આ બોલીવુડ એક્ટરની સાથે શિલ્પા શેટ્ટી વિતાવી ચુકી છે ઘણી રાતો, બેડ પર જતા જ થઇ જતી હતી બેકાબુ

0

શિલ્પા શેટ્ટી બોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. ૯૦ના દશકમાં શિલ્પાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ પ્રસિદ્ધ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. શિલ્પા અને રાજનો એક વ્હાલો એવો દીકરો પણ છે, જેનું નામ છે વિયાન કુન્દ્રા. હાલમાં જ શિલ્પાએ પોતાનો ૪૪મો જન્મ દિવસ ઉજવ્યો.

શિલ્પા હાલમાં ફિલ્મોથી વધુ પોતાની ફીટનેશને લઈને ચર્ચામાં રહે છે. ૪૪ વર્ષની થઇ હોવા છતાં પણ તે ૩૦ વર્ષની લાગે છે. શિલ્પા શેટ્ટીના અફેયર બોલીવુડમાં ઘણા લોકો સાથે રહ્યા, પરંતુ સૌથી વધુ પ્રસિદ્ધી તેમણે અક્ષય કુમાર સાથે મેળવી. તેમણે ૨૨ વર્ષની ઉંમરમાં પોતાની વર્જીનીટી ગુમાવી દીધી હતી.

બીગ બ્રધર્સમાં કર્યો ખુલાસો :

એક સમયે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીના પ્રેમની ઘણી ચર્ચા હતી. શિલ્પા શેટ્ટી અક્ષય કુમારના પ્રેમમાં એટલી બધી પાગલ હતી કે, તેને અક્ષયથી થોડી વાર માટે પણ દુર રહેવું પસંદ ન હતું. શિલ્પાએ પહેલી વખત લંડનના ટીવી શો બીગ બ્રધર્સમાં અક્ષયને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો. શો માં તેમણે જણાવ્યું હતું કે, તેમણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં જ વર્જીનીટી ગુમાવી દીધી હતી. જેની પાછળ અક્ષય કુમાર હતો. ફિલ્મ ‘મેં ખિલાડી તું અનારી’ ના શુટિંગ દરમિયાન અક્ષય અને શિલ્પા એક બીજાની ઘણા નજીક આવી ગયા હતા. તે ફિલ્મથી બંનેના અફેયર શરુ થયા અને લાંબા સમય સુધી ચાલ્યા.

લગ્નને લઈને ઉડી હતી અફવા :

શિલ્પાએ એક કંટેસ્ટંટને જણાવ્યું કે, અક્ષય કુમાર પહેલા તેણે કોઈને કિસ કરી ન હતી. તેના જીવનમાં આવનારા સૌથી પહેલા વ્યક્તિ અક્ષય કુમાર જ હતા. તે સમયમાં શિલ્પા અને અક્ષયના લગ્નને લઈને પણ ઘણી અફવા ઉડી હતી. કહેવામાં આવે છે શિલ્પા અક્ષય સાથે લગ્ન કરવા માટે ઉતાવળી હતી, અને તે તેને લઈને એક્યોર પણ થવા માંગતી હતી.

તે વખતે ફિલ્મના શુટિંગ દરમિયાન જ તેમણે પોતાની વર્જીનીટી ગુમાવી. અક્ષયે પોતાની તરફથી શિલ્પા વિષે પોતાના એક મિત્રને પણ જણાવ્યું હતું, અને ત્યાંથી તે વાત લીક થઇ. અક્ષયે પોતાના મિત્રને કહ્યું કે, શિલ્પા પડદા ઉપર જેટલી સીધી સાદી અને માસુમ દેખાય છે, પથારી ઉપર તે એટલી જ એક્ટીવ બની જાય છે.

ટ્વિન્કલને કારણે થયું બ્રેકઅપ :

પરંતુ થોડા સમય પછી જ અક્ષય અને શિલ્પાના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા. કહેવામાં આવે છે કે, અક્ષયના જીવનમાં ટ્વિન્કલ ખન્ના આવવાથી બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ પછી શિલ્પાએ કહ્યું હતું કે, જયારે કોઈ બીજી મળી ગઈ તો મને સરળતાથી છોડી દીધી. તે એકમાત્ર માણસ છે, જેનાથી હું નારાજ હતી. પોતાનું ભૂતકાળ એટલું જલ્દી ભૂલી જવું સરળ નથી હોતું. પરંતુ હું નસીબદાર છું કે, મારામાં મુવ ઓન કરવાની હિંમત છે. આજે તે ભૂલી ગયેલો અધ્યાય છે, હું ક્યારેય તેની સાથે કામ નહિ કરું.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.