આ હિરોઈને પણ કરાવ્યું બિકીની અને સ્વિમસૂટમાં ફોટોશૂટ, વાયરલ થયા એના ફોટા, ક્લિક કરીને જુઓ

0

ફિલ્મોની અભિનેત્રીઓ પોતાની સુંદરતાના જલવા દેખાડતી જ રહે છે. અને એના માટે તેઓ ઘણા બધા ફોટોશુટ કરાવે છે. પહેલાના સમયમાં સોશિયલ મીડિયા હતું નહી એટલે એમના ફોટશૂટના ફોટા વધારે લોકો સુધી પહોંચતા ન હતા. પણ ઈન્ટરનેટનો વિકાસ થવાને લીધે અને સોશિયલ મીડિયાના આવ્યા પછી દેશ અને દુનિયાના લોકો સાથે જોડાવું ઘણું સરળ થઇ ગયું છે.

અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાયેલા રહે છે. તેઓ પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશેની માહિતી સોશિયલ મીડિયા મારફતે જ પોતાના ફેન્સ અને દુનિયાના બીજા લોકો સાથે શેયર કરતા રહે છે.

ફિલ્મી કલાકારો રોજ કંઈકને કંઈક પોસ્ટ કરતા જ રહે છે. તેઓ થોડા થોડા સમયે પોતાના ફોટા પણ શેયર કરતા રહે છે. એવામાં અભિનેત્રીઓ પણ પોતાના ફોટા લોકો સાથે શેયર કરે છે. એમાં પોતાની સુંદરતાનો જલવો દેખાડવા માટે કરાવેલા હોટ ફોટોશૂટના ફોટા પણ તેઓ શેયર કરે છે. અને એના પર હજારો અને લાખો લાઈક મળે છે.

આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિષે જણાવવાના છીએ, જેને બિકીની અને સ્વિમસૂટમાં કરાવેલા પોતાના ફોટોશૂટના ફોટા લોકો સાથે શેયર કર્યા અને તે ખુબ વાયરલ પણ થયા. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ એ પારુલ ગુલાટી છે. 24 વર્ષીય એક્ટ્રેસ પારૂલ ગુલાટીએ ફિલ્મોમાં કરતાં વેબસીરિઝમાં વધારે કામ કર્યું છે. પણ આ વખતે તે પોતાના કામના લીધે નહીં, પરંતુ પોતાના હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે.

6 ઓગસ્ટ 1992 ના રોજ રોહતાંગમાં જન્મેલી પારુલ ગુલાટીએ ‘યે પ્યાર ના હોગા કમ’ શો થી ટીવીમાં એન્ટ્રી કરી હતી. એ પછી એમણે ‘P.O.W બંદી યુદ્ધ કે’ શો માં કામ કર્યું. એ પછી એમણે ‘હક સે’, ‘ગર્લ્સ હોસ્ટેલ’, ‘સિલેક્શન ડે’ અને ‘હે પ્રભુ’ આ બધી વેબ સિરીઝમાં કામ કર્યું. આ સિવાય પારુલે 3 પંજાબી અને 1 તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, પારુલે તાજેતરમાં જ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અને પોતાના એ ફોટોશૂટમાં પારુલે વ્હાઇટ ક્રોપ ટોપ અને અંડરવિયર પહેર્યું છે. આ ફોટોશૂટની અનેક તસવીરો પારૂલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત પારુલે તેના ફેન્સ માટે સ્વિમસૂટમાં એક હોટ ફોટો પણ પોસ્ટ કર્યો છે.

વ્હાઇટ ક્રોપ ટૉપમાં પારૂલ ઘણી બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે. એ પણ જણાવી દઈએ કે, આ પહેલા પારૂલે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટા પોસ્ટ કર્યા છે. પારૂલના ઈન્સ્ટાગ્રામ પર જ 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે તે કેટલી પોપ્યુલર છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.