શિયાળામાં જરૂર લો પાણીની વરાળ, તમને થશે આ ૮ ચમત્કારિક ફાયદા

0

શિયાળામાં કેટલાય પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સ વધવા લાગે છે. ખાસ કરીને સર્દી-ખાસી અને ડ્રાય સ્કીન ની સમસ્યાઓ પરેશાન કરે છે. પરંતુ તેને આપણે સરળ ગરમ વરાળ થી દૂર કરી શકીયે છીએ. જો આપણે રોજ કે અઠવાડિયામાં 3 વાર ગરમ વરાળ લઈએ તો શિયાળાની ઘણી સમસ્યાનું પહેલાથી બચાવ કરી શકીયે છીએ.

વરાળ કેવી રીતે કરે છે અસર

ગરમ પાણીની વરાળ નાક દ્વારા આપણી શરીરમાં જઈને ગરમી પૈદા કરે છે અને ખરાબ બેક્ટિરિયા ને ખતમ કરે છે, જેનાથી કફ અથવા શરદી જેવી સમસ્યા દૂર થાય છે. સાથે જ જયારે ગરમ વરાળ આપણી સ્કિન પર પડે છે તો તેનાથી સ્કિન ના પોર્સ ખુલે છે અને સ્કિન ની ગંદગી બહાર નીકળે છે. જેનાથી સ્કિન હેલ્દી બને છે.

શું છે વરાળ લેવાની સાચી રીત

જો તમારી પાસે વરાળ લેવા વાળી મશીન ન હોય તો એક વાસણમાં ૩ થી ૪ ગ્લાસ પાણી નાખીને ઢાકી દો. આને 5 થી 8 મિનિટ ગરમ થવા દો. તેના પછી માથા પર એક કોટનનો રૂમાલ ઓઢી લેવો અને વાસણનું ઢાંકણ ખોલી 5 થી 10 મિનિટ સુધી વરાળ લો. એવું અઠવાડિયામાં 3 કે 4 વાર કરી શકો છો.

શિયાળામાં વરાળ લેવાના ફાયદા

શરદી-ખાંસીથી રાહત – શરદી માં રોજ ગરમ વરાળ લેવાથી શરદી-ખાંસી અને કફ ની પ્રોબ્લેમ દૂર થાય છે

ડ્રાય સ્કિન ને બનાવે સોફ્ટ – શિયાળા માં વરાળ લેવાથી ડ્રાય સ્કિન ની પ્રોબ્લેમ દૂર થાય છે

અસ્થમા ની પ્રોબ્લેમ કરે દૂર – રેગ્યુલર વરાળ લરવાથી શ્વાસ ની તકલીફ દૂર થાય છે આનાથી અસ્થમા પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.

ગ્લો વધારે – ચહેરા પર અઠવાડિયે 3 કે 4 વાર ગરમ વરાળ લેવાથી ડેડ સેલ્સ ખતમ થાય છે અને ચહેરો ગ્લો કરે છે.

ખીલ (પીપલ્સ) દૂર કરે – અઠવાડિયામાં 3 થી 4 વરાળ લેવાથી સ્કિનની ગંદગી દૂર થાય છે આનાથી પીપલ્સની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.

બ્લેક હેડ્સ મિટાવે – અઠવાડિયામાં 3 વાર ચહેરા પર 5 કે 10 મિનિટ સુધી વરાળ આપો અને ત્યારબાદ સ્ક્ર્બ કરો આનાથી બ્લેક હેડ્સની પ્રોબ્લેમ દૂર થાય છે.

બેક્ટિરિયા દૂર કરે – વરાળ લેવાથી સ્કિન ની ગંદગી સાફ થાય છે આનાથી સ્કિન ના બેક્ટિરિયા ખતમ થાય છે.

કરચલી ઓછી કરે – વરાળ લેવાથી સ્કિનમાં નમી આવે છે અને ડેડ સેલ્સ દૂર થાય છે જેનાથી કરચલી ની પ્રોબ્લેમ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here