આ મજેદાર ફોટાઓ થી ઘણું બધું શીખી શકો છો તમે

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમે બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરો જ છો. તો એમાં તમને રોજ કઈંક ને કઈંક નવું જોવા કે વાંચવા મળતું જ હશે. તમે ફની વિડીયો, ફની ઓડિયો, ફની ફોટા, જોક્સ કે મિમસ મેળવતા હશો. આ બધી વસ્તુ લોકોનું ખુબ મનોરંજન કરે છે. આવું બધું જોયા પછી લોકોનો આખા દિવસનો તણાવ ઓછો થઇ મગજ ફ્રેશ થઇ જાય છે. અને એ જ કારણ છે કે લોકો એને ખુબ પસંદ કરે છે, અને બીજા સાથે શેયર પણ કરે છે.

આજે અમે તમારા માટે અમુક એવા જ ફોટા લઈને આવ્યા છીએ. આ ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા અને થોડા સમયમાં જ વાયરલ થઇ ગયા. તો તમે પણ આ મજેદાર અને વાયરલ ફોટા જઈને ખુશ થાવ. તેમજ આને શેયર પણ કરજો જેથી બીજા પણ આની મજા માણી શકે.

(1) થોડું સાચવીને ફોટો પાડજે ભાઈ. તમે જોઈ શકો છો કે પરફેક્ટ પોઝ માટે ફોટોગ્રાફરે શું શું કરવું પડે છે. આમ જ થોડી ફોટોગ્રાફર બની જવાય છે.

(2) જો ખુરસી તૂટી ગઈ હોય તો આપણે એને ફેંકી દઈએ છીએ. પણ આ કરામતી મગજ વાળા વ્યક્તિએ કોઈ પણ રીતે એનો ઉપયોગ કરવો જ છે. એટલે આ જુગાડ લગાવ્યું છે.

(3) આ ભાઈએ ઠંડીથી બચવા માટે જે જેકેટ પહેર્યું છે, એનાથી તો એમની સાત પેઢીઓ ઠંડીથી બચી શકે છે.

(4) અરે આ તો જુગાડ કરનાર લોકોનો સરદાર લાગે છે. ગાડીના દરવાજાનું હેન્ડલ તૂટી ગયું તો એની જગ્યાએ કેળું લગાવી દીધું. કોને ખબર આ જુગાડ પાસ થયો કે ફેલ!

(5) જીન્સ ઘસાઈ ગયા હોય, એનો રંગ ઉડી ગયો હોય અને પહેરવા લાયક રહ્યા ન હોય, તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. માટી અને પ્લાસ્ટિકના કુંડાને ટક્કર આપે છે આમના જીન્સના કુંડા.

(6) આ જાહેરાત ઘણી ક્રિએટિવ બનાવી છે. સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ છે આ જાહેરાત.

(7) પરિસ્થિતિ ગમે તેવી હોય, દોસ્તી બની રહેવી જોઈએ. આ રાજનૈતિક પાર્ટીઓના ચક્કરમાં આપણે આપણા સંબંધ શા માટે બગાડીએ.

(8) બાઈકનો આના કરતા વધારે સારો ઉપયોગ બીજો શું હોઈ શકે. પોતે તો એના પર ફરો, પણ સાથે ઘરનો મોટો સમાન પણ લઇ જાવ. જુગાડ ખતરનાક છે આ કાકાનો.

(9) તમે ઘણી જાતના વોશરૂમ / બાથરૂમ જોયા હશે. પણ આ તો બધાથી અલગ છે. લોકોની પ્રાઇવસીનું 0% ધ્યાન અહીં રાખવામાં આવ્યું છે. અને આને બનાવ્યા પછી એનો કારીગર રાજ્ય છોડી ભાગી ગયો છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.