વિમાનની અંદરના આ 32 ખાસ ફોટા જોઈ લો. આ જોયા પછી તમને ભારતીય રેલવે સારી લાગવા માંડશે.

0

ભારતમાં આજે પણ મોટા ભાગના લોકોએ વિમાનમાં મુસાફરી નથી કરી. કારણે કે લોકો માટે વિમાનની મુસાફરી કરવી મોંઘી પડે છે. એમણે ફક્ત ફિલ્મોમાં હીરોને એવું કરતા જોયા છે. ટીવી અને ફિલ્મોમાં જોવા મળતા વિમાન અંદરથી એકદમ શાહી અંદાજ વાળા હોય છે. જો કે હકીકતમાં દરેક પ્લેન એવા નથી હોતા.

આપણ બધાને એવું લાગે છે કે, આપણી ટ્રેનોની સ્થિતિ જ ખરાબ છે. પણ આ ફોટા જોયા પછી તમને ખબર પડશે કે, વિદેશીઓએ પોતાના પ્લેનની સ્થિતિ અત્યંત બેકાર કરી દીધી છે.

(1) લાંબા વાળ રાખવા સારી વાત છે, પણ બીજાને નડે એ રીતે નહિ. (2) આને જોઇને એવું લાગે છે કે હમણાં વિમાનમાં વરસાદ પડશે.

(3) આપણે ત્યાં લોકો ટ્રેનમાં પણ સ્નાન કરીને આવે છે, પણ ઘણા લોકો તો પ્લેનમાં પણ પોતાના ગંદા પગ ધોયા વગર આવી જાય છે. (4) અહીં એક બાળકે માસ્ટર પીસ પેઈન્ટીંગ તૈયાર કર્યુ છે, બસ નીચે ઓટોગ્રાફ કરવાનો જ બાકી છે.

(5) આ મેડમે તો એયરપોર્ટને બસ સ્ટેન્ડ બનાવી દીધું છે. (6) પ્લેનમાં બાળકોને વાંચન અને લેખન પણ શીખવાડવામાં આવે છે.

(7) મોબાઈલ ગોઠવવા માટે ચપ્પ્લનું જુગાડ. ભારે કરી હોં. (8) ચપ્પલ મોંઘા છે, સાચવીને રાખવા પડશે.

ટોપી અને ચપ્પલ કિમતી છે. બીજાનો સમાના ભલે નીચે રહેતો, આપણા ચપ્પલ સલામત રહેવા જોઈએ.

(9) સીટ પર ઊંઘવા માટે પૂરતી જગ્યા નથી મળતી. (10) મહેરબાની કરી કચરો અહીં નાખો. આટલો કચરો તો ટ્રેનમાં પણ નથી હોતો.

(11) ખાવાનું તો ગરમા ગરમ જ ખાવું. (12) લાગે છે કે આગળની સીટ પર કોઈ નથી બેઠું, ચાલ તપ પગ ફેલાવી લઈએ.

(13) આ સીટો પર બાળકો નહી પણ વ્યસ્ક બેઠા હતા. કોને સ્વચ્છતા શીખવાડવી ખબર નથી પડતી. (14) કચરો જોઈને લાગે છે, આ મુસાફરી આખું વર્ષ ચાલી છે.

(15) ભાઈ બધાને Happy Halloween. (16) આ વાંસળી વાળા ભાઈને જોઇને ‘વો કિસના હૈ’ ગીતની યાદ આવી ગઈ.

(17) આટલા ગંધાતા મોજા પહેરીને ચઢવા વાળનું પણ ચેંકિંગ થવું જોઈએ. (18) ભાઈ ઉતાવળ હોય તો તું પણ બેગની સાથે મશીનમાં ઘુસી જા.

(19) કાગડા બધે કાળા જ હોય છે. નિયમ તો તોડવાના જ, પછી ભલેને ચેતવણી આપી હોય. (20) અરે કોઈ પગ દબાવી આપે તો મજા આવી જાય.

(21) અરે ભાઈ કોઈનો બકરો અહીં જ રહી ગયો છે. જેનો હોય તે લઇ જાય. (22) પ્લેન પાણીમાં ઉતાર્યુ હશે, એટલે આ કાકાના બુટ ભીના થઇ ગયા હશે.

(23) આ મૂર્તિ માટે અલગ સીટ લેવી પડશે. (24) યાત્રીઓને વિનંતી છે કે તે પોતાની સીટ પર જ કપડાં સૂકવે.

(25) તમારે કયા દેશનું પેપર વાંચવું છે ખાલી હુકમ કરો. (26) બઉ તડકો છે ભાઈ, ચામડી દાઝી જાય છે.

(27) પગ ખોલીને આરામથી કામ કરો, આગળની સીટ એના માટે જ હોય છે. (28) આ ભાઈની ટિકિટ વેટિંગમાં રહી ગઈ.

(29) અમારી સુટકેસ તો બરાબર જ છે, આ તો વિમાનનું ખાનું નાનું છે. (30) સલમાન ગીત વગાડીને આગળ પાછળ વાળાની ઊંઘ બગાડે છે.

(31) ચિંતા ન કરતા આ કોઈ શબ નથી. આ તો જીવતો માણસ જ છે. (32) તમારી યાત્રા મંગલમય રહે.

પ્લેનની આવી સ્થિતિ જોઈને લાગે છે કે, માલ્યાનો બિઝનેસ આવા લોકોને લીધે જ ખોટમાં ગયો હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.