આ વિવાહિત અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા સની દેઓલ, ધર્મેન્દ્રના કારણે થયું હતું બ્રેકઅપ

0

એક્ટિંગની દુનિયામાં અફેયરના સમાચાર સામાન્ય વાત થઇ ગઈ છે. હા, અહીંયા ક્યારેય પણ કોઈનું પણ દિલ કોઈના ઉપર આવી જાય છે. તો ક્યારેક કોઈનું દિલ તૂટી જાય છે. આજે અમે તમને સની દેઓલ વિષે જણાવવા જઈ રહ્યા છે. હા, દમદાર એક્ટિંગ કરવા વાળા સની દેઓલના પ્રેમની ચર્ચા કાઈ ઓછી નહોતી. સની દેઓલ ની ફિલ્મ તો ચર્ચામાં રહેતી હતી, પરંતુ તેમની લવ સ્ટોરી તેનાથી પણ વધારે ધમાકો મચાવતી હતી. પરંતુ તેમની લવ લાઈફ સફળ થઇ શકી નહિ. તો ચાલો જાણી લઈએ કે કઈ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા સની?

પોતાના જમાનાના સુપર હીરો સની દેઓલની એક્ટિંગના દીવાના તો તમે હશોજ, એક્શન ફિલ્મો કરવામાં તેમને ખુબ વધારે માજા આવતી હતી. આજ કારણ છે કે તેમની ફિલ્મો એક્શન ખુબ જબરજસ્ત જોવા મળતું હતું. થોડા સમયથી તેમણે બોલિવૂડથી દુરીઓ બનાવીને રાખી છે જણાવી દઈએ કે સની દેઓલનો સિક્કો ચાલતો હતો જયારે તે એક એવી અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા જે વિવાહિત હતી.

આમ તો તમે ઘણા અફેયર સાંભળ્યા હશે પરંતુ પોતાના પિતાની જેમ સની પણ એક વિવાહિત એક્ટર્સને દિલ આપી ચુક્યા હતા. હા, જે રીતે ધર્મેન્દ્ર હેમા માલિની ના પ્રેમ પાગલ હતા, તેવી જ રીતે સની પણ એક વિવાહિત અભિનેત્રીને દિલ આપી ચુક્યા હતા. આ અભિનેત્રી બીજી કોઈ નથી, રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા હતી, જે તે સમયે ટ્વીન્કલ ખન્નાની માં પણ બની ચુકી હતી, પરંતુ બંને એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. આ પ્રેમ એક તરફી નહોતો.

તે દિવસોમાં સની દેઓલ મોટાભગની ફિલ્મો ડિમ્પલની સાથે કરતા હતા. ડિમ્પલ ને સની ખુબ જ વધારે પ્રેમ કરતા હતા. પરંતુ બંનેનો સંબંધ લગ્નમાં પરિવર્તિત થયો નહિ કારણ કે બંને વિવાહિત હતા, એવામાં જયારે મામલો સનીની પત્ની પાસે પહુચ્યો તો સની ની જિંદગીમાં ભૂકંપ આવી ગયો. બંનેની જિંદગી અને કરિયર બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ બંને એકબીજાના ક્યારેય થઇ શક્યા નહિ. ધર્મેન્દ્રના કહેવા પર સનીએ ડિમ્પલ સાથે બ્રેકઅપ કરી નાખ્યું.

સની અને ડિમ્પલને એક સાથે ઘણી પાર્ટીઝ વગેરેમાં જોવામાં પણ આવ્યા છે. માનો તે સમયે બંને એવા દેખાતા હતા જેમ આમના કરતા પરફેક્ટ કપલ બીજું કોઈ નથી. થયું એ કે જયારે સનીની પત્ની પૂજાને બંનેના અફેયર વિષે ખબર પડી તો પૂજાએ સનીથી અલગ થવાનું મન બનાવી લીધું હતુ, પરંતુ સની પૂજા થી પણ અલગ થવા માંગતો નહોતો, તો એવામાં તેમના પિતા ધર્મેન્દ્રએ સનીને સમજાવ્યો પછી સની અને ડિમ્પલ ની લવ સ્ટોરી નો અંત થયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.