વાત દોષ થી થતા રોગો તો તમે જાણતા જ હસો જાણો તેને કેવીરીતે નિયંત્રણ કરી ને બચી શકો

– જયારે શરીરમાં વાયુ તત્વ સામાન્ય થી વધારે થઇ જાય છે તો આને વાયુ દોષ કહેવામાં આવે છે.

– નાડી જોતા સમયે આગળીની પાસે પહેલી આંગળી માં વધારે સ્પદંન મહસૂસ થશે.

– સામાન્યતઃ શરીરમાં વાત સાંજના સમયે અને રાત્રીના અંતિમ પ્રહર માં વધે છે.

આ સમયે કોઈ રોગી ની તીવ્રતા વધે તો તે રોગીમાં વાત રોગ હોવા તરફ ઈશારો કરે છે.

જીવનના છેલ્લા પ્રહર એટલે વૃધ્ધા અવસ્થામાં પણ વાત પ્રબળ થાય છે.

– વાતની સાથે પિત્ત દોષ પણ હોવા થી આને નિયત્રિત કરવું થોડું મુશ્કિલ થઇ જાય છે, પણ અસંભવ નથી.

– વાત એટલે હવાનો ગુણ છે કે તે ફુલાવે છે. એટલા માટે વાત દોષ હોવાથી શરીર ક્યારેય પણ ફૂલી જાય છે. એવો મોટાપો જેમ ગેસનો ભરેલ ફુગ્ગાની સમાન દેખાય છે. આ મોટાપો મજબૂત નથી કરતો પરંતુ અંદર અંદર થી ખોખલું કરે છે.

– હવાનું એક ગુણ છે સુકાવવું. એટલા માટે ક્યારેક ક્યારેક વાત રોગી સુકાઈને કાટો થઇ જાય છે. કેટલું પણ ખાવો પીવો, શરીર કૃશકાય જ રહી જાય છે.

– સુકાવવાના ગુણના કારણે જ વાત જયારે વધીને સાંધાઓ(જોઈંટ્સ) માં, લોહીની નલિકાઓમાં પ્રવેશ થઇ જાય છે તો તે સુખાડે છે. આનાથી સાંધા નું દ્રવ્ય સયકાઈ જાય છે અને આર્થરાઇટિસ ની શરૂઆત થવા લાગે છે. ઘૂંટણમાં હવા ભરાશે અને ઉઠતા બેઠતા કટ કટ અવાજ આવશે. દુખાવો શરુ થઇ જશે.

ઘૂંટણ નાં દુખાવા, કમર નાં દુખાવા, સર્વાઇકલ, સાઈટીકા, સ્લીપ ડિસ્ક, બધા માટે ખુબ જ સરસ આયુર્વેદિક હેલ્થ સપ્લીમેન્ટ જોઈન્ટ રીબિલ્ડર પ્રોડક્ટ લેવા માંગતા હોય તો વોટ્સએપ કરો 8866181846 નંબર પર અને હોમડીલેવરી મંગાવી લો જોઈન્ટ રીબિલ્ડર ણી કિમંત છે 480 રૂપિયા જે ૫૦૦ ml ણી બોટલ માં આવશે

– લોહીની નલિકાઓ ની દીવાલ રૂખી થઇ જવાથી ત્યાં કંઈક ને કંઈક ચિપકવા લાગશે અને ત્યાં સંકરી જશે. તેની ઇલાસ્ટીસીટી ઓછું થવા થી બ્લડ પ્રેશર વધારે.

– સુકાવવાના ગુણના કારણે જ ત્વચા સુકી થતી લાગે છે. એડીઓમાં દુખાવો વધવા લાગે છે. વાળ રૂખા થશે. ડૅન્ડ્રફ થશે.

– દાંત નબળા થઈને હલવા લાગે છે.

– નર્વસનેસ કમ્પવાત વગેરે રહશે.

– ઘબરાહટ રહશે, વધારે ઘભરાવાથી પણ વાત વધે છે. અંતઃ હોરર ફિલ્મો, સિરિયલ, ક્રાઇમ વાળા કાર્યક્રમ જોવાથી કે પોલીટીક્સ વાળા ક્રાઈમ વાળા સમાચાર વાંચી ને પણ વાત વધે છે.

– સ્વપ્ન આવે છે, રાત્રી ના અંતિમ પ્રહર માં સ્વપ્ન વધારે આવે છે, કારણ કે આ વાતનો સમય છે.

