અનુષ્કા શર્મા પર બનેલ આ મીમ્સ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જશો તમે

0

અનુષ્કા શર્મા આ દિવસોમાં કંઈક વધારે જ ચર્ચામાં આવી રહી છે, અને તેમની આ ચર્ચાનું કારણ છે ફિલ્મ સુઈ-ધાગામાં તેમનો ખુબ સામાન્ય અવતાર. વરુણ ધવન અને અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ સુઈ-ધાગાનું ટ્રેલર જ્યારથી આવ્યુ છે, ત્યારથી અનુષ્કાનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે, અને લોકો આની ખુબ મજા લઈ રહ્યા છે.

હમેશાની જેમ કંઈક સુપર ક્રિએટિવ લોકોએ તેમના ફોટાનો ઉપયોગ કરી મીમ્સ બનાવી દીધા છે, જેને જોઈને તમને હસતા હસતા લોટપોટ થઈ જશો.

અનુષ્કા શર્માના મીમ્સ :

સુઈ ધાગા ફિલ્મના ટ્રેલરમાં 2 સીન છે, પહેલો સીન જેમાં એક્ટ્રેસ ખુબ ખરાબ રીતે રડે છે અને બીજામાં અનુષ્કા ખુબ ઉદાસ-ગુમશુમ બેઠી છે. અનુષ્કાના આ જ બે લુકને ફોટોશોપની મદદથી દરેક જગ્યામાં ફિટ કરી દેવામાં આવ્યા છે. ભલે પછી તે રેસલિંગ ફિલ્ડ હોય કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે. આ મીમ્સને લોકો ખુબ મજાથી જોઈ રહ્યા છે. સાથે સાથે ફિલ્મનું પ્રમોશન પણ થઈ રહ્યું છે.

ફોટામાં દેખાતા પુરુષની બાજુમાં બેસેલી ઉદાસ અને રડતી અનુષ્કાને જોઈને લોકો ખુબ હશે છે.

લગ્નમાં અનુષ્કા ખુબ ખુશ લાગી રહ્યી હતી, પરંતુ લોકોએ આ ફોટામાં પણ એક્ટ્રેસનો ચહેરો ગ્રાફિક દ્વારા બદલી નાખ્યો છે અને હવે સુંદર અનુષ્કા આવી દેખાય છે.

રેસલિંગ ફિલ્ડમાં મેચ જીત્યા પછી ખુશીથી રડતી અનુષ્કા.

કિમ જોન્ગ સાથે પોતાનો આ ફોટો જોઈને લગભગ અનુષ્કા ચકિત થઈ જશે. આ ફોટો ખુબ ટ્રેંડમાં ચાલી રહ્યો છે.

જો પ્રિન્સ હૈરીને હકીકતમાં આવી દુલ્હન મળી જતે તો લગભગ તે બેભાન થઈ જતે.

બાહુબલીની રાજમાતા શિવગામી દેવીના આ ફોટાને હટાવીને અનુષ્કાનો ચહેરો લગાવી દીધો છે.

આ ફોટોને જોઈને લગભગ સુપરમેન પણ સરમાઈ જશે.

આ ફોટો આ દિવસોમાં સૌથી વધારે ટ્રેંડમાં ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈમાં બંને પૂજામાં બેઠા છે ત્યાં લોકોએ અનુષ્કાની ગુમશુમ ફોટો વચ્ચે ફિટ કરી નાખી તો તે દેખામાં ખુબ ફની દેખાય છે.

PUBG માં લોકોની વચ્ચે એકલી અનુષ્કા ચુપચાપ બેઠી છે.

ચા ની દુકાનની સામે ઉદાસ બેસી છે અનુષ્કા, ત્યાં વધારે પુરુષો હોવાના કારણે અનુષ્કા એકલી બેઠી છે.

ટ્રમ્પ પણ આમની આ ઉદાસીને જોઈને ચકિત થઈ ગયા છે. જયારે આને અનુષ્કા જોશે ત્યારે તે પણ હસવા લાગશે કે આવું પણ કોઈ કરી શકે, પણ આ ફોટો દેખાવમાં ખુબ ફની છે.

આ ફોટોને જોઈને પહેલા આવું લાગશે કે આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે પણ એવું નથી આમાં પણ ફોટો શોપની મદદથી અનુષ્કાનો ચહેરો ફિટ કરવામાં આવ્યો છે.

અનુષ્કા શર્માના મીમ્સ જોઈને હકીકતમાં તમને ખુબ મજા આવી ગઈ હશે, તો પોતાના મિત્રોની સાથે આને શેયર કરીને તેમને પણ હસવાની તક આપો.