તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રિપોર્ટર રિયલ લાઈફમાં છે ખુબ બોલ્ડ, જુઓ ફોટો

0

બોલીવુડ અને ટેલીવિઝનની દુનિયામાં જે કલાકારો પડદા ઉપર જોવા મળે છે, તેવા વાસ્તવિક જીવનમાં હોતા નથી એ વાત તો આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ. ટેલીવિઝનની દુનિયામાં દેખાડવામાં આવતી સીરીયલોમાં જે પાત્રો આપણે જોતા હોઈએ છીએ તે એટલા સંસ્કારી અને સાદગીપૂર્ણ દેખાડવામાં આવતા હોય છે, પરંતુ તેમના વાસ્તવિક જીવન કાંઈક અલગ જ હોય છે. આવી જ એક વાત આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

ટેલીવિઝનની દુનિયામાં સૌથી લાંબી ચાલતી સીરીયલ્સમાં એક છે તારક મહેતા કા ઉલટા ચશ્માં. ઘણા કલાકારો ઘણા લાંબા સમયથી તેની સાથે જોડાયેલા છે. આ સીરીયલની લોકપ્રિયતાનો અંદાઝ તેની ઉપરથી લગાવી શકાય છે કે તેમાં કામ કરવા વાળા કલાકારોને તેના પાત્રના નામથી લોકો વધુ ઓળખે છે. એવું જ એક નામ છે રીટા રિપોર્ટરનું. રીટા રિપોર્ટરનું સાચું નામ છે પ્રિયા અહુજા.

પ્રિયા આ સીરીયલમાં કલ તક નામની એક ન્યુઝ ચેનલની રિપોર્ટર બની છે. શો માં રીટાનું પાત્ર કે રહેણી કરણી ઘણી સાદગીપૂર્ણ દેખાડવામાં આવી છે. પરંતુ તારક મહેતા… ની બહાર સોશિયલ મીડિયામાં તેની અલગ દુનિયા છે. અહિયાં પ્રિયા ઘણી બોલ્ડ છે. તેનું ઈંસ્ટાગ્રામ એવા ફોટાઓથી ભરેલું છે. જે જોઇને તમે પણ એક વખત વિચારમાં પડી જશો કે શું હકીકતમાં આ રીટા રિપોર્ટર જ છે.

પ્રિયાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઇને લાગે છે કે તેને વેસ્ટર્ન આઉટફીટ વધુ ગમે છે. પ્રિયા હંમેશા પોતાના બોલ્ડ ફોટો પોતાના ફેંસ સાથે શેર કરતી રહે છે.

આ ફોટામાં પ્રિયા અહુજા રીટા રિપોર્ટરથી એકદમ અલગ દેખાય છે. પ્રિયા પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોટા દ્વારા બીકીનીમાં પોતાની સ્લીમ બોડી ફ્લાન્ટ કરતી પણ જોવા મળશે.

જેમ કે તારક મહેતાકા ઉલટા ચશ્માંના દર્શકો જાણતા હશે કે તેનું પાત્ર થોડા દિવસોના ગેપ પછી જ પડદા ઉપર દેખાય છે. તે વખતે પ્રિયાને ફોટોશૂટ કરાવવામાં ઘણો સમય પણ મળી જાય છે. પ્રિયા સાડીમાં પણ ઘણી સુંદર દેખાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.