– શરીરમાં વાતનું ઘર છે પગ અને પેટમાં મોટા આંતરડા. એટલા માટે વાત રોગીનું પેટ ફુલેલું અને કડક મહસૂસ થાય છે જેમ કોઈ ફુગ્ગામાં હવા ભરેલ હોય. પેટને અડવામાં નરમ લાગશે નહિ. વધારે ભાગ દોડ અને ચાલવું ફરતા રહેવાથી પગ પર કામનું દબાણ વધે છે અને વાત વધે છે. એટલા માટે ઘૂંટણ અને નીચેના પગના એડીને ખુબ દબાવો, તેલથી માલીસ કરો. કેટલાક ઓડકાર આવી જશે અને આરામ મળશે.

લગ્ન પ્રસંગમાં ખુબ ભાગ દોડ કરવાથી વાત વધી જાય છે. એટલા માટે છેલ્લે ખુબ ઘી વાળી ખીચડી ખાઈને ગરમ કઢી પી લો. વાત નીકળી જાય છે. આરામ મળે છે.

– હવાનો ગુણ છે ચાલવું કે થોભવું. જયારે વાત વધારે થાય ત્યારે શરીરની સામાન્ય હલન ચલનની ક્રિયાઓ જેવા કે આંતરડા નો હલન ચલણ પ્રભાવિત થાય અને કબજિયાત થશે. કેટલું પણ સલાડ ખાઓ, કબજિયાત બની રહશે. મળ સુકાઈ જશે.

– મન ચંચલ રહેશે. કલ્પનાઓ વધારે કરશો. ક્યારે કંઈક વિચારશો, ક્યારેક કંઈક મૂળ બદલાતો રહશે. વધારે વાત વિકાર હિસ્ટીરિયા, માનસિક વિકાર પણ પેદા કરી નાખે છે. ક્યારેક ક્યારેક રચનાત્મક માટે આ આવશ્યક છે પણ આની આંતરડા વિકાર છે, જેમ એમ એફ હુસેન માં થઇ ગયું હતું.

– કોઈ પણ બદલાવ વાતને વધારી નાખે છે. ભલે તે નાનો કે મોટો હોય. જેટલો મોટો બદલાવ તેટલો વધારે વાત વધશે. જેમ કે સવારમાં ઉઠવું – બદલાવ છે (ઊંઘ માંથી ઉઠવું), એટલા માટે વાત થોડો વધશે. તડકા માંથી છાંયડામાં અથવા છાંયડા માંથી તડકામાં જવું, વાત વધશે. એસી રૂમમાં થી બહાર નીકળતા, વાત વધશે. વાતાવરણમાં બદલાવ, અચાનક શરદી કે ગરમી વધવાથી વાત વધશે. અચાનક ગંભીર ઇજા થવી, માનસિક આઘાત લાગવો, વાત વધારે વધશે. આવા સમયમાં સાવધાની લઇ ને કોઈ રૂખી અથવા ઠંડુ વસ્તુ નું સેવન ના કરવું. ઠંડુ પાણી કે શીતલ પીણું ન પીવું, ગરમ પાણી લો.

જયારે લગ્ન થાય છે તો આ ખુબ મોટો બદલાવ છે. એટલા માટે પતિ પત્ની ઓછામાં ઓછું છ મહિના સુધી કઠોર અને ઠંડી વસ્તુ જેમ કે આઈસક્રીમ વગેરેનું સેવન ના કરવું. આનાથી મનમાં રૂખાપણ આવશે નહિ અને નવા સબંધ સરળતાથી બની શકશે અને જિંદગી ભર બની રહશે. આજકાલ તો પતિ પત્ની લગ્નમાં એક બીજાને આઈસ્ક્રીમ ખવડાવે છે અને સુકાયેલું ડ્રાય ફૂડ ખાય છે. ઠંડુ પાણી, શીતળ પીણું લે છે. પછી સબંધો શરૂઆતથી કમજોર થઇ જાય છે.

– જયારે બાળક થાય છે ત્યારે માં ના જીવનમાં ખુબ મોટો બદલાવ થાય છે. એટલા માટે 6 મહિના સુધી સાવધાની લેવી જોઈએ. નહીતો શરીર ફૂલીને કમજોર થઇ જાય છે. ઘણી વાર દૂધ સુકાઈ જાય છે. ઘણી વાર ગંભીર બીમારીઓ આ સમયે થાય છે જેમ કે દમ, આર્થરાઇટિ, બ્લડ પ્રેસર, પાઈલ્સ, હિસ્ટીરિયા વગેરે.

