પોતાના માં-બાપની કાર્બન કોપી લાગે છે આ બોલીવુડ સ્ટાર કિડ્સ, નંબર 7 આજે બની ગયો છે સુપરસ્ટાર

0

આમ તો આ ધરતી ઉપર આપણે એક જેવા ચહેરા વાળા ઘણા માણસો જોઈએ છીએ, અને તે પણ એક કુદરતની કરામત જ છે. કોઈ એક ચહેરો આ દેશમાં હોય છે, તો તેના જેવો બીજો ચહેરો કોઈ બીજા જ દેશમાં હોય છે, અને બંનેના માતા પિતા પણ અલગ અલગ હોય છે.

પહેલાના સમયમાં આપણે ફિલ્મોમાં ડબલ રોલમાં કોઈ પાત્રને જોતા હતા, તો આપણને નવાઈ લગતી હતી, અને આપણે વિચારતા હતા કે આવું તો કાંઈ હોતું હશે? આ તો ફિલ્મમાં જ હોઈ શકે છે, અસલ જીવનમાં આવું ન હોઈ શકે. છતાં પણ એવું ઘણી વખત જોવા મળે છે કે, કોઈ વ્યક્તિનો ચહેરો તેના માતા પિતા સાથે એકદમ મળતો આવે, અને તે આબેહુબ એમની જેમ દેખાતા હોય.

દુનિયામાં તમને ઘણા બધા એવા લોકો મળી જશે જેના ચહેરા એક બીજા સાથે મળતા આવે છે. તમે પણ કોઈ એવા વ્યક્તિને જરૂર જોયા હશે, જેનો ચહેરો તમારા કોઈ નજીકના સંબંધી કે મિત્રો સાથે મળતો આવતો હોય. વિજ્ઞાનનું પણ એવું કહેવું છે કે, દુનિયામાં એક માણસ જેવા દેખાવા વાળા ઘણા લોકો રહેલા હોઈ શકે છે.

જો તમને એ વાત ઉપર વિશ્વાસ નથી, તો અમે તમને આજે થોડા એવા ફોટા દેખાડીશું જે જોયા પછી તમને પણ એ વાત ઉપર વિશ્વાસ થાય. આ ફોટા અમે ક્યાંક બીજે થી નહિ પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ લઈને આવ્યા છીએ. બોલીવુડમાં થોડા સ્ટાર કિડ્સ એવા છે, જેના ચહેરા એકદમ પોતાના માં-બાપ સાથે મળે છે. કોણ છે તે સ્ટાર કિડ્સ આવો જઈએ.

આયર્ન ખાન – શાહરૂખ ખાન (બોલીવુડ કલાકાર) :

સોહા અલી ખાન – શર્મિલા ટેગોર (બોલીવુડ કલાકાર) :

ફરહાન અખ્તર – જાવેદ અખ્તર (બોલીવુડ કલાકાર) :

કરિશ્મા કપૂર – બબીતા (બોલીવુડ કલાકાર) :

મહેશ બાબુ – કૃષ્ણા (સાઉથ ફિલ્મ કલાકાર) :

ટાઈગર શ્રોફ – જેકી શ્રોફ (બોલીવુડ કલાકાર) :

પ્રભાસ – યુ. સૃયનારાયણ રાજુ (ફિલ્મ નિર્માતા) :

ઈબ્રાહીમ અલી ખાન – સેફ અલી ખાન (બોલીવુડ કલાકાર) :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.