બાબાઓના કહેલા 10 આયુર્વેદિક આ ઉપાય જે બચાવી શકે છે તમારું જીવન, ખુબ જ પ્રભાવી પ્રાકૃતિક ઉપાય.

બાબાના ઘરેલું ઉપાય :

ગાંઠ ઓગાળવા માટે :

શરીરમાં ક્યાય પણ ગાંઠ હોય તો સૌથી ઉત્તમ ઉપાય છે હળદરનો પ્રયોગ. ૧ થી ૨ ગ્રામ હળદર હુફાળા પાણી સાથે લેવાથી ગાંઠ ઓગળી જાય છે.

માસિક ધર્મ :

માસિક ધર્મની અનિયમિતતા દુર કરવા માટે અશોકારીષ્ટ અને દશમુલારીષ્ટનું સેવન કરવાથી ફાયદો થાય છે.

વિકાસ ન થઈ રહ્યો હોય તો :

કોઈ છોકરીનો જો વિકાસ ન થઈ રહ્યો હોય તો તેની સાઈઝ વધારવા માટે શતાવરનો ઉપયોગ કરો.

સ્ત્રી રોગો સાથે જોડાયેલી સમસ્યાઓમાં :

નિયમિત રીતે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી લિકારિકા, માસિક ધર્મ અને બીજા સ્ત્રી રોગો સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે, તે ઉપરાંત ૪-૪ ચમચી કુવારપાઠું જ્યુસ અને આંબળા જ્યુસ પીવાથી પણ ફાયદા મળે છે.

એસીડીટી, શુગરની બીમારી, ત્વચા રોગ અને ગઠીયા :

કુવારપાઠુંનું સેવન કરવાથી ચહેરા અને શરીરની સ્કીન પણ સારી રહે છે અને તેની સાથે સાથે એસીડીટી, શુગરની બીમારી અને ગઠીયાની બીમારીમાં પણ રાહત મળે છે.

માઈગ્રેનના દર્દમાં :

માથામાં દુ:ખાવો થઈ રહ્યો હોય તો થોડી વાર વિલોમ કરવાથી દુ:ખાવો ઓછો થવા લાગે છે. દેશી રીતે જ ઈલાજ કરવો હોય તો બદામનું તેલ કે ગાયનું ઘી નાકમાં નાખો અને માથાના દુ:ખાવાની આયુર્વેદિક દવા લેવી હોય તો દિવ્યા મેઘા વટી લઈ શકો છો. ગાયના ઘી નો પ્રયોગ માઈગ્રેનના દુ:ખાવામાં રામબાણનું કામ કરે છે.

અડધા માથામાં દુ:ખાવો :

અડધા માથામાં દુ:ખાવો હોય તો દેશી ઘી ની જલેબી ખાઈને દૂધ પી લો.

ખંજવાળ હોવાની ધડફ :

ઘણી વખત સ્કીન ઉપર ખંજવાળ થવાથી ધફડ નીકળી આવે છે, તેના ઈલાજ માટે ૫ કાળા મરી, ૫ ચમચી ખાંડ અને ૫ ચમચી ઘી ભેળવીને ખાવાથી તેનાથી છુટકારો મળે છે.

લીકોરીયાની સમસ્યા :

લીકોરીયાની સમસ્યા હોય તો શીશમના પાંદડાનો ઉપયોગ ઉત્તમ છે. ૮ થી ૧૦ શીશમના પાંદડાને વાટીને પાણીમાં ભેળવીને પી લો, આ ઉપાય માટે તાજા પાંદડાનો ઉપયોગ કરો અને હંમેશા તાજા પાંદડા ન મળે તો પાંદડા છાંયામાં સુકવીને તેનો પાવડર બનાવીને સેવન કરો.

લોકોરીયામાં એક્યુપ્રેશર :

લીકોરીયાના ઈલાજમાં એક્યુપ્રેશર કરવાથી પણ લાભ મળે છે. કાંડામાં જે જગ્યાએ બંગડી પહેરવામાં આવે છે તે જગ્યા ઉપર વાળા ભાગને દબાવવાથી પ્રદર રોગમાં આરામ મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.