– વાત એટલે હવા શરીરમાં હવા ધૂસે છે નાક, કાન, મોં વગેરે. એટલા માટે નાક, કાન વેગેરેમાં તેલ નાખો. કાન ઢાંકવું જોઈએ. આજના યુવાનો ગાડી ચલાવતા નથી ઉડાવે છે અને કાન ઢાંકતા નથી. પછી તેમને ઉન્માદ, અચાનક તીવ્ર આવેશ, મોટાપો કે દુર્બળતા, વાળ ખરવા વગેરે સમસ્યા જોવા મળે છે. એટલા માટે યાદ રાખો કે ગાડી ઉડાવવી નથી ચલાવવી છે, અને કાન ઢાંકવામાં શરમ આવે છે તો રૂ નાખી દો.

– બસ કે ટ્રેનમાં ખુલ્લી બારી પાસે બેસવાથી માથામાં દુખાવો વધે છે કારણ કે વાત વધારે છે.

– વાત દોષ દૂર થઇ જાય છે ગરમ પીણું, ગરમ પાણી અને શુદ્ધ ઘી અને ફિલ્ટર તેલ થી.

– ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે કોઈને ગંભીર ઇજા થઈ હોય અને તે તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યા છે. પણ તેને કોઈ ઠંડુ પાણી પીવડાવી નાખ્યું હોય અને તે અચાનક મૃત્યુ થઇ જાય. કોઈના નજીકના સંબંધી ની મૃત્યુ થઇ હોય તે રડી રહ્યો હોય. અને તેને કોઈએ ઠંડુ પાણી પીવડાવી નાખ્યું તો તેની પણ રામ બોલો ભાઈ રામ થઇ જાય છે. નજીકના લોકો વિચારતા રહી જાય છે કે શું થયું…. એટલા માટે દરેક ને જાણવું જરૂરી છે કે ગંભીર ઇજા કે માનસિક આઘાત લગતા વ્યક્તિને ગરમ પાણી આપો.

વાત દોષ ના થાય એટલા માટે ધ્યાન રાખવું કે પાણી ગટા ગટ પીવું નહિ. મોં માં મમળાવી ને પીવું ચા ણી જેમ. ક્યારે પણ પાણી ઉભા ઉભા ન પીવું. થઇ શકે તો ઉકડું બેસીને પીવું. જેનાથી વાત ના અંગ-નીચેનું પેટ અને પીડલીયો વધે છે અને તેમાં વાત ઘૂસતો નથી.

– દૂધ પણ દેશી ગાય નું શુદ્ધ વલોણા વાળું ઘી નાખીને ફેટ કરીને ઉભા ઉભા પીવું.

– રીફાઇન્ડ તેલનો ઉપયોગ કરવો નહિ. કાચા ઘણાનું કોઈ પણ તેલ જેમ કે મગફડી દાણા, તિલ, નારિયળ, સરસવો ઉત્તમ છે.

– વાત વધારવા વાળું ભોજન સાંજે 4 વાગે પછી ના લેવું. જેમ કે મૂળો, રીંગણ, બટાટા, કોબીજ વગેરે.

વાત દોષને નિયત્રંણમાં રાખો અને ઘણી ગંભીર બીમારીઓને દૂર રાખો.

વાતના સંદર્ભમાં અને કંઈક યાદ આવશે તો લેખ આવતા રહશે. તમે તમારું ખુબ ધ્યાન રાખો

ઘૂંટણ નાં દુખાવા, કમર નાં દુખાવા, સર્વાઇકલ, સાઈટીકા, સ્લીપ ડિસ્ક, બધા માટે ખુબ જ સરસ આયુર્વેદિક હેલ્થ સપ્લીમેન્ટ જોઈન્ટ રીબિલ્ડર પ્રોડક્ટ લેવા માંગતા હોય તો વોટ્સએપ કરો 8866181846 નંબર પર અને હોમડીલેવરી મંગાવી લો જોઈન્ટ રીબિલ્ડર ણી કિમંત છે 480 રૂપિયા જે ૫૦૦ ml ણી બોટલ માં આવશે

ઘન્યવાદ આ લેખ વાંચી ને વિચારજો અને સેર પણ કરો તો ઘણી મહેરબાની જય શ્રી કૃષ્ણ, જય સ્વામીનારાયણ, જય જલારામ, જય માતાજી….