ટ્રાફિક પોલીસથી બચવા લોકો અપનાવી રહ્યા છે આવા કામ, આ રીતે તેમે પણ બચી જશો ટ્રાફિક પોલીસથી

0

આજકાલ જો સૌથી વધુ અકસ્માત થતા હોય તો તે છે રોડ અકસ્માત, અને તેમાં પણ ખાસ કરીને રોડ ઉપર વાહન ચલાવવા વાળામાં મોટાભાગનાની જ બેદરકારી જોવા મળે છે, જેમ કે વાહન ચાલક બેફામ ચલાવે છે, વાહન ચાલક ટ્રાફિકના કોઈ નિયમોનું પાલન નથી કરતા હોતા, ગાડી ઓવરલોડીંગ ભરીને ચલાવે છે, વાહન ઓવર સ્પીડમાં ચલાવે છે, આ બધા કારણોને લીધે જ રોડ ઉપર અકસ્માતો થતા જોવા મળે છે, અને સરકાર તેના માટે નવા નિયમો અમલમાં લાવી રહી છે.

નવા ટ્રાફિક નિયમો (Motor Vehicles (Amendment) Act, 2019) ની જાહેરાત પછી થી જ સોશિયલ મીડિયા ઉપર રમુજનું પુર આવી ગયું છે, જેમાં લોકો વધારવામાં આવેલા દંડનો પોત પોતાના અંદાઝમાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

નવી દિલ્હી. દેશના નવો મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ (Motor Vehicles (Amendment) Act, 2019) લાગુ પડ્યા પછી જ સોશિયલ મીડિયા ઉપર લોકો જાત જાતના સાધનો વડે મજાક ઉડાવી રહ્યા છે. કોઈ લખી રહ્યા છે કે નવા નિયમ મુજબ, ટ્રાફિક નિયમ તોડવા વાળા ઉપર મોટો દંડ વસુલ કરવામાં આવશે. તેમાં હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવિંગ, ઓવરલોડીંગ ઉપરાંત ઘણી બીજી કડક જોગવાઈ નક્કી કરવામાં આવી છે.

નવા ટ્રાફિક નિયમોની જાહેરાત પછીથી જ સોશિયલ મીડિયા ઉપર રમુજનું પુર આવી ગયું છે. જેમાં લોકો વધારવામાં આવેલા દંડને પોત પોતાની રીતે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જુનો છે, એટલે તેને જોઈને એવું ન માની લેશો કે નવા નિયમ લાગુ થયા પછી આવું કાંઈક થયું છે.

વાયરલ વિડીયોનું કેપ્શન છે, વગર હેલ્મેટ ગાડી ચલાવવું ગેરકાયદેસર છે, ચાલતા નહિ, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લોકો વ્યસ્ત રોડ ઉપર ઉતરીને જઈ રહ્યા છે.

તે વિનોદ સૈની નામના એક યુઝરે એક બીજો વિડીયો શેર કરતા લખ્યું, તેમાં કાંઈ પણ નવું નથી, મેં ૧૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ અમદાવાદમાં પણ એવું જ કાંઈક જોયું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.