બારી-દરવાજા પર ઉભા રહીને દુનિયાના આ 10 શહેર આટલા સુંદર દેખાશે, એ કોઈએ વિચાર્યું પણ નહિ હોય

0

૨૦૧૯ પૂરું થવામાં બસ હવે થોડો જ સમય બાકી રહ્યો છે. અમુક લોકોએ દિવાળીની સાથે સાથે નવા વર્ષના આગમનની તૈયારી પણ શરૂ કરી દીધી હશે. હવે તમારું પ્લાનિંગ ક્યાં સુધી પહોંચ્યું એ તો ખબર નહિ, પણ અમે તમારા નવા વર્ષ માટે અમુક તૈયારી જરૂર કરી દીધી છે. વાત એમ છે કે, અમે દુનિયાભરના અમુક સુંદર શહેરોનું લિસ્ટ લાવ્યા છીએ જયાંના બારી દરવાજા પાસે ઉભા રહીને તમને સ્વર્ગનો અનુભવ થશે.

દેશ વિદેશની યાત્રા કરવી તો લગભગ બધાને ગમે છે. અને લાંબા સમય સુધી કામ ધંધા અને પરિવારની જવાબદારીઓ પાછળ દોડધામ કરીને માણસ થાકી જાય છે. એવામાં આ બધામાંથી થોડા દિવસની રજા લઈને પરિવાર કે મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા નીકળી જઈએ, તો રાજાઓ પણ મજા સાથે પસાર થાય છે, અને માઈન્ડ પણ એકદમ ફ્રેશ થઈ જાય છે. તેમજ પરિવાર અને મિત્રોથી વધારે નજીક આવી જવાય છે. એટલા માટે અમે તમારા માટે થોડા એવા શહેરોની યાદી લઈને આવ્યા છીએ, જ્યાં તમે તમારી રજાઓ પસાર કરી શકો છો. તો ચાલો જોઈએ કયા છે એ શહેરો.

૧) ઉદયપુરનો નજારો હંમેશા દિલને જીતી લેનારો હોય છે.

૨) બારીમાંથી પુર્તગાલનું સુંદર દ્રશ્ય.

૩) પ્રેમના ફૂલ પેરિસમાં જ ખીલે છે.

૪) એક કપ ચા સાથે માણો અમલ્ફી કોસ્ટ(Amalfi Coast) ની મજા.

૫) લંડનની ખૂબસૂરતી સાફ દેખાઈ રહી છે.

૬) જયપુરનું રોચક દ્રશ્ય.

૭) ગ્રીસ પણ સરસ દેખાઈ રહ્યું છે.

૮) બારીમાંથી તાજમહેલનો નજારો.

૯) આવી રીતે પહેલા ક્યારેય માલદીવ નહિ જોયું હોય.

૧૦) અમૃતસર.

એમ તો આ બધાજ શહેરો ખૂબ સરસ છે. પણ કમેન્ટ બોક્સમાં પોતાના ગમતા શહેરના નામ લખી શકો છો. અને તમારામાંથી કોઈ આમાંથી કોઈ પણ સ્થળે પ્રવાસ કરી આવ્યું હોય, તો એ સ્થળ વિષે પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તમારો અભિપ્રાય બીજાને મદદરૂપ થઈ શકે છે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.