તમને બતાવીએ કેટલાક એવા ફોટો જેને જોઈને તમે પોતાનું હસવાનું રોકી નહિ શકો

0

એવું માનવામાં આવે છે કે ભારતમાં સૌથી વધારે જુગાડી લોકો રહે છે. તે કોઈપણ પ્રકારની સમસ્યાને કોઈના કોઈ રીતે જુગાડ કરીને પોતાનું કામ કાઢી લે છે. પણ કોઈ વાર આવો જુગાડ ઘણો ફની લાગે છે. આજે અમે તમને કેટલાક એવાજ ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ, તેને જોઈને હસ્યાં સિવાય નહિ રહી શકો.

1. મમ્મી નું કામ પણ થઇ જાય અને બાળકની દેખરેખ પણ, સાચામાં બુદ્ધિમાન લોકો ભારત સિવાય બીજે ક્યાં જોવા મળશે

હવે પછીનો ફોટો જુઓ

2. આ ભાઈએ તો રોટલી બનાવવાની નવી રીત શોધી લીધી, કદાચ તમને પણ આની જરૂર પડશે

હવે પછીનું ફોટો જુઓ:

3. અરે! માસી આ રીક્ષા નથી રેલવે છે હાથ કરવાથી નહિ ઉભી રહેવાની.

હવે પછીનો ફોટો જુઓ

4. લો ભાઈ રાજુ કાકાના સૌથી કિંમતી ચંપલની જોડી ને તાળું લગાવી દીધું છે, હવે કોઈ ચોરીને બતાવે

હવે પછીનો ફોટો જુઓ

5. આ ભાઈ પોતાની ખુરશી લાવવાનું ભૂલી ગયા તો પણ તેમને જુગાડ કરી લીધો.

હવે પછીનો ફોટો જુઓ

6. લો ભાઈ કરી લો વાત આ ભાઈ ને ગેસ નો સિલેંડર ના મળ્યો તો ચુલ્હાને ચૂલ્હો રહેવા દે ભાઈ બીજું ના બનાવ.

હવે પછીનો ફોટો જુઓ

7. કહેવામાં આવે છે કે ઉંધ માટે કોઈ બેડની જરૂર નથી પડતી પણ આ ભાઈને ને નસીબમાં તકિયો પણ નથી.

હવે પછીનો ફોટો જુઓ

8.ઘરની બહાર ગાડી મુકવાની જગ્યા નહિ હોય તો તેનો ઉપાય મળી ગયો.

હવે પછીનો  ફોટો જુઓ

9. આટલા બધી ડુંગરી કાપવાની છે કે છેલ્લે હેલમેટ પહેરવું બને છે.

હવે પછીનો ફોટો જુઓ

10. મારા બે અનમોલ રત્ન, એક છે રામ અને બીજો લખન

હવે પછીનો ફોટો જુઓ

11.લો જોઈ લો ઘરના ડોક્ટર અને ઘરનું ઓક્સિજન, હવે  સેનું ટેન્શન

હવે પછીનો ફોટો જુઓ

12. અરે યાર છોડ તો વગર પાણીએ સુકાઈ જશે ઉપરથી વરસાદ પણ નથી પડતો.

હવે પછીનો  ફોટો જુઓ

13. બિચારા ફરવા ગયેલા પણ મોબાઈલ અને પૈસા ચોરાવાના કારણે હવે ચપ્પલથી સેલ્ફી લઈને કામ ચલાવે છે.

હવે પછીનો ફોટો જુઓ

14. ગધેડા સાથે સેલ્ફી? ભારતમાં છોકરાઓની કાય કમી છે કે આ છોકરીએ ગધેડા સાથે સેલ્ફી લીધી, આને તમે શું કહેશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.