આયુર્વેદ થી કેવી રીતે કરી શકાય ડાયબિટીસ ને મૂળથી ખત્મ? જાણો ઈલાજ

આજની આપણી જીવન શૈલી આટલી વધારે આળસુ અને આરામદાય થઇ ગયી છે. કે આપણે કઈ કરવાજ નથી માંગતા આપણને થોડું ચાલવું પણ હોય છે તો આપણે મોટરસાઇકલ કે કારનો ઉપયોગ કરવા લાગ્યા છે. જ્યાં આપણને રોજ એક કે બે કિલોમીટર ચાલવું ખુબ જરૂરી છે ત્યાં આપણે 4-5 પગલાં પુરા દિવસમાં ચાલીયે છીએ, અને કેટલાક લોકો ચાલતા પણ હોય પણ એમની જીવનશૈલી એટલી વધારે અસ્તવ્યસ્ત હોય છે કે એમના ખાવા અને પીવામાં કોઈ પ્રમાણ નથી રહેતું, જેના લીધે આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારી થઇ જાય છે, 80 ટકા બીમારી લાગવાનું કારણ આપણી જીવનશૈલીને માનવામાં આવે છે. આ લેખ વાંચ્યા પહેલા એ નક્કી કરી લો કે આ લેખ વાંચ્યા બાદ તમે તમારી જીવનશૈલી બદલી નાખશો, અને પોતાને માટે સમય નીકળવાનું શરુ કરી નાખો.

આજે જીવનશૈલી માંથી ઉત્પન્ન થનારી એક એવી બીમારીના વિષે વાત કરી રહ્યા છીએ જેનાથી જિંદગી માંથી સ્વાદ દૂર કરી નાખે છે. હા અમે વાત કરી રહ્યા છે ડાયાબિટીસની, અમારા જાણીતા વૈદજી સી આર નિવાસ પાસે થી જાણો ડાયાબિટીસને કેવી રીતે દૂર કરી શકાય છે, અને ડાયાબિટીસથી કેવી રીતે બચી શકો છો.

ડાયાબિટીસનું આયુર્વેદિક ઈલાજ

હા આયુર્વેદમાં ડાયાબિટીસને મૂળથી ખત્મ કરવાના ઈલાજ છે. સૌથી પહેલા જણાવી દેઈએ કે સાકરથી ડાયાબિટીસ નથી થતું, સામાન્ય લોકોની ધારણા છે કે સાકર ખાવાથી ડાયાબિટીસ થઇ જાય છે વાસ્તવિકમાં આ નથી, હમણાં આના વિષે જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસને સંપૂર્ણ રીત ખત્મ કેવી રીતે કરવું.

1. ઓછામાં ઓછી 1 કિલોમીટર દરરોજ ચાલવું જોઈએ.

2. ટેન્શન વિના રહેવું જોઈએ

3. લીમડો, કારેલા અને જાંબુ ની સાથે મિત્રતા કરી લો, હમેશા કોઈપણ રીતે આનું સેવન કરતા રહેવાનું છે, સાથે બારમાસી નાં પાન, બેલપત્થર બે માંથી તમને જે મળે તેનું સેવન કરી શકો છો.

4. મેથી દાણા ડાયબિટીસના દર્દીઓને ખુબ જરૂરી છે અને ડાયાબિટીસની સાથે સાથે ઘણી બધી બીમારી ચાલીને આવી જાય છે, ઘૂંટણનો દુખાવો, ક્યાંક લાગી ગયું તો તે રૂઝાતું  નથી તો એની માટે આ કડવી વસ્તુ એના માટે આપવાંમાં આવે છે તેમાં મેથી પણ છે જેનો પાઉડર, કે મેથી ની ભાજી નું શાકમાં કે અન્ય રૂપમાં તેનો ઉપયોગ કરી શકો છો.

આ વાત થઇ ઘરેલુ ઉપચાર જે પોતાની લાઈફ સ્ટાઈલમાં એડ કરી શકો છો, પણ જો કોઈ ઔષધિ છે જેને ડાયબિટીસના દર્દી એક ઉપચારના માધ્યમથી લઇ શકે છે તે હવે જણાવીએ છીએ

તમે એક ઔષધિ છે મધુમેહ હારી, આ કોઈપણ કંપનીની હોય, આ છે તો એક આયુર્વેદની ઔષધી પણ બધી કંપની બનાવે છે. તમે તેનું સેવન કરી શકો છો અને તેને સેવન કેવી રીતે કરવું. તે ડાયાબિટીસના લેવલ પર આધાર રાખે છે. જો વધારે છે તો વધારે માત્રમાં લેવી પડે 2 ગોળી સવારે, 2 ગોળી બોપોરે અને 2 ગોળી સાંજે લેવી પડે, અને જો ઓછું હોય તો જે ઉપર જે ઉપાય બતાવ્યું છે તેનું સેવન કરવાનું ચાલુ કરી દેવાનું છે. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહશે, આ એક એવો ઉપાય છે જેનું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારી સાથે પણ સારી જિંદગી જીવી શકીએ છીએ.

ડાયાબિટીસથી ડરવાનું નથી વધારે મીઠું નહિ ખાવાનું અને જીવન શૈલીમાં આળસ છોડી દેવાની છે. લોકો એમ કહે છે કે મને ડાયબિટીસ છે અને તે લોકો પોતાના દિમાગમાં બેસાડી દે છે ને ગભરાઈ જાય છે અને તેનાં લીધે તેમનું મનોબળ ઓછુ થઇ જાય છે તેના કારણે તે એમ વિચારે છે કે કંઈપણ થાય તો તે લોકો સુગરને કારણ બતાવે છે, અમે લોકોએ એવા ડાયાબિટીસના દર્દી જોયા છે કે તે મજાથી બરફી ખાય છે અને કહે છે કે ખાવાથી શું થાય તેના કારણે તેમનું મનોબળ સારું રહે છે તેનાથી તેમની વિલ્લ પાવર વધે છે. તેના માટે દરરોજ ચાલવું જોઈએ અને તેમના ખાવામાં બરોબર કંટ્રોલ રહેવું જોઈએ. અને સાકર ખાવાથી ડાયાબિટીસ નથી થતી આ માની લેવાનું છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે જે સાકરથી બનેલ વસ્તુ છે તેને ખાવામાં થોડો કંટ્રોલ રાખવાનું છે. તેને વધારા પ્રમાણમાં સેવન નથી કરવાનું છે. જેમ ચા પીવાથી બોડીનું ટેમ્પરેચર વધારી દે છે આપણને સારું લાગે છે અને ચાની સાથે સાકર લેવાથી એનું થોડું ટેમ્પરેચર વધી જાય છે. તેમાં એવું નથી કે તમે મીઠું ખાવાનું બંધ કરી નાખો. તમે મીઠું ખાઓ પણ થોડા કંટ્રોલ માં ખાવો. (ખાંડ નાં ખાસો બને એટલી ગોળ કે સાકર જ ખાયો)