સવારે 4 કાળા મરી હજારો રૂપિયાના ખર્ચ કરવાથી બચાવી દેશે જાણો ખાવાની સાચી રીત

આજે અમે તમને મહત્વ પૂર્ણ જાણકારી આપવાના છીએ કાળી મારી. હા આજે અમે તમને કાળી મારી વિષે જાણકારી આપવાના છીએ.

કાળા મરીના ફાયદા

ખાંસી

ખાંસી હોવા પર અર્ધો ચમચી કાળી મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી મધ મિક્ષ કરી દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.

ગેસની પ્રોબ્લેમ

એક કપ પાણીમાં અર્ધા લીંબુનો  રસ નાખીને અને એમાં અર્ધી ચમચી કાળી મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની પ્રોબ્લેમ દૂર થઇ જાય છે.

ગળું બેસવું

કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી ને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ ખત્મ થઇ જશે.

ત્વાચારોહણ

કાળી મરીને ઘી માં બારીક પીસીને લેપ કરવાથી ચામડી નાં રોગ દૂર થઇ જાય છે.

પેટના કીડા દૂર કરવા

જો પેટમાં કિડાની(કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો અથવા દ્રાક્ષ ની સાથે કાળી મરી દિવસમાં 3 વાર ખાવું, તમને ફાયદો થશે તેનાથી પેટના કીડા મારી જશે.

આંખ માટે

જો આંખ કમજોર છે તો કાળા મરીને પીસીને એનું પાઉડર બનાવી લો દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત ખાવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ

જે લોકો ગઠિયા રોગથી પરેશાન છે તે લોકો એ તલના તેલને ગરમ કરીને કાળીમરી મિક્ષ કરો અને એને ગઠિયા વળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુખાવામાં આરામ મળશે.

શ્વાસ ની સમસ્યા

જો શ્વાસ સંભંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળી મારી એડ કરીને ખાવું તમારી ફાયદા થશે

ચહેરા માટે

કાળામરી ખાવાથી ચહેરાની સમસ્યાઓ જેવા કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસ માં ફાયદાકારક

બાવાસીરથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછી નથી જીરું, સાકર અને કાળામરી ના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડર બાવાસીર(હરસ)ની સમસ્યાને સારું કરે છે, પરંતુ આની માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ થી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા

દાંતોની બધી પ્રકારની સમસ્યાઓ જેવાકે દાંત નો દુખાવો, દાંત ખરાબ થવું વગેરે કાળામરીથી સારું થઇ જાય છે દાંતમાં દુખાવો થાય ત્યારે કાળામરિના દાણાને ચાવવું જોઈએ, આનાથી દાંતનો દુખાવો સારું થવા લાગે છે. દાંતોમાં પએરિયાની સમસ્યા હોય તો મરી ના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવી નાખો. તમને રાહત મળશે.

યાદશક્તિમાં કમજોરી

જો તમારી યાદશક્તિ કમજોર હોવાની સમસ્યા છે તો મધમાં કાળામરીના પાઉડર મમીક્ષ કરી દિવસમાં 2 વાર ખાવું, તમને લાભ થશે.

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી ખાવાથી તમને અપજ અને ગેસની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખશે.

શરદી અને ખાંસી માટે રાહત

ખાંસી થવા પર મધની સાથે કાળામરીના દાણા ને ખાવો અને આવું દિવસમાં 3 વાર કરો. કાળા મરીનું તીખાસથી ગળા અને નખની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે

હાઈ બલ્ડ પ્રેસર માં ફાયદા કારક

બ્લડ પ્રેસરને નિયત્રિત કરવા અને શરીરને આરામ આપવામાં કાળામરી ખુબ ફાયદા કારક છે જો તમને હાઈ બલ્ડ પ્રેસરની સમસ્યા છે તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.

એક કાળામરી આપણને કેટલા બધા ફાયદા લઈને આવે છે. કેટલા બધા લાભ આપે છે. કાળા મરી વિષે તથા આયુર્વેદ વિષે નીચે ની વિડીયો જરૂર સાંભળસો

વિડીયો

SHARE