દઈએ કે રંભાનું નામ પણ બાકી બીજા સુપર સ્ટાર્સ માં આવે છે જેમને ખુબ જ ઓછી ઉંમરમાં બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આમણે ફક્ત 16 વર્ષની ઉંમરમાં ફિલ્મી દુનિયામાં પોતાના પગ રાખ્યા હતા. રંભાની પહેલી ફિલ્મ 1995 માં આવી હતી ફિલ્મનું નામ હતું ‘જલ્લાદ’.

હવે રંભાની પર્સનલ લાઈફ ની વાત કરીએ તો આ ફિલ્મોથી દુરી બનાવ્યા પછી તે ‘ઇન્દ્રાણ પહ્મનાથમ’ જોડે તિરુમાલામાં વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા જેના પછી તે ચૈન્નઈ માં રહતી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે રંભાની બે દીકરીઓ છે અને તેમનું નામ છે ‘ લાન્યા’ અને ‘સાશા’ છે. રંભાને લાગ્યું કે ફિલ્મોથી દૂર તે પોતાની ગૃહસ્થી માં જ મન લાગી રહશે પરંતુ થયું એકદમ ઉલટું. લગ્નના થોડાક વર્ષોમાં રંભા ના અને તેમના પતિના વચ્ચે અણબનાવ ના સમાચાર આવવા લાગ્યા જેના કારણે તે અલગ થઇ ગયા.

એટલું જ નહિ એ પણ વાત સામે આવીં કે રંભાના લગ્નના સમયે તેમના પતિ પહેલાથી જ વિવાહિત હતા અને આ વાત રંભાને ખબર હતી નહિ. જેના પછી સાસરાવાળા એ પણ રંભાને ખુબ હૈરાન કરી અને દીકરીઓને મળવા સુધીની પાબંદી લગાવી નાખી. રંભા હમણા સોસીયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાની દીકરીઓના ફોટોસ શેયર કરતી રહે છે.